વડોદરા ની આ માહિલાના જીવન માં મોગલે કર્યો ચમત્કાર,જાણો માં મોગલ ની સત્ય ઘટના..

એવું કહેવાય રહ્યું છે કે મા મોગલ ની ઉપર જો સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈપણ પ્રકારની આસ્થા રાખવામાં આવે તો મા મોગલ હંમેશા પોતાની ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.
અને મા મોગલના દર્શન કરવા માત્રથી જ ભક્તો ની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થાય છે માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે તેમજ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની ઉપર ક્યારેય પણ આ જ આવવા દેતા નથી.
મા મોગલ એ આજ સુધીમાં હજારો લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને મા મોગલ ની માનતા લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે રાખતા હોય છે અને જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરતા હોય છે.
મા મોગલ ક્યારે પણ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી અને આજે જ એક એવો ચમત્કારરૂપ કિસ્સો આપણી સામે આવી રહ્યો છે જેના વિશે આપણે જાણીશું મોગલમાં ના પરચા અપાર છે.
માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી હાલ માં જ એક પરચો મોગલનાં ગામમાં જોવા મળ્યો હતો.
અહી વડોદરાની એક મહિલા ભક્ત મોગલ ધામમાં પહોંચી હતી વડોદરા ના બેલાબેન ને મા મોગલ ની માનતા રાખી હતી કે તેમના પૈસા કંપનીમાં ફસાઈ ગયા હતા તેની માનતા રાખી હતી મા મોગલ એ તેમની માનતા પૂરી કરી તેમના ફસાયેલા પૈસા તેમને પાછા પરત મળી ગયા હતા.
બેલાબેન મણીધર બાપુના દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે તેમને મણીધર બાપુને 5000 રૂપિયા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ મારી માનતા પૂરી કરી છે મણીધર બાપુએ જણાવ્યું કે ના મોકલ જો તમે વિશ્વાસ રાખો તો તે જરૂર તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે.
મણીધર બાપુએ 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે તમારી દીકરીને આપી દેજો માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે તમે પણ માતાજીના પરચાથી અનુભવ કરવા માગતા હોય તો લખો કૉમેન્ટમાં જય મોગલ મા હે દયાળી મા મોગલ 24 કલાક પણ નહીં થાય.
અને તમને માતાજી પરચો આપશે.તમારી મનની ઈચ્છા પૂરી થશે જય મોગલ મા માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા અને મા મોગલ નું નામ લેવાથી જ ભક્તોના ધારેલા તમામ કામ પૂરા થયા છે.
ભક્તોની માનેલી માનતાઓ પૂરી કરવા માટે મા મોગલ એ અત્યાર સુધીમાં ઘણા ભક્તોને પરચા બતાવ્યા છે અને ઘણા ભક્તોને તેમના જીવનની અંદર સુખ શાંતિ આપી છે આથી જ માં મોગલના દર્શન કરવા માટે ભક્તોની લાખો માં સંખ્યા ઉમટી પડતી હોય છે.