માં મોગલનો ચમત્કાર/માં મોગલ ની માનતા રાખવાથી મહિલાની એવી બીમારી દૂર થઈ ગઈ કે મહિલા 50000 રૂપિયા લઈ….

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન થી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે કહેવામાં આવે છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો મા મોગલ ભક્તોનું બધું દુઃખ દૂર કરે છે.
ઘણા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જેમાં મા મોગલના પરચા પણ અપરંપાર અને તેનો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજે આપણે એવા જ એક પરચાની વાત કરવા જઈ રહ્યા છીએ મોગલ હર્ષભેર પૂર્ણ કરે છે.
માં મોગલ વિશે તો જેટલી કથાઓ કહીએ એટલી ઓછી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં મા મોગલ ના ચાર ધામો આવેલા છે જે પૈકીનું એક છે કાબરાઉ સ્થિત મોગલ ધામ અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે.
માં મોગલ એ તો હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે કેટલાય દંપતિઓને સંતાનસુખ ના આશીર્વાદ આપ્યા તો કેટલાક લોકોને આર્થિક સંકટમાંથી ઉગારી લીધા છે લોકોનો પણ માં મોગલ પ્રત્યેનો વિશ્વાસ દિવસેને દિવસે વધતો જાય છે.
આજે અમે તમને માં મોગલ ના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમાં એક મહિલાની માં મોગલ એ માનતા પુરી કરતા તે પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવી હતી. આ મહિલા કબરાઉ ધામ આવીને બહેને પોતાના ભાઈને લઈને માનતા પૂરી કરવા માટે આવી ગઈ હતી.
ત્યારે કબરાઉ ધામ થી ધામ આવેલા માં મોગલ ધામની અંદર મણિધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, મણીધર બાપુ એ મહિલાને આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે દીકરી તે શેની માનતા માની હતી.
ક્યારે મહિલાએ જવાબ આપ્યો હતો કે તેના ભાઈની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ હોવાને કારણે થોડા લાંબા સમયથી તે બીમાર રહેતો હતો. હોસ્પિટલ ની અંદર દવાઓ કરાવ્યું હોવા છતાં પણ તેનો ભાઈ સારું થયું ન હતું.
તેથી માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેણે માનતા રાખી હતી કે જો મારો ભાઈ જલ્દી સાજો થઈ જશે તો હું કબરાઉ ધામ આવીને 50,000 રૂપિયા માં મોગલના ચરણોમાં અર્પણ કરીશ. માનતા રાખ્યાના થોડાક જ દિવસો પછી મા મોગલ ની કૃપાથી આ મહિલાનો ભાઈ સાચો થઈ ગયો હતો અને બહેન ખુબજ ખુશ થઈ ગઈ જતી.
ત્યાર બાદ આ મહિલા તેનો ભાઈ સાજો થઈ જતાની સાથે તે પોતાના ભાઈને લઈને રાખેલી માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ આવી ગઈ હતી. ત્યારે બાપુએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી. આ તો માં મોગલ પર રાખેલા તમારો વિશ્વાસ છે જેના કારણે તમારા દુઃખો દૂર થાય છે.
મણીધર બાપુ તે 50,000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી દીકરીને આપી દેજે મા મોગલ ખુશ થશે. મા મોગલ ને આ રૂપિયાની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે