ભગવાન શ્રી કૃષ્ણનો ખુબ મોટો ભક્ત છે આ મુસ્લિમ યુવક,રોજ કરે છે પૂજા પાઠ, જાણો શુ થયું હતું જીવનમાં

બધા લોકો પોત પોતાના ધર્મ ને ખાસ માને છે અને તે પોતના ધર્મ નું જ પાલન કરતો હોય છે પછી તે હિંદુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય કે પછી અન્ય કોઈ જાતિ નો હોય તે પોતાના ધર્મને ખાસ માને છે.
અને તેના ધર્મ નું સારી રીતે પાલન કરતો હોય છે પરંતુ અમુક લોકો એવા હોય છે જેઓ બધા જ ધર્મ ને અને બધા દેવતાઓ ને એક જ માને છે અને બધા તેહવાર ને સમર્થન આપે છે જ્યારે અમુક વાર આપણી સામે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.
જેમાં મુસ્લિમ લોકોએ ગણેચતુર્થી સ્થાપના કરી હોય આવા ઘણા કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે પરંતુ આજે અમે તમને એક એવા યુવક સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે જે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં પુરે પુરો ડૂબી ગયો છે ચાલો જાણીએ આ મુસ્લિમ યુવક વિશે આજે મોટાભાગના યુવક યુવતીઓ નોકરી ધન્ધો કરીને પોતાનું જીવન સેટ કરવા માંગે છે.
લોકો આજે સવારથી ઉઠીને પૈસા કમાવાની હોડમાં લાગી જાય છે આજે લોકો ધર્મના નામે જાતિવાદ ફેલાવતા હોય છે પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જે બધાની માટે ધાર્મિક એકતાનું સૌથી મોટું કારણ બન્યો છે.
આ યુવક મુસ્લિમ છે અને તેને એવી લગની લાગી કે મુસલમાન હોવા છતાં શ્રી કૃષ્ણની ભકતી કરી રહ્યો છે આ યુવકનું જાવેદ છે અને તે મુસ્લિમ હોવા છતાં આજે બધી જ પ્રકારના બંધન તોડીને શ્રી કૃષ્ણનો પર ભક્ત બની ગયો આ જે આ યુવક વૃંદાવનમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણની ભકતી કરી રહ્યો છે.
તેને જઈને બધા જ લોકો આજે ખુબજ આશ્ચર્યમાં આવી ગયો છે જયારે તે નાનો હતો ત્યારથી જ તેને ભગવાન શ્રી કૃષ્ણની ભકતી કરતો હતો તેને લગની લાગી જતા તે પોતાન ઘરે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પોતાના ઘરે લઈને આવી ગયો.
તો તેના સમાજના લોકોને આ વાત ના ગમી તો તેની જેમ તેમ બોલવા લાગ્યા હતા લોકોને પસંદના આવતા તેની ખુબજ તકલીફ આપતા હતા તો તેને જાણકારી મળતાની સાથે જ લોકો રોજ તેના ઘરે આવવા લાગ્યા.
જાવેદ આખરે કંટાળી ગયો હોવાથી તે વૃંદાવન આવી ગયો અને તેના માતા પિતા તેને ખુબજ પ્રેમ આપે છે અને તેને કહ્યું કે તારે જેમ ભકતી કરવી હોય એમ કર આમરો સાથે છે આખરે ભગવાન તો એક જ છે આવી અનોખી ભકતી આજના જમાનામાં ખુબજ ઓછી જવા મળે છે