ભારત માં કુલ કેટલા વેશ્યાલય છે,આંકડો જાણીમે તમારા પણ હોશ ઉડી જશે..

વેશ્યાવૃત્તિ હજુ પણ સમગ્ર વિશ્વમાં મહિલાઓની શારીરિક સ્વતંત્રતા પર એક કલંક છે ભારત જેવા દેશમાં જ્યાં મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે ત્યાં મહિલાઓને લાંબા સમયથી દેહવ્યાપાર જેવા જઘન્ય ધંધામાં જોડાવવા માટે મજબૂર કરવામાં આવે છે.
જો કે પીટા એક્ટ હેઠળ 1956માં વેશ્યાવૃત્તિને કાયદેસર કરવામાં આવી હતી પરંતુ તેમાં 1986માં સુધારો કરીને કેટલીક શરતો ઉમેરવામાં આવી હતી જેમાં જાહેરમાં સે**ને અપરાધ માનવામાં આવતું હતું અને સજાની જોગવાઈ પણ હતી.
પરંતુ તેને વ્યંગાત્મક કહો કે કમનસીબી આજે પણ ઘણા વિસ્તારોમાં છે દેશમાં જ્યાં છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે જુઓ ભારતના આવા રેડ લાઈટ એરિયા જેની ચર્ચા માત્ર એશિયામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં થાય છે.
પુણેનો બુધવાર પેઠ વિસ્તાર પણ દેશના પ્રખ્યાત રેડ લાઈટ વિસ્તારોમાંનો એક છે અહીં મોટી સંખ્યામાં નેપાળની છોકરીઓ દેહવ્યાપારમાં સામેલ છે.
મહારાષ્ટ્રની ઉપ-રાજધાની નાગપુરમાં ઈટવારી વિસ્તારમાં ગંગા-જમુના વિસ્તાર છે જ્યાં દેહવ્યાપાર ચાલે છે આ વિસ્તાર આખા નાગપુરમાં વેશ્યાવૃત્તિ માટે પ્રખ્યાત છે ખાસ વાત એ છે કે તે અનેક પ્રકારના ગુનાઓનું હબ પણ છે.
કમાઠીપુરા મુંબઈ આમ તો સે** વર્કરનું કામ ગેરકાયદેસર છે પણ મુંબઈ સહિત તમામ શહેરોમાં આ બિઝનેસ ચાલે છે કમાઠીપુરાને મુંબઈનો સૌથી જૂનો અને એશિયાનો બે નંબરનો રેડલાઈટ એરિયા કહેવામાં આવે છે.
પહેલા આ જગ્યાને લાલ બજાર કહેતા પણ હવે અહીં રહેતા વર્કર્સ કમાઠી ને લીધે આને કમાઠીપુરા નામ આપવામાં આવ્યું છે આ વર્કર્સ મુંબઈમાં કંસ્ટ્રક્શનનું કામ પણ કરે છે 1992માં અહીં કામ કરતા વર્કર્સની સંખ્યા 50 હજાર હતી.
જે હવે વધીને 1600 થઈ ગઈ છે સંખ્યા ઘટવાનું કારણ રહેવાની ઓછી જગ્યા છે જગ્યાના અભાવે ઘણાં વર્કર્સ મહારાષ્ટ્રના બીજા ભાગોમાં જતાં રહ્યાં બાકીના સે** વર્ક્સ પણ અહીં ખરાબ હાલતમાં રહે છે.
મીરગંજ અલ્હાબાદ કેટલાય રિપોર્ટ્સમાં અલ્હાબાદના આ રેડલાઈટ એરિયાને જબરદસ્તી વેશ્યાવૃત્તિ અને છોકરીના અવેધ ખરીદ-વેચાણ માટે બદનામ ગણાવે છે અહીં લૂટફાટની ઘટનાઓ બનતી હોવાથી ઘણાં આ જગ્યાને વિઝિટર્સ માટે પણ જોખમી ગણાવે છે.
જો કે આ જગ્યાને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે અલ્હાબાદની હાઈકોર્ટમાં વકિલાત કરતા મોતીલાલ નહેરુ આ વિસ્તારમાં ઘર ભાડે લઈને રહેતા હતા.
સ્વપ્નનગરી મુંબઈ પણ આ ગોરખધંધાના કારણે પ્રખ્યાત છે અહીંના કમાઠીપુરાને એશિયાનો સૌથી જૂનો રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે અને અહીં અનેક યુવતીઓના ભવિષ્ય અંધારા માં પહોંચી ચુક્યા છે તેમજ કમાઠીપુરાના રેડ લાઈટ એરિયામાં કુલ નવ ગલી છે જેમાં 2 લાખથી વધારે સે** વર્કર રહે છે.
મેરઠ શહેરની વચ્ચોવચ કબાડી બજાર નામનો રેડ લાઈટ એરિયા છે અહીં કબાડ એટલે કે ભંગાર નહીં પરંતુ દેહ વ્યાપાર થાય છે આ જગ્યા દેશભરમાં બદનામ છે પોલીસ પણ અહીં અનેકવાર રેડ કરી અને યુવતીઓને બચાવે છે પરંતુ આ નરક હજુ પણ ધમધમી રહ્યું છે.
મેરઠમાં નેપાળ તેમજ પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવવામાં આવે છે અને અહીં 75 જેટલા કોઠા છે જેમાં 400થી વધારે સેક્સ વર્કર રહે છે દિલ્હીમાં પણ ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડ પર રેડ લાઈટ એરિયા ધમધમે છે 1965માં આ જગ્યાનું નામ સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાએ દેહ વ્યાપાર ખુલેઆમ ચલાવવામાં આવે છે.
શિક્ષણનું કેન્દ્ર મનાતા પ્રયાગરાજને મુખ્ય તીર્થસ્થાન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આસ્થાની આ નગરી પણ દેહવ્યાપારથી દૂર નથી અને અહીંના મીરગંજ વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ કરવામાં આવે છે.
તેમજ અહીંનો રેડ લાઈટ એરિયા અંદાજે દોઢસો વર્ષ જૂનો હોવાની ચર્ચા છે યુવતીઓને નોકરી અને કામ અપાવવાની લાલચ આપી અને અહીં લાવી દેહવ્યાપારના ધંધામાં લીપ્ત કરવામાં આવે છે.
ભારતીય દંડ સંહિતા અનુસાર સાર્વજનિક સ્થાન નજીક વૈશ્યાવૃતિ કરવા કે કરાવવા પર સે* વર્કસને 3 માસ જેલની સજા થઈ શકે છે જો સે* વર્કર 18 વર્ષથી નાની ઉંમરની હોય કે પછી તેના ગ્રાહક નાની ઉંમરના હોય તો તેને સાતથી દસ વર્ષની સજા થઈ શકે છે જો કોઈ વ્યક્તિ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે તો તેને 2થી 5 વર્ષની સજા અને 2000 હજાર દંડ થઈ શકે છે.
ગ્વાલિયરમાં રેશમપુરા મધ્યપ્રદેશનો એક મોટો રેડલાઇટ વિસ્તાર છે એક રીતે સિંધિયા પરિવારની જમીન પર વેશ્યાવૃત્તિ માટે વિદેશી યુવતીઓની સાથે મોડલ કોલેજની છોકરીઓ પણ હોય છે.
અહીં એક રીતે કોલેજ ગર્લ્સ માટે ઓફિસ ખોલવામાં આવી રહી છે ઈન્ટરનેટ અને મોબાઈલ પર મળેલી માહિતીના આધારે કોલગર્લ બુક કરવામાં આવે છે ડિલિવરી લોકેશનની જાણ ગ્રાહકને ઈમેલ અથવા મોબાઈલ પર જ કરવામાં આવે છે કોલ ગર્લ્સને કોન્ટ્રાક્ટ પર કે પગાર પર રાખવામાં આવે છે