યુવતીનું અપહરણ કરીને કારમાં લઈ ગયો પાડોશી,દિવસ રાત એવું કર્યું કે જાણીને ચોકી જશો..
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા આજે જોવા મળી આવતા દેખાય છે અને તેમજ કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.
અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે.
કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું બાપુનગરમાં રહેતી 18 વર્ષીય યુવતીને યુવકે તલવારની અણીએ કારમાં બેસાડી અલગ અલગ જગાએ ફેરવી ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ કામમાં યુવકની પત્ની અને મિત્રએ પણ મદદ કરી હતી જો કે સાંજથી સવાર સુધી કારમાં રહેલી યુવતી તકનો લાભ લઈ કારમાંથી ભાગી છૂટી હતી આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
બાપુનગરમાં રહેતી 18 વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે તે અગાઉ જ્યાં ભાડે રહેતી હતી તે જગાએ રહેતો ઉમેશ તથા તેની પત્ની દેવિકાએ ત્યાં આવી યુવતીને કાર પાસે બોલાવી તલવાર બતાવી તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીને જળબજરી કારમાં બેસાડી ચાંદખેડા લઈ ગયા હતા.
જ્યાં દેવિકા ઉતરી ગઈ હતી અને ઉમેશ યુવતીને કારમાં અલગ અલગ જગાએ લઈને ફરતો હતો બાદમાં ઉમેશે એક યુવકને બોલાવી યુવતીને બળજબરીથી બીજી કારમાં બેસાડી દઇ કારની અંદર ત્રણવાર દુષ્કર્મ ગુજારી વહેલી સવારે ચાંદખેડા લઈ ગયો હતો.
જ્યાં તે મોબાઈલ પર વાતો કરતો હતો તે તકનો લાભ લઇ યુવતી કાર ખોલી ભાગીને તેના ઘરે આવી હતી સાંજના સમયે કાર હિંમતનગર લઇ ગયો હતો જ્યાં અન્ય કારમાં લઇ જઇને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
આખી રાત ગાડીમાં ફેરવી હતી જો કે વહેલી સવારે કાર ચા નાસ્તા માટે ઉભી રાખતા કારની બહાર આવીને તે ચાંદખેડા તેના ભાઇને ત્યાં પહોંચી હતી બાદમાં તેની માતાને સમગ્ર બાબતે જાણ કરતા બુધવારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે યુવતી અને તેની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઉમેશ તેની પત્ની દેવિકા અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે