ઉત્તેજના વધારવા આજે જ શરૂ કરી દો આ વસ્તુઓનું સેવન, સંભોગ લાઈફ થઈ જશે એકદમ જોરદાર.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

ઉત્તેજના વધારવા આજે જ શરૂ કરી દો આ વસ્તુઓનું સેવન, સંભોગ લાઈફ થઈ જશે એકદમ જોરદાર….

Advertisement

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે તમે તમારા પાર્ટનર સાથે લાબા સમય સુધી સંભોગ કરવા માંગો છો તો તમે કયા ઉપાય કરી શકો છો તો તેના માટે તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે.

જો તમને થોડા દિવસો અથવા મહિનાઓથી જાતીય સંભોગમાં રસ નથી અથવા જો તમને જાતીય સંભોગ ની ઇચ્છા છે તો જલ્દીથી તમે થાક અનુભવો છો તો પછી આ પરિસ્થિતિમાં ખલેલ થવાની જરૂર નથી.પરંતુ કેટલાક યોગાસનની નિયમિત કસરતથી તમે તમારી યુવાની જાળવી શકો છો. ભદ્રાસન, ધનુરાસન, પદ્મસન એવા કેટલાક યોગાસન છે.

જે જાતીય શક્તિ વધારવા માટે ખૂબ સારા છે અને તેમની નિયમિત કસરત જાતીય સંબંધને લગતી બધી સમસ્યાઓ દૂર કરે છે મિત્રો ઘણીવાર અશ્લીલ વીડિયો અથવા સેક્સી વીડિયોમાં એવું બને છે કે પુરુષ કલાકાર પાસે સંભોગ માણવાની ઘણી સ્ટામિના હોય છે.અને તેનો અર્થ એ કે તે લાંબા સમય સુધી સંભોગ કરી શકે છે અને તે જ રીતે તમને વિચાર આવે છે કે.

શું આપણે પણ આટલા લાંબા સમય સુધી સંભોગ કરી શકીએ છીએ.અને આજે અમે તમને કેટલીક રીતો જણાવીશું કે તમે કોઈ ટેબ્લેટ લીધા વિના અથવા કોઈ દવા ખાધા વગર લાંબા સમય સુધી સંભોગ કરી શકો છો મિત્રો જે લોકો શાકાહારી ખોરાક ખાય છે.

તે લાંબા સમય સુધી સંભોગ નો આનંદ માણી શકે છે કારણ કે લીલા શાકભાજીમાં વિટામિન અને પ્રોટીન વધુ પ્રમાણ માં હોય છે અને સંભોગ કરતા પહેલા તમારે તમારા પર વિશ્વાસ કરવો પડશે કે તમે લાંબા સમય સુધી સંભોગ કરી શકો છો.

અને આ માટે તમારે તમારા શ્વાસની સંભાળ લેવી જોઈએ આપણે કોઈ ભોજનને પ્રેમની સાથે જોડીએ છીએ તો તેના આકાર, સ્વાદ અને ગંધને ધ્યાનમાં રાખવામાં આવે છે.

તેમજ યૌન ઈચ્છાઓને વધારનાર મોટાભાગના ખાદ્ય પદાર્થ કોઈના કોઇ રૂપમાં જનનાંગથી હળતા-મળતા આવે છે. આ કામોત્તેજક ખાદ્ય પદાર્થો પર મોટી ચર્ચા પણ થાય છે કે તે અસરદાર છે કે નથી.

મિત્રો આ બધા જ ખાદ્ય પદાર્થ કેટલા અસરદાર છે, આજે પણ તે એક મોટો સવાલ છે. પણ પ્રાચીન સમયથી જ આ વિશ્વાસ કરવામાં આવે છે કે કેટલાંક એવા પ્રાકૃતિક પદાર્થ છે.

