મહિલાઓને આ કામ કરતા ક્યારેય ના જોતા,નહીં તો બરબાદ થઈ જશો,માહિલોના આ પ્રાઇવેટ કામોને ના જોવામાં જ ભલાઈ છે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

મહિલાઓને આ કામ કરતા ક્યારેય ના જોતા,નહીં તો બરબાદ થઈ જશો,માહિલોના આ પ્રાઇવેટ કામોને ના જોવામાં જ ભલાઈ છે..

Advertisement

ગરુણ પુરાણમાં અનેક પ્રકારના પાપો જણાવવામાં આવ્યા છે તમે તમારા જીવન દરમિયાન કરેલા કાર્યોનો હિસાબ તમારા મૃત્યુ પછી લેવામાં આવે છે આવી સ્થિતિમાં ગરુડ પુરાણમાં તમારા સારા અને ખરાબ કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે.

ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે પુરુષોએ તે બે કામ ક્યારેય ન જોવું જોઈએ જે મહિલાઓ કરે છે જો કોઈ માણસ તેને જુએ છે તો તે નરકમાં જાય છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ સ્ત્રી સ્નાન કરતી હોય.

ત્યારે તે સમયે કોઈ પુરુષને જોવા ન જોઈએ આમ કરવાથી માણસ પાપી કહેવાય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આવા વ્યક્તિને નરકમાં પણ કઠોર સજા મળે છે જ્યારે કોઈ મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હોય.

ત્યારે તેના સ્તન તરફ ક્યારેય ન જોવું જોઈએ ગરુડ પુરાણનો આ નિયમ મહાપાપનો સહભાગી બને છે આવા પાપીને મરણોત્તર નરકમાં સખત યાતનાઓ ભોગવવી પડે છેbમહિલા ને સ્નાન કરતા જોઈને શાસ્ત્રોમાં ભયંકર પાપ ગણાવ્યું છે.

અને આવું કરનાર દરેક વ્યક્તિને શિક્ષા કરવામાં આવે છે તેમજ મહિલાએ હંમેશાં કપડાં પહેર્યા પછી નહાવું જોઈએ અને કપડાં પહેરીને નહાવાની સલાહ આપવામાં આવે છે દરેક વ્યક્તિએ ક્યારેય મહિલા ને બાળકને સ્તનપાન કરાવતા જોવું જોઈએ.

નહી કારણ કે જ્યારે બાળક માતાના ગર્ભાશયમાંથી જન્મે છે ત્યારે તે દૂધ માટે તેની માતા પર આધાર રાખે છે અને જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને ને બાળકને સ્તન પાન કરાવતા જુવે છે તો તે પાપનો ભાગીદાર બને છે.

અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલા ની ઈજ્જત તેના કપડા માં હોઈ છે અને જો કોઈ વ્યક્તિ સ્ત્રીને કપડાં બદલતા જોવાની કોશિશ કરે છે તો તે પાપનો ભાગીદાર બની જાય છે સ્ત્રીને સ્વપ્નમાં સ્નાન કરતી જોશો.

તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક સુંદર છોકરી જલ્દી આવવાની છે અને આ બધા કારણોસર તમારે આવી ભૂલ ન કરવી જોઈએ કે ભગવાન પણ તમને માફ કરતા નથી.

અને જો તે ભૂલથી તમારી સાથે બન્યું છે તો તે એક અલગ વાત છે પરંતુ તમારે ક્યારેય આવા કામ ઇરાદાપૂર્વક ન કરવા જોઈએ કારણ કે તે હિન્દુ ધર્મ અનુસાર સૌથી મોટો પાપ માનવામાં આવે છે અને આ માટે કોઈ ક્ષમા નથી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button