પતિ પત્નીને રમાડવા માંગતો હતો આ સે-ક્સ ગેમ,પત્નીએ ના પાડી તો આવી રીતે 2 દિવસ સુધી સે-ક્સ કર્યું,યુવતીએ જણાવી આપવીતી…

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે જ્યાં વાઈફ સ્વેપ નો એક કિસ્સો સામે આવ્યો છે વાઇફ સ્વેપ ગેમનો ભાગ ન હોવાને કારણે એક મહિલાને તેના પતિએ નિર્દયતાથી માર માર્યો હતો રાજસ્થાનના બિકાનેરમાં એક ફિલ્મ જેવી વાર્તા સાંભળવા મળી છે.
જી હાં અહીં એક 5 સ્ટાર હોટલમાં વાઈફ સ્વેપિંગનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે વાઇફ સ્વેપિંગ એટલે વાઇફની અદલા બદલી આમાં ભાગ ન લેવા માટે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
અને અકુદરતી સે-ક્સના આરોપો છે આ મામલામાં ભોપાલમાં આરોપી પતિ સહિત સાસરિયા પક્ષના 3 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે મહિલાનો આરોપ છે કે તેનો પતિ મોહમ્મદ અમ્મર બિકાનેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં મેનેજર છે.
પતિએ તેણીને હોટલના રૂમમાં બંધ રાખી અને સ્વેપ ગેમમાં ભાગ લેવા માટે દબાણ કર્યું આ કેસમાં પોલીસ આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે પોલીસ ફરિયાદ અનુસાર પીડિતાએ કહ્યું કે આરોપી અમ્માર પતિ એ તેને હોટલના રૂમમાં બંધ કરી દીધી.
અને તેનો ફોન છીનવી લીધો બે દિવસ બાદ તે નશાની હાલતમાં ત્યાં પહોંચ્યો હતો તેની સાથે સે-ક્સ માણવું ડ્રગ્સ લેવું દારૂ પીવો તેના માટે અલગ-અલગ છોકરીઓ અને છોકરાઓ સાથે સે-ક્સ કરવું સામાન્ય હતું.
તેના પતિએ તેને વાઇફ સ્વેપ ગેમનો ભાગ બનવા કહ્યું ફરિયાદીએ કહ્યું કે જ્યારે મેં આ ગેમનો ભાગ બનવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે મારી સાથે મારપીટ કરી મને અસભ્ય શબ્દો કહ્યા અને મારી સાથે અકુદરતી સે-ક્સ કર્યું.
ફરિયાદીએ એવો પણ આગ્રહ કર્યો હતો કે આ સમયગાળા દરમિયાન તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ તે આ રમતનો ભાગ બનવા તૈયાર નહોતી મહિલાના લગ્ન જૂન 2022માં થયા હતા.
રિપોર્ટ અનુસાર લગ્ન પછી આરોપી પતિએ પત્ની પર 50 લાખ રૂપિયાનું દહેજ લાવવાનું દબાણ શરૂ કર્યું પતિએ કહ્યું કે તેને બિકાનેરમાં આલીશાન ઘર બનાવવા માટે 50 લાખ રૂપિયાની જરૂર છે.
અને પત્નીએ આ રકમ તેની પાસે લાવવી જોઈએ એક રિપોર્ટ અનુસાર પત્ની બીકાનેરથી બીમાર હોવાના બહાને ભોપાલમાં તેના પરિવાર પાસે આવી અને મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો.