સુતા પહેલા 2 ટીપા તેલ નાભિ માં નાખો પછી જે થશે એ જાણી ને ચોકી જશો..

નાભિ તબીબી રીતે નાભિ તરીકે ઓળખાય છે અને પેટના બટન તરીકે પણ ઓળખાય છે એ પેટ પર એક ઊંડો નિશાન છે જે નવજાત શિશુમાંથી નાભિની દોરીને અલગ થવાને કારણે રચાય છે બધા પ્લેસેન્ટલ સસ્તન પ્રાણીઓમાં નાભિ હોય છે મનુષ્યોમાં આ તદ્દન સ્પષ્ટ છે.
આ સિવાય ખાસ કરીને તમામ મહિલાઓમા એક માસિક સ્રાવ સાથે સંકળાયેલી તમામ પરેશાની એ આજકાલ જોવા મળે છે, અને જો તમને આ પીરિયડના સમયે જો વધુ પીડા થતી હોય તો, તમારે કોટન(રૂ) મા તેલ લગાવીને અને તેને નાભિમા મુકો દો, તમને આ દુખાવાથી મીનીટોમા જ રાહત મળવા લાગશે.અને આ નાભિ પર તમારે સરસવનુ તેલ એ નાખવાથી તમારા ચહેરા પરના ખીલ અને ડાઘ અને ધબ્બા દુર થાય છે.અને આ સિવાય નાભિમા નિયમિત તેલ લગાવવાથી તમારા ફાટેલા હોંઠ એ ગુલાબી અને એક મુલાયમ બની જાય છે.
આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પોતાની જાતને સ્વસ્થ બનાવવા માંગે છે અને પોતાને સ્વસ્થ બનાવવા માટે ઘણા લોકો અલગ-અલગ ઉપાયો પણ અજમાવતા હોય છે જેથી તેમનું શરીર સ્વસ્થ રહે ઘણા લોકો પોતાના શરીરને સ્વસ્થ બનાવવા માટે બજારમાં મળતી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે પરંતુ તે લોકો નથી જાણતા કે માત્ર એક તેલની મદદથી પણ તેઓ પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે.
જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે સૂતા પહેલા તેની નાભિમાં યોગ્ય તેલ નાખે છે તો તે વ્યક્તિ કલ્પના પણ કરી શકતો નથી કે તેને સૂતા પહેલા નાભિમાં તેલ નાખવાથી કેટલા ફાયદા થશે અને કેટલી સમસ્યાઓ દૂર થશે સૂતા પહેલા નાભિમાં તેલ નાખવાથી કઈ સમસ્યાઓ દૂર થાય છે.
આ સિવાય નાભિ પર તમે આ સરસવનુ તેલ લગાવવાથી આપણા શરીરનુ એક પાચનતંત્ર એ મજબૂત બને છે. અને આ સિવાય નાભિમા તેલ લગાવવાથી તમારા પેટમા દુખાવા જેવી તમામ સમસ્યાથી તમને આ રાહત મળે છે. આ સિવાય જો તમને જો ખીલની સમસ્યાથી તમે પરેશાન હોય તો તમારે આ નાભિમા લીમડાનુ તેલ એ મુકવાથી તમને આ ઘણી રાહત મળી શકે છે.આ સીવાય આવી જ રીતે તમે આ બદામના તેલનો એક ઉપયોગ કરવાથી પણ તમને આ ચહેરા પરની નીખરતા એ વધે છે.
આ ઉપરાંત ડુંટી પર ઘી લાગવવાના ફાયદા : ડુંટી પર ફક્ત ઘી લાગવાથી ત્વચાને લગતી ગણી સમસ્યા, વાળનું ખરવું, ઘુટણમાં દુ:ખાવો અને બીજી ઘણા પ્રકારની સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. અને હા આપણા પેટ પર આવેલી ડુંટી પર રોજ ઘી લાગાવવામાં આવે, તો આપણે ઘણા પ્રકારની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકીયે છીએ. હકીકતમાં ડુંટીમાં 70 હજારથી પણ વધારે રકતવાહિની હોય છે. તે આપણા શરીરની લોહીની ધમની સાથે જોડાયેલી હોઈ છે. તેથી ડુંટી પર ઘી લગાવવાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે.
ચામડીથી જોડાયેલા ફાયદા.જો ડુંટી પર ઘી લગાવીને માલિશ કરવામાં આવે, તો આપણી ચામડી પર ઘણી અસર થાય છે. અને આપણી ચામડી કોમળ રહે છે. કોમળતાની સાથે સાથે ચેહરાની ચામડી પણ નિખરે છે અને ચમકદાર બની જાય છે.વાળનું ખરવાનું રોકે છે.જો રાતે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે, તો વાળ પર એની સારી અસર પડે છે, અને વાળ મજબૂત બને છે. અને એનું ખરવાનું પણ બંધ થઇ જાય છે.
