માં મોગલનો ચમત્કાર,એક ભક્તની માનતા 24 કલાક માં પુરી થઈ,જાણો સત્ય ઘટના..

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા અપરમપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અને સમસ્યાઓ દૂર થાય છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી માં મોગલ આજદિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.
ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.
માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે.
કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે.
એટલું જ નહીં પરંતુ માં મોગલ પણ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે એક મહિલા હતી તે માનતા પૂરી કરવા આવ્યા હતા તેમાં એમને ઍક કામ હતું તેમને અશકય લાગતું હતું.
તેમનો આખો પરિવાર પણ માંની ગયો હતો કે આ કામ થશે નહીં કે આ જીવન માં આ કામ જરૂર પૂરું નહીં થાય અને તે મહિલા એ માનતા માંની હતી અને 24 કલાક પણ ના થયા તો તેમની માનતા પૂરી થઈ ગઈ હતી.
તેમને માં મોગલ નું આ કામ પૂરું થઈ જતાં આખા પરિવાર માં ખુશ ખુશાલ થઈ ગયો હતો તેથી તે મહિલા કબરાઉ માનતા પૂરી કરવા આવી હતી ત્યાં આવી ને 15000 બાપુને ચઢાવ્યા હતા તો મણિધર બાપુ એ કીધું કે તું તો મારી દીકરી છે.
આ રૂપિયા તું તારી દીકરી ને આપી દેજે મણિધર બાપુ એ કીધું તમે માતાજી પર શ્રધ્ધા રાખો તો તમારું કામ ચોકકસ થઈ જાય છે ભક્તો ને આજ સુંધી કોઈ ભક્ત ને દુ:ખી કહી નથી કર્યા તમે ખાલી મોગલ નું નામે લેસઓ તો તમારું બધુ જ કામ પૂરું થઈ જશે.
મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે આ કોઈ ચમત્કાર ન માનતાં તમે માં મોગલ રાખેલો વિશ્વાસ તે જ તમને ફળ્યો છે જય માં મોગલ મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