હું 26 વર્ષનો છું, મારા લિંગ ની સાઇઝ 6 ઇચની છે પણ મારી ગર્લફ્રેન્ડ તેનાથી સંતુષ્ટ નથી થતી, હું શું કરું... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું 26 વર્ષનો છું, મારા લિંગ ની સાઇઝ 6 ઇચની છે પણ મારી ગર્લફ્રેન્ડ તેનાથી સંતુષ્ટ નથી થતી, હું શું કરું…

Advertisement

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે.

જેમાં પોર્ન જોતાંજ યુવકના લિંગમાં આવી ગયો ભયંકર બદલાવ ફૂલીને થઈ ગયું ટેટા જેવું અને ત્યારબાદ પછી કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે તો જાણીએ એના વિશે અને આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

સવાલ હું 22 વર્ષનો છું.મારા 25 વર્ષના મિત્રની પત્ની સાથે 9 વર્ષ સુધી પતિ પત્ની જેવો સ-બંધ છે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પણ તે તેના પરિવાર સાથે દગો કરવા માંગતી નથી ત્યારે અમારો એક દીકરો પણ છે. ત્યારે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમે મિત્રની પત્નીને પત્ની તરીકે વાપરીને સારી મિત્રતા નિભાવી છે તે મહિલા તમારી સાથે લગ્ન કરીને તેના પતિ સાથે દગો કરવા માંગતી નથી તો તે તમારી સાથે સૂઈને શું કરી રહી છે? ત્યારે તમે કેવી રીતે કહી શકો કે દીકરો તમારો છે? હવે લગ્નનો ડોળ કરવાની શું જરૂર છે? જે દિવસે તેઓ પકડાશે.

Advertisement

સવાલ.મારી ઉંમર ૧૬ વર્ષની છે. મારા પિતાનો સ્વભાવ ખૂબ જ ગરમ છે. ગુસ્સે ભરાય ત્યારે તેઓ સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે. કેટલીક વખત મને મારે છે. કોઈક વાર તો હાથમાં આવે તે વસ્તુ છૂટી મારે છે. તેમને ઘણા સમજાવ્યા પણ તેમનો સ્વભાવ સુધરતો નથી. મારી મમ્મી પણ મારી સાથે સારી રીતે વર્તતી નથી મારે શું કરવું તે સમજાવવા વિનંતી

જવાબ.ખરેખર તમારી હાલત ઘણી દયનીય છે. અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી હોસ્ટેલમાં રહેવાની ગોઠવણ કરો. શાંતિ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરો. શક્ય હોય તો તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ઘર મોટું હોય તો ઘરમાં રહો તેટલો સમય તમારા રૂમમાં જ પસાર કરો. રજાનો દિવસ ઘરની બહાર સહેલીઓ સાથે વિતાવો.

Advertisement

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે શું પેનિસની સાઇઝ વધારી શકાય એવી કોઈ ક્રીમ છે ખરી?ઇરેક્શનની સ્થિતિમાં મારું પેનિસ ૬ ઈંચનું હોય છે પરંતુ મારી ગર્લફ્રેન્ડ સેટિસ્ફય થતી નથી મને સમજાતું નથી કે તેને કેમ સેટિસ્ફેક્શન થતું નથી?હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું?મને યોગ્ય જવાબ આપો.

જવાબ.એ સ્પષ્ટતા જરૂરી છે કે તેઓ કઈ બાબતથી સેટિસ્ફય નથી તેના વિશે તમે જણાવ્યું નથી તમે પૂરતું ફેરપ્લે ન કરતા હોવ તો કરવા લાગો તયાર બાદ તમે સે-ક્સ કરો આ ઉપરાંત તમારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમભરી વાત કરો અને સે-ક્સ વિશે ચર્ચા કરો.

Advertisement

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષની છે. મારા લગ્ન થયા નથી છેલ્લાં બે મહિનાથી મને માસિક આવતું નથી. મેં ગાયકોનેકોલોજીસ્ટની સલાહ લીધી છે. તેમની સલાહ અનુસાર કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા. પરંતુ આ રિપોર્ટ નોર્મલ આવ્યા. આ પૂર્વે મારે આવી સમસ્યાનો સામનો કરવો પડયો નથી. હમણા હમણા મારું વજન પણ વધ્યું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સમસ્યા પ્રથમ વાર જ ઉદ્ભવી છે એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. માનસિક તાણ બીમારી, એન્ટિબાયોટિક્સ, જગ્યામાં ફેરફાર જેવા કારણોસર આમ થઈ શકે છે. થોડો સમય રાહ જુઓ. તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર ચાલુ રાખો.

Advertisement

સવાલ.હું ૧ વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. અમે કેટલીય વાર શારી-રિક સં-બંધ પણ બાંધ્યા છે. હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે. મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે. હવે હું શું કરું, વિચારીવિચારીને થાકી ગઈ છું.ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી. શું લગ્ન માટે ના પાડી દઉં?

જવાબ.લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે. તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી તમારી ચિંતા પણ વાજબી છે. પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી. તેથી લગ્ન કરી લો. પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.

Advertisement

સવાલ.હું ૨૭ વર્ષની યુવતી છું. ઘરમાં મારા સંબંધની વાત ચાલી રહી છે. મેં મારી મમ્મીને મારી પસંદના છોકરા વિશે જણાવ્યું જેને હું છેલ્લાં ૪ વર્ષથી પ્રેમ કરું છું. તે સાંભળતાં જ મમ્મી ગુસ્સે થઈ ગઈ. જન્મકુંડળી, જાતિ-સમાજ વગેરેની દુહાઈ આપીને મને હેરાન કરવા લાગી.

તેણે મને ધમકાવી છે કે આ વાત પપ્પાના કાન સુધી ન પહોંચવી જોઈએ. હું મમ્મીને ખૂબ પ્રેમ કરું છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે પણ તેનું રૌદ્ર રૂપ જોઈને હું ડરી ગઈ છું. ઘરમાં બીજું કોઈ નથી એવું, જે મારી મદદ કરે. બોલો હું શું કરું?

Advertisement

જવાબ.કહેવા ખાતર આજે સમાજ ખૂબ પ્રગતિશીલ છે, આંતરજ્ઞાાતીય લગ્ન સામાન્ય થઈ ગયા છે. હજી પણ કેટલાક પરિવારમાં જન્મકુંડળી, જ્ઞાાતિ-સમાજ વગેરે અંધશ્રધ્ધાને વ્યક્તિના ગુણથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે.આ પ્રકારના લોકો પોતાના જુનવાણી વિચારો પ્રત્યે હજી પણ કટ્ટર છે. તમારો પરિવાર પણ આ જ શ્રેણીમાં આવે છે. તમે તમારી મમ્મી સાથે તમારા દિલની વાત કહીને સારું કર્યું.

એકવાર હિંમત કરીને તેમને કહો કે તમે તે છોકરા સાથે લગ્ન કરીને સુખી રહેશો. તેઓ તમારા પિતા સાથે આ બાબતે વાત કરે. જો તેઓ કોઈપણ રીતે તૈયાર ન થાય અને તમે તેમની વિરુદ્ધ જવા નથી ઈચ્છતા તો તમારા પ્રેમીને ભુલાવીને મમ્મીપપ્પા દ્વારા પ્રસ્તાવિત વર સાથે લગ્ન કરવાનું વિચારી લો. નકામી ચિંતા ન કરો.

Advertisement

સવાલ.હું ૨૨ વર્ષની પરિણીત યુવતી અને ૨ બાળકોની મા છું. હું મારા પતિના એક મિત્રને પ્રેમ કરું છું. અમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ છે. મને મારા પતિ સાથે સહવાસમાં તે સુખની અનુભૂતિ નથી થતી, જે મારા પ્રેમી પાસેથી મેળવું છું. મન થાય છે કે તેની સાથે રહું, પરંતુ પતિને પણ નથી છોડવા ઈચ્છતી. જો મારા પ્રેમીને તેને છોડવાની વાત કરું તો તે કંઈક આડુંઅવળું કરવાની વાત કરીને ડરાવી દે છે. કૃપા કરીને કહો કે હું શું કરું

જવાબ.તમે માત્ર પરિણીતા જ નથી ૨ બાળકોની માતા પણ છો. તેથી તમને આ પ્રકારની સ્વચ્છંદતા શોભતી નથી. પતિ સાથે સમાજ માં તમારું એક માન છે અને તેને દાવ પર લગાવીને તમે કોઈ બીજા સાથે સંબંધ બાંધીને તમારી બરબાદી નોતરી રહ્યા છો.

Advertisement

આ પ્રકારનો વ્યભિચાર વધારે દિવસો સુધી છુપાતો નથી. વહેલામોડા પ્રકાશમાં આવે જ છે. એવું થતા તમારી શું હાલત થશે. તમે જાતે અંદાજ લગાવી શકો છો. વધારે યોગ્ય એ રહેશે કે, તમે આ વાત પર અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈને તમારા પતિ અને બાળકો પર ધ્યાન આપો.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button