18 વર્ષ ના છોકરાના પ્રેમ માં પડી 26 વર્ષની સ્વરૂપવાન મહિલા,પછી એકલતા નો લાભ લઇ કર્યું આવું કામ.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

18 વર્ષ ના છોકરાના પ્રેમ માં પડી 26 વર્ષની સ્વરૂપવાન મહિલા,પછી એકલતા નો લાભ લઇ કર્યું આવું કામ..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા.

નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે એક યુવક અને યુવતી જેમને સં-ભોગ કરવાનું કોઈ જ્ઞાન ન હતું.

Advertisement

તેમ છતાં તેમને શારી-રિક સંબંધ બાંધ્યા અને પછી થયું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે તો જાણીએ એના વિશે અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

સવાલ.હજુ સુધી મારા મેરેજ નથી થયા પરંતુ પ્રેમમાં મને બે વાર દગો મળી ચૂક્યો છે નીતિન મારા જીવનમાં આવેલો સૌ પહેલો વ્યક્તિ હતો શરુઆતમાં તો જાણે અમે એકબીજા માટે સર્જાયા હોઈએ તેવી લાગણી.

Advertisement

હું અનુભવતી હતી મને એમ કે તે મારી સાથે જ મેરેજ કરશે પરંતુ છએક મહિનામાં જ નીતિને મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેને મેરેજ કરવામાં કોઈ રસ નથી હું નીતિન સાથે બધી જ મર્યાદા ઓળંગી ચૂકી હતી.

તેની આ વાત સાંભળી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ પરંતુ હું કંઈ કરી શકું તેમ નહોતી બ્રેકઅપના ચારેક મહિના બાદ મારી લાઈફમાં મિલન આવ્યો નીતિન સ્વભાવે થોડો સિરીયસ હતો અને મિલન તેનાથી બિલકુલ અલગ મિલન સાથે રિલેશનમાં ક્યારે ચાર-પાંચ મહિના વિતિ ગયા.

Advertisement

તે ખબર જ ન પડી અમે ક્યારેક છૂટછાટ પણ લઈ લેતા એક દિવસ મેં મિલનને મેરેજનો શું પ્લાન છે તે પૂછ્યું અને તેણે તેને મજાકમાં ઉડાવી દીધી મને એમ કે તેનો સ્વભાવ ભલે મજાકીયો હોય.

પરંતુ તે રિલેશનશીપમાં તો સિરીયસ હશે થોડા દિવસ પછી ફરી મેં મિલનને આ વિશે વાત કરી પણ તે કંઈ સ્પષ્ટ ન બોલ્યો એક દિવસ તેણે મને સામેથી જ કહ્યું કે તેની મમ્મી ક્યારેય તેના લગ્ન મારા જેવી ફોરવર્ડ છોકરી સાથે નહીં થવા દે.

Advertisement

અને તે આ વાતમાં તેની મમ્મીની વિરુદ્ધ ક્યારેય નહીં જાય મિલન જેવો વ્યક્તિ આવો માવડીયો નીકળશે તેની મને કલ્પના પણ નહોતી પણ તેના મોઢે આ વાત સાંભળી મારી હાલત તો કાપો તોય લોહી ન નીકળે તેવી થઈ ગઈ.

અને તે દિવસથી જ અમારા સંબંધો પૂરા થઈ ગયા બે-બે બ્રેકઅપ બાદ હું ખૂબ વ્યથિત થઈ ગઈ હતી મેં મારી જોબ પણ છોડી દીધી અને થોડો બ્રેક લેવાનું નક્કી કર્યું તેવામાં અમારી બાજુમાં રહેતા મનનના મમ્મી એક દિવસ મારા ઘરે આવ્યા.

Advertisement

અને મનનને ઈંગ્લિશ શીખવવા માટે મને રિક્વેસ્ટ કરી મારું ઈંગ્લિશ ખૂબ જ સારું છે અને મને પણ લાગ્યું કે મન ક્યાંક બીજે વાળવા ટ્યૂશન આપવામાં કશુંય ખોટું નથી મનન મારા ઘરે મોટાભાગે કોલેજ પૂરી કરીને સાંજે ચારેક વાગ્યે જ આવતો.

અને હું તેને મારા રુમમાં જ બેસાડીને ભણાવતી હવે અમે ટીયર-સ્ટૂડન્ટ ઓછા અને ફ્રેન્ડ્સ વધારે હતા શરુઆતમાં તે મને દીદી કહેતો પણ થોડા દિવસ પછી તેણે મને નામથી જ બોલાવવાનું શરુ કરી દીધું.

Advertisement

તે મારાથી ઉંમરમાં આઠ વર્ષ નાનો હતો પણ તેની હાઈટબોડી જોઈને કોઈ કહી ન શકે કે અમારી ઉંમર વચ્ચે આટલો તફાવત હશે અમે ભણવાની સાથે ખૂબ મસ્તી કરતા તે ક્યારે મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો તેની મને ખબર જ ન પડી.

સાચું કહું તો મનન ભલે મારા કરતા નાનો રહ્યો પણ મને તે ગમવા લાગ્યો હતો હું તેને ગમતી હોઈશ કે નહીં તે તો મને ખબર નથી પણ મારા મનમાં તેના પ્રત્યે અલગ જ પ્રકારની ફિલિંગ આવવા લાગી હતી.

Advertisement

મને તો પાછળથી ખબર પડી કે સોસાયટીમાં પણ અમારા વિશે વાતો થવા લાગી હતી મનનની મમ્મી પણ તેનાથી ગુસ્સામાં હતી તેણે તો અમારું મળવાનું જ બંધ કરાવી દીધું અને મને મ્હેણા મારવાના શરુ કરી દીધા.