જે વ્યક્તિની યૌન ઈચ્છાઓ અને કામવાસનાને વધારે છે. આવો અમે તમને જણાવીએ કેટલાક એવા ખાદ્ય પદાર્થોના વિશે, જે તમારી સેક્સ લાઈફમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

દારૂ.મિત્રો વાઈન પીવું પોતાનામાં એક કામુક અને કામોત્તેજક પ્રક્રિયા છે. વાઈન પીધા પછી લોકો રીલેક્સ ફીલ કરે છે. પોર્ટુગલના પોર્ટ વાઈનને સૌથી પ્રભાવી કામોત્તેજક માનવામાં આવે છે. ના ફક્ત પુરુષોની, પરંતુ આ વાઈન મહિલાઓની પણ યૌન ઈચ્છાને વધારી દે છે.

કેળા.ના ફક્ત પોતાન લીંગના આકારના કારણે પરંતુ તેમાં મળી આવનાર અસંખ્ય ગુણોના કારણે પણ તેને યૌન ઈચ્છાઓને વધારવાનો ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે.

કેળાંમાં વિટામીન A,B,C અને પોટેશિયમ પ્રચંડ માત્રામાં મળી આવે છે. વિટામીન B અને પોટેશિયમ શરીરમાં સેક્સ હોર્મોનના ઉત્પાદનને વધારવા માટે જાણીતા છે.

સીપ કે ગોકળગાય.મિત્રો એવું માનવામાં આવે છે કે પ્રેમની દેવી એફ્રોડાઈટ સમુદ્રમાં એક સીપ ઉપર આવી હતી અને પોતાના પુત્ર ઇરોઝને જન્મ આપ્યો હતો. ત્યારથી સીપને કામોત્તેજક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે.

સાથે જ જ્યારે સીપને ખોલવામાં આવે છે તો તે મહિલાના જનનાંગની જેમ દેખાય છે. જો વૈજ્ઞાનિક આધારની વાત કરીએ તો સીપમાં હાઈ લેવ ઝીંક મળી આવે છે જે કે ટેસ્ટોસ્ટોરેના ઉત્પાદન માટે જરૂરી હોય છે.

શરીરમાં ઝિંકનું ઓછું સ્તર હોવાને કારણે નપુંસકતા પણ આવી શકે છે. એટલે આ સમુદ્રી ભોજનને ખાવામાં કોઈ નુકશાન નથી.

લસણ.મિત્રો લસણમાં એલીસીન મળી આવે છે જે કે બ્લડ સરર્કુલેશનમાં મદદરૂપ થાય છે. એટલે જ્યારે ગ્રોઈનમાં પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચશે તો સ્પષ્ટ છે કે ઈરેક્શનની સમસ્યા નહી થાય.

શોધથી જાણવા મળ્યું છે કે લસણ ઈલેક્શનના માટે જરૂરી નાઇટ્રિક ઓક્સાઈડ સિંથાઝના ઉત્પાદનને વધારે છે. એટલે આજ થી જ્યારે પણ તમે ભોજન તૈયાર કરો તો તેમાં વધારે લસણ નાંખવાનું ના ભૂલો.એવાકાડો.

મિત્રો એવાકાડોનું ફળ પુરુષ અને મહિલા બન્નેની કામ-વાસના સાથે જોડાયેલું છે. આ ફળની બનાવટ મહિલાના શરીરથી મળતી આવે છે. પરંતુ આ ફળ વૃક્ષ પર જોડામાં લટકી રહે છે.

જે કે પુરુષોના અંડકોષ હોવાનો આભાસ કરાવે છે. એજ્ટેક લોકો એવાકાડો વૃક્ષને ટેસ્ટાઈલ વૃક્ષ પણ કહે છે. આ ફળમાં વધુ માત્રામાં બીટા કેરોટીન, મેગ્નેશીયમ, વિટામીન E, પોટેશીયમ અને પ્રોટીન મળી આવે છે. આ બધા જ યૌન ઈચ્છાઓને વધારવા માટે જાણીતા છે.

અંજીર.મિત્રો અંજીરને જ્યારે ઉભા કાપવામાં આવે છે તો તે મહિલાના યૌન અંગ જેવા પ્રતીત થાય છે. પ્રાચીન સમયથી જ તેને પ્રજનનની સાથે જોડીને દેખવમાં આવે છે.

અંજીરમાં વિટામીન A,વિટામીન B1,વિટામીન B2,કેલ્શિયમ,આર્યન,ફોસ્ફરસ,મેંગ્નિજ અને પોટેશિયમ મળી આવે છે. આ બધા જ યૌન નબળાઇઓને દૂર કરવા માટે જાણીતા છે.શતાવરીનો છોડ (એક પ્રકારનું સાગ).19મી સદીમાં ફ્રાંસના વરને લગ્નના એક દિવસ પહેલા ત્રણ વખત શતાવરી ખાવા આપવામાં આવતું હતું.

તેમાં પોટેશિયમ, વિટામીન B6, વિટામીન A, વિટામીન C, થાયમીન અને ફોલિક એસિડ વધારે માત્રામાં મળી આવે છે. એવું કહેવામાં આવે છે કે ફોલિક એસિડ હિસ્ટામીન ના ઉત્પાદનમાં વધારો કરે છે.

જે કે પુરુષ અને મહિલા બન્નેને ચરમ આનંદમાં મદદરૂપ થાય છે. ફોલિક એસિડ જન્મ દોષને પણ દૂર કરે છે, જેનાથી અસ્પેરગસ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શતાવરી જેનિટો યૂરીનેરી સિસ્ટમમાં લોહીના પરિભ્રમણને પણ વધારે છે.

ચોકલેટ.મિત્રો ફૂડ ઓફ ગોડના નામથી ચર્ચિત ચોકલેટને હમેંશાથી જ કામુકતા અને પ્રેમની સાથે જોડીને જોવામાં આવે છે ચોકલેટમાં ફેનીલેથાઈલામાઈન અને સેરોટોનીન મળી આવે છે.

તે તમારા મસ્તિષ્કમાં પણ હાજર રહે છે અને તમારા એક્સાઈટમેન્ટ અને એનર્જી લેવલને વધારે છે. જ્યારે આપણે ચોકલેટ ખાઈએ છીએ તો આ બન્નેનું સ્તર વધી જાય છે. એનનડામાઈડ પીઈએની સાથે મળીને ચરમ સીમા સુધી પહોંચવામાં મદદ કરે છે.

તુલસી.મિત્રો આ મીઠી સુંગધવાળી ઔષધિ ઈટલીમાં કિસ મી નિકોલસના નામે જાણી જાય છે તેમજ તુલસી યૌન ઈચ્છાઓને વધારવા માટે ઘણી મદદરૂપ થાય છે તેમાં મેગ્નેશીયમ, આર્યન, વિટામીન A, વિટામીન C, અને વિટામીન K મળી આવે છે.

તે લોહીની નળીઓને ઢીલી કરે છે અને અર્ટરીમાં ક્લોટિંગને રોકે છે, જેનાથી બ્લડ સરર્કુલેશન વધી જાય છે. જો તમે તુલસીનો ઉપયોગ કરશો તો તેનાથી તમને દરેક રીતના માથાના દુખાવાથી છૂટકારો મળી જશે.

મરચાં.મરચાં પોતાના ગરમ હોવાના ગુણને કારણે કામોત્તેજક ખાદ્ય પદાર્થ છે.શિમલા મરચાં થી લઈને લાલ મરચાં સુધી બધાને કામોત્તેજક માનવામાં આવે છેમરચાંમાં કેચસાઈસિન મળી આવે છે, જે બ્લડ સરર્કુલેશન, હદયની ઘડકન અને શરીરના તાપમાનને વધારે છે.

સાથે જ મરચાં ખાધા પછી પરસેવો પણ બહાર નીકળે છે. સેક્સ દરમ્યાન પણ એવા જ લક્ષણ જોવા મળે છે. કદાચ એટલે તેને કામોત્તેજક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે.કેપ્સાઈસિન ઈનડોફિનને નિકાળવામાં મદદ કરે છે અને નર્વ ઈંડિગ્સને ઉત્તેજિત કરીને નસોને વધારી દે છે. તેનાથી શરીર સંવેદનશીલ થઇ જાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button