ઘૂંટણનો દુ:ખાવો દૂર કરે છે.ઘૂંટણના દુ:ખાવાની સમસ્યા થવા પર, તમે દેશી ઘી થોડું ગરમ કરી ડુંટી પર લગાવો. આવું કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુ:ખાવા પર થશે અને આ દુ:ખાવા માંથી રાહત મળી જશે. ફાટેલા હોઠને કોમળ બનાવે.ડુંટીમાં ઘી લગાવવાનો જે બીજો ફાયદો મળે છે એ હોઠ સાથે જોડાયેલો છે. ઠંડીમાં જે કોઈ પણ લોકોના હોઠ ફાટી જાય છે, એ બસ રાત્રે ઊંઘતા પહેલા ડુંટી પર ઘી થી માલિશ કરી લો. સવાર સુધીમાં હોઠ એકદમ સારા થઇ જશે.
કબજીયાતની સમસ્યાથી મળશે રાહત.કબજીયાતની સમસ્યા થવા પર તમે બસ ડુંટી અને એની આસપાસના પેટના ભાગ પર ઘી થી થોડી વાર માલિશ કરો. આ માલિશથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરવા લાગશે અને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.
શર્દી જુકામને ભગાડે.શર્દી જુકામ થવા પર પણ ડુંટી પર દેશી ઘી લગાવવામાં આવે તો શર્દી જુકામ એકદમ ભાગી જાય છે. તમે ઈચ્છો તો ઘી ની જગ્યાએ રૂ ની મદદથી આલ્કોહોલ લગાવીને પણ એમાંથી રાહત મેળવી શકો છો.
ધ્રુજારીની સમસ્યા દૂર થાય છે.ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોનું શરીર ધ્રુજવા લાગે છે. જેના કારણે વૃદ્ધ લોકોને ઘણી સમસ્યા થાય છે. તેમજ જો આ સમસ્યા થવા પર નાભિ પર દેશી ઘી લગાવી એનાથી નાભિ અને એની આસપાસ માલિશ કરવામાં આવે તો આ સમસ્યા દૂર કરી શકાય છે. માસિક ધર્મમાં.માસિક ધર્મ દરમ્યાન દુઃખાવો થવા પર છોકરીઓ પોતાની ડુંટી પર ઘી અથવા બ્રાન્ડી લગાવી શકે છે. એવું કરવાથી એમનો દુઃખાવો એકદમ ભાગી જશે.
આંખોનું સુકાઈ જવું(સૂકાપણું) દૂર કરે.ઘણા બધા લોકોની આંખો ઘણી સુકાઈ જાય છે, જેના કારણે એમને આંખોમાં બળતરા થવા લાગે છે. પરંતુ દેશી ઘી ને ગરમ કરી ડુંટીમાં લગાવવામાં આવે તો આંખોના સુકાઈ જવાની સમસ્યા દૂર થઇ જાય છે, અને સાથે જ આંખોની શક્તિ પર પણ સારો પ્રભાવ પડે છે.
ખીલ અને દાગ-ધબ્બા ગાયબ કરે.ઘણા લોકોને ખીલ (પિમ્પલ્સ) અને ચહેરા પર દાગ-ધબ્બા થવાની સમસ્યા રહે છે, જેના કારણે એમના ચહેરાની સુંદરતા ઓછી થવા લાગે છે. ખીલ અને દાગ-ધબ્બાને દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરે છે. છતાં પણ એમને રાહત મળતી નથી.
તેથી જો ડુંટીમાં રાત્રે ઊંઘતા પહેલા દેશી ઘી લગાવવામાં આવે, તો એનાથી ખીલ અને દાગ-ધબ્બા પર તરત અસર પડે છે અને તે ગાયબ થઇ જાય છે.હકીકતમાં નાભિને આપણા શરીરનો સેન્ટ્રલ પોઇન્ટ કહેવાય છે. કારણ કે આપણી નાભિનો સીધો સંપર્ક આપણા ચેહરા સાથે હોય છે. એટલા માટે ચાલો જાણીએ તે બીમારીઓ વિષે જે નાભિથી જ દૂર થઇ શકે છે. નાભિ કોઈ પણ મહિલા માટે ખુબ જ મહત્વપૂર્ણ અને જરૂરી અંગ હોય છે.
જયારે પુત્ર પોતાની માતાના પેટમાં હોય છે અર્થાત જયારે કોઈ મહિલા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તે બાળક માટે તેની માતાની નાભિ જ એકમાત્ર વિકલ્પ હોય છે જેનાથી તે પોતાના માટે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકે છે જેમ કે : શ્વાસ લેવો, પોશક તત્વોને ગ્રહણ કરવા ફાલતુ અને હાનિકારક વસ્તુઓનો નિકાલ કરવો.
