સુહાગરાતની રાતે પતિએ પત્નીને કહ્યું તારા કરતાં તો નોકરાણી મોજ કરાવે છે.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

સુહાગરાતની રાતે પતિએ પત્નીને કહ્યું તારા કરતાં તો નોકરાણી મોજ કરાવે છે….

Advertisement

અત્યારના આધુનિક સમયમાં પણ કહેવાતા ભદ્ર સમાજમાં દહેજનું દૂષણ હજી પણ જોવા મળે છે. દહેજ માટે પરિણીતાઓને ત્રાસ આપવાના અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે. દહેજ માટે સાસરીયાઓના ત્રાસના કારણે અનેક પરિણીતાઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવાના કિસ્સાઓ પણ બનતા રહે છે.

રાજ્યમાં અનેક વખત પરિણીતા પર સાસરિયાઓ જુલમ ગુજારતા હોય છે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.રાજકોટ એક અનોખી ઘટના સામે આવી છે ત્યારે હાલ માવતરમાં રહેતી અને મોરબીમાં પિયર ધરાવતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં દહેજ અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

ત્યારે દુલ્હનના કહેવા પ્રમાણે લગ્નના બીજા દિવસે પતિએ કહ્યું, અમારે અમારા રૂમનો દરવાજો ખુલ્લો રાખીને સૂવું પડશે. ત્યારે હું મારા પિતાથી ખૂબ જ ડરું છું. ત્યારે ત્રીજા દિવસે દિયર, તેની સાસુ અને નણંદે તેને ઘરકામ બાબતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

જેના પગલે પરિણીતા રાજકોટમાં તેના પિયરે આવી હતી અને તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારા લગ્ન 7/5/2019ના જ્ઞાતિના યુવક સાથે રિવાજ પ્રમાણે થયા હતા. ત્યારે લગ્ન જીવનમાં અમને કોઈ સંતાન નથી.ત્યારે લગ્ન બાદ અમે બધા સંયુક્ત પરિવાર સાથે હતા.

લગ્નના બીજા દિવસે પતિએ કહ્યું કે અમે અમારા રૂમનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈએ. હું મારા પિતાથી ખૂબ જ ડરું છું.આ મામલે રાજકોટ મહિલા પોલીસે પિયરમાં રહેતી પત્નીની ફરિયાદના આધારે મોરબી શ્રીરામ કુંજ, બ્લોક નં. શ્રીમદ સોસાયટી, વૃષભનગર-3 ખાતે રહેતા તેના પતિ , સસરા , સાસુ, દિયર અને નણંદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારે કહ્યું કે, મને તારા અને કામવાળી બાઇમાં કોઈ ફરક દેખાતો નથી.ત્યારે મહિલા તેના કોઈ સહકર્મચારી સાથે વાત કરતી હોય તો પણ તેનો પતિ અવારનવાર શંકાસ્પદ રહેતો હતો અને આ મુદ્દે ઝઘડો પણ થતો હતો. આ ઉપરાંત પતિ બહાર જાય ત્યારે બહારથી દરવાજો બંધ કરીને પત્નીને બંધ કરી જતા હતા.

હાલમાં જ આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જે ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં પાંચ લાખ રૂપિયાના દહેજ માટે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

મળતી માહિતી પ્રમાણે મહેસાણાની યુવતી રૂ.5 લાખ દહેજ નહીં આપી શકતાં સાસરિયા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી કાઢી મૂકાઇ હતી. મહેસાણાના મોઢેરા રોડ પર ઉમિયાકૃપા સોસાયટીમાં રહેતી શ્રી ભટ્ટનાં વર્ષ 2019માં અમદાવાદના મહાદેવ હાઈટ્સમાં રહેતા હર્ષ ભટ્ટ સાથે લગ્ન થયા હતા.

6 મહિના સુધી સારૂ રાખ્યા બાદ સાસુ-સસરા અને નણંદની ચઢવણીથી હર્ષ ભટ્ટે શ્રીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં તે પિયર ચાલ્યા ગયા હતા. સમાજના માણસોની સમજાવટથી 8 મહિના બાદ સાસરીમાં તેણી ગયા હતા.

જોકે, એક માસ બાદ ફરીથી રૂ.યા 5 લાખ દહેજની માંગણી કરી ત્રાસ શરૂ થતાં તેઓ પિયર મહેસાણા ફરીથી આવી ગયા હતા. આ અંગે શ્રી ભટ્ટે પતિ હર્ષ ભટ્ટ, સસરા નરેન્દ્રભાઈ, સાસુ જ્યોતિબેન અને નણંદ બિનલબેન રાકેશકુમાર જોશી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button