ડોક્ટરો એ કર્યો સૌથી મોટો ચમત્કાર,મિનિટો માં જ એવું કામ કર્યું કે મુત્યુ પામેલ બાળકને આ રીતે જીવતું કર્યું..

હાલના સમયમાં એવી એવી ઘટનાઓ બને છે જેને જોઈને જ લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે આવું કેવી રીતે થઇ શકે છે આ તો કોઈ ચમત્કાર જ છે એવા કિસ્સાઓ આપણી સામે આવતા જ હોય છે.
જે ચમત્કાર થી ઓછા નથી હોતા ત્યારે હાલ માં જ એક આવોજ ચમત્કરિક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે તમે જાણશો તો તમે પણ માની જશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી તો ચાલો આપણે જાણીએ શું છે.
સમગ્ર મામલો કહેવાય છે કે જિંદગી હોય તો ગમે તેવી બીમારીને પણ માત આપી બેઠો થઈ જાય છે ડોક્ટરને લોકો ભગવાનનું રૂપ માને છે અને જ્યારે દર્દીનો જીવ બચે છે ત્યારે પરિવારજનો ડોક્ટરને ક્યારેય ભૂલતા નથી.
ડૉક્ટરોને કોઈ કારણસર ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તમે ઘણી વખત ફિલ્મોમાં ડોક્ટરોને કહેતા સાંભળ્યા હશે કે દર્દીને હવે દવા અને પ્રાર્થનાની જરૂર નથી પરંતુ આ વખતે જે ચમત્કાર થયો છે અને તે કોઈ ફિલ્મની વાર્તા નથી પરંતુ હકીકતમાં બ્રિટનમાં બનેલી ઘટના છે.
બ્રિટિશ ડોક્ટરોએ એક માતાનો ખોળો ત્યજી દેવાથી બચાવ્યો આ ઘટના મહિલાની પ્રિમેચ્યોર ડિલિવરી દરમિયાન બની હતી તમને જણાવી દઈએ કે આ બાળકનો જન્મ ડિલિવરીના નિર્ધારિત સમયના 10 અઠવાડિયા પહેલા થયો હતો.
અને બાળક ન્યુ બોર્ન બેબી જન્મતાની સાથે જ શ્વાસ લેવાનું બંધ કરી દે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળક 17 મિનિટ સુધી શ્વાસ પણ લઈ શકતો નથી અને ડોકટરો બાળકના શ્વાસને પાછા લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા.
તે જ સમયે પરિવારની હિંમત તૂટી ગઈ હતી અને રડતા રડતા બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી પ્રિમેચ્યોર બેબીને લેબમાં લઈ જઈ સારવાર શરૂ કરવામાં આવી હતી અચાનક એક ચમત્કાર થયો અને બાળકનો શ્વાસ પાછો ફર્યો.
બાળક અચાનક રડવા લાગ્યો બાળકને ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો ડોક્ટરોની મહેનત અને ભગવાનની કૃપાથી બાળકનો જીવ બચી ગયો તમને જણાવી દઈએ કે બાળક ખૂબ જ નબળું હતું.
બાળકને સ્વસ્થ બનાવવા માટે તેને લોહી ચઢાવવામાં આવ્યું હતું સલાહ આપતાં ડોક્ટરોએ બાળકને ઓક્સિજન સપોર્ટ પર પરિવારના સભ્યોને સોંપી દીધો સદનસીબે શ્વાસની તકલીફને કારણે બાળકના મગજ પર કોઈ અસર થઈ ન હતી.