આ ઉપરાંત તે બાળકના જન્મ ઉપરાંત પણ સૌથી પહેલું કામ એ હોય છે કે તેની નાભિને કાપવામાં આવે છે મિત્રો આમ તો નાભિનો સંબંધ શરીરના લગભગ બધા અંગો સાથે હોય છે પરંતુ તેનો ચહેરાથી વિશેષ સંબંધ હોય છે, આજે અમે તમને નાભિની મદદથી ચેહરાની સમસ્યાઓનો ઈલાજ જણાવસુ.
જો તમારા ચેહરા ઉપર ખીલ છે તો એક રૂ નો નાનો ટુકડો લો અને તેને લીમડાના તેલમાં પલાળીને તેને નાભિ પર લગાવી લો, આવું થોડા દિવસો કરો. તમારા ખીલ મટી જશે. મિત્રો જો તમારા હોઠ ફાટેલા છે, કે કાળા પડી ગયા છે તો તમારા માટે ખુબ જ સરળ ઉપાય છે, સવારે સ્નાન કાર્ય પહેલા સરસોનું તેલ પોતાની નાભિ પર લગાવો અને પછી સ્નાન કરો, જો તમે આવું કરસો તો ક્યારેય પણ તમારા હોઠ નહિ ફાટે.
જો તમે તમારા ચેહરાનો ગ્લો અને ચમક પાછી મેળવવા ઈચ્છો છો તો પોતાની નાભિમાં બદામનું તેલ લગાવો. કેટલીક વાર ચેહરો કઠણ થઇ જાય છે, આ સામાન્ય ઋતુમાં થયેલા બદલાવના લીધે થાય છે, ચેહરાને મુલાયમ રાખવા માટે શુદ્ધ ઘી નાભિમાં લગાવો.જો ચેહરા ઉપર દાગ ધબ્બા થઇ ગયા છે તો તેમને મટાડવા માટે લીંબુનો રસ નાભિ પર લગાવો.
જો ચેહરા પર સફેદ દાગ ( લલોસી) છે તો લીમડાનું તેલનાભિ પર લગાવો.ઉપર જણાવેલ તેલોને રૂ માં પલાળીને પણ નાભિમાં રાખી શકીએ છીએ અને ઉપરથી પાટો કે બેન્ડેજ લગાવી દો. અજમાવો જરૂરથી, દેશી જ્ઞાન છે, અને એની અસર થી તમે પણ અંજાઈ જાસો ને સ્વસ્થ રહેસો,કેટલાક અન્ય ઉપચાર.
ખીલથી છુટકારો.જવાની આવતા આવતા ખીલથી લગભગ બધાને સામનો કરવો પડે છે. આના માટે અમે ઘણા ઉપચાર પણ કરીએ છીએ. કારણ કે આના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારે પોતાના ખીલ દૂર કરવા છે તો સૌથી સરળ ઉપાય આ છે કે તમે પોતાની નાભિમાં લીમડાનું તેલ લગાવવાનું શરુ કરી દો અને તેની અસર તમને ખુબ જ જલ્દી જોવા પણ મળશે અને તમારા ચેહરાની બધા ખીલ દૂર પણ થઇ જશે.
પિરિયડસના દુખાવાને કરી દેશે ગાયબ.મહિલાઓને પિરિયડ્સમાં ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. જો કોઈ પણ છોકરીને પેરિયડ્સના દિવસોમાં ખુબ જ વધારે દુખાવો થાય છે તો તે પોતાની નાભિ દ્વારા પોતાના પેરિયડ્સના દુખાવાને મટાડી શકે છે.
એક રુમા થોડી બ્રાન્ડી પલાળીને મહિલાએ પોતાની નાભિમાં લગાવી દેવી જોઈએ. આનાથી તેમનો દુખાવો થોડા જ સમયમાં બિલકુલ ગાયબ થઇ જશે. ફાટેલા હોઠો માટે પણ છે ખુબ મદદગાર.જો તમારા હોઠોના ફાટવાની ફરિયાદ તમારી સાથે સામાન્ય છે તો તેના માટે તમારે પોતાની નાભિમાં સરસોનું તેલ લગાવવું જોઈએ. તેનાથી તમારા હોઠ ફાટવાની મુશ્કેલી ખુબ સહેલાઈથી મટી જાય છે.
પોતાના ચેહરાને બનાવવા ઈચ્છો છો ચમકદાર.જો તમે પોતાના ચેહરાને એક અલગ પ્રકારનો ગ્લો દેવા માંગો છો તો તમારે પોતાની નાભિમાં બદામનું તેલ લગાવવું જોઈએ. તેનાથી તમને પોતાના ચેહરા પર ખુબ જ જલ્દી ફર્ક દેખાવા લાગશે અને તમારો ચેહરો ખુબ જ જલ્દી ચમકદાર બની જશે. ખંજવાળથી પણ મળે છે રાહત.જો તમે પોતાની નાભિને સાફ રાખો છો તો તમને ખંજવાળથી પણ રાહત મળી જાય છે.