મેં તેમને સમજાવ્યા કે હું અને મનન સારા ફ્રેન્ડ છીએ પરંતુ તેમણે મારી એક વાત ન માની વાત આગળ વધે તે પહેલા મે પણ મનનને કહી દીધું કે હવે આપણે નહીં મળી શકીએ તે મને વારંવાર ફોન અને મેસેજ કરતો રહે છે.

Advertisement

પરંતુ મને તેની સાથે વાત કરવાની હિંમત નથી પડતી તે નીતિન કે મિલન જેવો તો નહોતો જ કદાચ તે પણ મને પ્રેમ કરતો હશે મારે હવે શું કરવું તેની મને કશીય સમજ નથી પડતી શું મારા અને મીતનો સંબંધ આ દુનિયા ક્યારેય નહીં સ્વીકારે?એક યુવતી(નડિયાદ)

જવાબ.પ્રેમને ન તો કોઈ સીમાડા નડે છે કે ના તો ઉંમરનું બંધન જોકે એક વાત સ્પષ્ટ છે કે તમે મનનના એક તરફી પ્રેમમાં છો તેમ તમારી વાત પરથી લાગી રહ્યું છે શક્ય છે કે તમે તેના વિશે વધારે પડતું વિચારી રહ્યા હોવ.

Advertisement

અને તે તમને બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ ન માનતો હોય પ્રેમને ભલે ઉંમરનું બંધન ના નડે પરંતુ એક વાત તમારે પણ સ્વીકારવી પડશે કે હજુ મનન ઘણો નાનો છે અને કેટલા વીસે સો થાય તેની તેને સમજ નથી.

ચાલો એક સમયે માની પણ લઈએ કે તે પણ તમને પ્રેમ કરતો હશે પરંતુ શું આપને એમ નથી લાગતું કે તેના માટે આ સમયે તમારી સાથેના રિલેશન કરતાં તેનું ભણવાનું અને કરિયર બનાવવવાનું વધારે મહત્વનું છે.

Advertisement

દુનિયા ગમે તે કહે તેનાથી તમને કે મનનને કશોય ફરક નથી પડતો અને પડવો પણ ન જોઈએ તે વાત તમારી સો ટકા સાચી પરંતુ જો આ બધા ચક્કરમાં તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ ભણવામાં ધ્યાન નહીં આપે.

સારી કરિયર નહીં બનાવી શકે તો તમે પોતે જ તેની સાથે રિલેશન ટકાવી શકશો તમારી ઉંમર પણ એટલી બધી વધારે નથી અને મીતની ઉંમર સાવ ઓછી પણ નથી કાયદાકીય રીતે પણ તે 21 વર્ષનો ન થાય ત્યાં સુધી તમે મેરેજ તો નથી.

Advertisement

જ કરી શકવાના તેવામાં સારું એ જ રહેશે કે જો તમે તેના સાચા પ્રેમમાં હો તો ત્રણ વર્ષ રાહ જોઈ લો ત્યાં સુધીમાં તમને પણ તમારો પ્રેમ નાદાન છે કે સાચો તે સારી રીતે ખબર પડી જશે.

બીજી એક સલાહ તમે હાલ તો મનન સાથે સંબંધો સાવ કાપી નાખવાના બદલે તેની સાથે થોડું-ઘણું બોલતા રહો જેથી તે ડિપ્રેશનમાં ન આવી જાય.

Advertisement

હવે તેને ટ્યૂશન આપવાનું બને તો રહેવા દો અને જોબ ચાલુ કરી દો જેથી તમારી પાસે પણ કામ રહે અને તમારું મન તેમાં પરોવાયેલું રહે આશા છે કે હવે તમારી મોટાભાગની મૂંઝવણ દૂર થઈ ગઈ હશે.

સવાલ.હું 25 વર્ષની અપરિણીત છોકરી છું અને ખૂબ જ ભણેલી છું અને હું એક શાળામાં એક શિક્ષક છું અને તેમજ શાળાનો લગ્ન પરિણીત શિક્ષક સાથે શારીરિક સંબંધ છે તેમજ દર અઠવાડિયે આપણે સંબંધ બાંધીએ છીએ અને હું જાણવા માંગું છું કે શું હું મારા લગ્ન સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકું છું કે નહીં અને શું આનાથી કોઈ સમસ્યા હશે.

Advertisement

જવાબ.તમારી ઉંમર લગ્નસનીય છે તો તમારે લગ્ન કરવા જોઈએ અને તેથી તમારે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવું જોઈએ અને પરિણીત પુરુષ સાથેના ગેરકાયદેસર સંબંધોની વાત લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી.

અને તેમજ કેટલીકવાર કહેલા શિક્ષકનો પરિવાર ગેરકાયદેસર સંબંધોથી વાકેફ હશે અને આને કારણે જ તેના લગ્નને અસર થશે અને તમે સમાજમાં પણ કુખ્યાત થશો અને ત્યારબાદ તમે તમારા માટે યોગ્ય વર ન શોધી શકો.

Advertisement

આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે તમે શિક્ષક છો અને શિક્ષક તમારા વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડેલ છે તો તમારે આ કામ પણ ચાલુ રાખવું જોઈએ અને તમારા અનૈતિક વર્તનનો તેમના પર શું પ્રભાવ પડશે અને તમે વિચારી શકો છો કે તેથી જ તરત જ આ જોડાણ બંધ કરવુ જોઈએ.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite