હું 21 વર્ષની છું, હું જ્યારે પણ મારા પતિ સાથે સ-ક-સ કરું છું ત્યારે તે ખુબજ જલ્દી થાકી જાય છે અને હું અધૂરી રહું છું, તેમને કેમની કહું કે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

હું 21 વર્ષની છું, હું જ્યારે પણ મારા પતિ સાથે સ-ક-સ કરું છું ત્યારે તે ખુબજ જલ્દી થાકી જાય છે અને હું અધૂરી રહું છું, તેમને કેમની કહું કે…

Advertisement

સવાલ.હું 18 વર્ષની છું મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું આની અસર મારા પરિણામ પર પણ પડે છે યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 36 વર્ષની પરિણીતા છું મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું એકવીસ વર્ષની નવપરિણિત છોકરી છું હું જ્યારે મારા પતિ સાથે પરણી ત્યારે હું અનેક અરમાનો સાથે સાસરે આવી હતી મારા પતિ એક ઉદ્યોગપતિ છે અને એટલે એમના કામમાં અતિશય વ્યસ્ત રહે છે.

શરૂઆતમાં તો અમારી વચ્ચેના સંબં-ધો ખૂબ સારા રહ્યા મારા પતિ મારા પર ખૂબ ધ્યાન આપતા અને અમે બંને બહુ ખુશ હતા મારા અને મારા પતિ વચ્ચે નિયમિત રીતે શારી-રિક સં-બંધો પણ બંધાતા હતા અને અમે બંને એકબીજાથી સંતુષ્ટ હતા.

પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારા પતિ એના ધંધામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એને મારી સાથે સમય વીતાવવાનો સમય જ મળતો નથી શયનખંડમાં પ્રવેશ કરતા જ મારા પતિ સુઈ જાય છે.

મારા પતિ વ્યસ્તતાને કારણે થાકી જાય છે અને એને લીધે મારી સાથે શારી-રિક સં-બંધો બાંધી શકતા નથી અને એટલે મારી કામવા-સના અધૂરી રહી જાય છે એને લીધે બીજા પુરુષો પ્રત્યે મને હવે આકર્ષણ થવા લાગ્યું છે હું મારા પતિ સાથે જા-તીય સુખ અનુભવવા માંગુ છું પરંતુ એમને સમય જ નથી હવે મારે શું કરવું એ સમજાતું નથી.

જવાબ.સૌથી પહેલા તો બીજા પુરુષ પ્રત્યેના આકર્ષણની વાત તમારા મગજમાંથી કાઢી નાખો એ તમારા કથળેલા દામ્પત્યજીવનને વધારે બગાડશે તમારા પતિ તમને સમય નથી આપતા એ યોગ્ય ન કહેવાય એ હું સમજી શકું છું પરંતુ એનો અર્થ એવો નથી કે તમે બીજા પુરુષ પાસેથી એ સંતોષ મેળવવાનું વિચારો તમારા પતિની સમસ્યા સામાન્ય છે.

અને એનું નિવારણ શક્ય છે તમે તમારા પતિ સાથે આ બાબતે શાંતિથી અને પ્રેમપૂર્વક ચર્ચા કરો જો તમે તમારા પતિ સાથે આ બાબતે ચર્ચા નહિ કરો તો આ સમસ્યાનું સમાધાન જ નહીં આવે તમારે તમારી લાગણીઓ વડે તમારા પતિને સમજાવવા પડશે કે કામથી વધારે મહત્વની તમારી લાગણીઓ છે તમારા પતિ ચોક્ક્સ આ વાત સમજશે અને તમારી સમસ્યાનું સમાધાન આવશે.

સવાલ.હું 22 વર્ષનો છું મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અમે જાતીય સંબંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે.

શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી?મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે.

તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું 15 વર્ષની છું મને પગના દુ:ખાવાની સમસ્યા છે આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે કેલ્શિયમ વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે સંતુલિત આહાર લો આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.હું 32 વર્ષની વિવાહિત મહિલા છું મને બે સંતાન છે માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે અને માનસિક તણાવનો અનુભવ થાય છે આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ કહે છે આ સમસ્યા સામાન્ય છે આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે તાજી હવામાં ચાલવાનું રાખો રોજ પૌષ્ટિક આહાર લો ફણગાવેલા કઠોળ તાજા ફળ શાકભાજી સોયાબીન જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો પાણી ખૂબ જ પીઓ ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો સંગીત સાંભળો મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button