જૂતા અને ચપ્પલ ચોરાઈ જાય ત્યારે વ્યક્તિના ભાગ્યમાં આવે છે આ મોટો બદલાવ..

શનિદેવ વિશે આપણા સમાજમાં ઘણી બધી ગેરસમજો છે એવી માન્યતા છે કે જો શનિવારે જૂતા કે ચપ્પલ ચોરાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે ઘણા લોકો શનિના મંદિરોમાં પણ ચંપલ છોડી દે છે તે શુભ માનવામાં આવે છે છેવટે શનિવારે જૂતાની ચોરી કરવાનો શું અર્થ છે શા માટે એવું માનવામાં આવે છે કે ચામડાના જૂતા ચોરાઈ જાય તો તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
જ્યોતિષ અનુસાર બૂટ-ચંપલ ચોરી થવી અશુભ નહીં પરંતુ શુભ માનવામાં આવે છે અને તેની સાથે ઘણી માન્યતા છે જોડાયેલી છે જેમ કે ચંપલ ચોરી થવું તમારા ધનની હાનિ દર્શાવે છે પરંતુ ચંપલ ની ચોરી શુભ છે અને ખાસ કરીને જો શનિવારનાં દિવસે ચામડાનાં બુટ-ચંપલ ચોરી થાય છે તો તેનાથી ખૂબ જ સારો લાભ થઈ શકે છે જેની પર શનિની સાડાસાતીથી અને શનિનો દોષ હોય છે તે લોકો પોતાનો દોષ ઉતારવા માટે શનિવારનાં દિવસે પોતાના બુટ ચપ્પલ મંદિરમાં જાણી જોઈને છોડી દેતા હોય છે જેના કારણે તેમની ઉપર થી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
શનિવારના દિવસે જોતા કે ચપ્પલ ની ખરીદી ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો આ દિવસે તમે ચપ્પલ ખરીદો છો તો તેની ખરાબ અસર તમારા શનિ ગ્રહ પર પડે છે વાસ્તવમાં શનિ દેવનો સંબંધ પગ સાથે હોય છે જેનાથી આ દિવસે ચંપલ ખરીદવાથી શનિ ગ્રહનો પ્રભાવ તમારી ઉપર પડી શકે છે
અને તમારા જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે મંદિરમાંથી બુટ અને ચંપલની ચોરી અથવા ગુમ થવી એ એક સામાન્ય પ્રથા છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એક શુભ પ્રસંગ છે ખાસ કરીને શનિવારે મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે ટૂંક સમયમાં જ આપણે ખરાબ સમયથી છૂટકારો મેળવીશું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ચોરી કરવા વિશે ઘણી માન્યતાઓ છે.
જયોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને ન્યાયી ગ્રહ માનવામાં આવે છે જ્યારે શનિ કોઈની વિરુદ્ધ હોય તો તે વ્યક્તિને મહેનત કર્યા પછી પણ ઓછું ફળ મળે છે શનિવારને શનિનો દિવસ માનવામાં આવે છે આપણા શરીરના અંગો પણ ગ્રહોથી પ્રભાવિત થાય છે શનિને ચામડી ત્વચા અને પગમાં માનવામાં આવે છે તેનાથી સંબંધિત વસ્તુઓ શનિને દાન કરવામાં આવે છે
અને તેના રોગો પણ શનિ સાથે સંબંધિત છે ચામડા અને પગ બંને પર શનિની અસર થાય છે તેથી જો શનિવારના દિવસે ચંપલ અને ચપ્પલ ચોરાઈ જાય તો માનવું જોઈએ કે આપણા કષ્ટો ઓછા થઈ રહ્યા છે શનિ હવે વધારે પરેશાન નહીં કરે આ જ કારણથી ઘણા લોકો શનિવારના દિવસે શનિ મંદિરોમાં ચંપલ અને ચપ્પલ છોડી દે છે જેથી શનિદેવ તેમની પીડાને દૂર કરી શકે.
બુટ અને ચપ્પલ પણ શનિ કારક માનવામાં આવે છે કારણ કે આપણી ત્વચા અને પગનાં કારક શનિ ગ્રહ છે એટલા માટે શનિવારના દિવસે અમુક લોકો શનિ મંદિરમાં જઈને ચપ્પલનું દાન કરે છે તેવામાં જો અનાયાસે આપણા બૂટ-ચંપલ ચોરી થાય છે તો પરેશાન થવું નહીં કારણ કે તે તમને શનિની પ્રભાવમાંથી રાહત મળવાના સંકેત છે
હવે શનિ તમને વધારે પરેશાન કરશે નહીં એટલા માટે શનિવારના દિવસે શનિ મંદિરોમાં બુટ ચપ્પલ ચોરાઈ જાય તો પણ શનિનો કષ્ટ ઓછો થઈ જાય છે હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિને વિપરીત ફળ આપે છે.
તો તેની પાસે સખત મહેનત કરાવે છે અને નમ માત્રનું પ્રતિ ફળ પ્રદાન કરે છે જે લોકોની કુંડળીમાં શનિ હોય છે અથવા જેની રાશિમાં શનિ સારા સ્થાન પર ન હોય તેમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ શનિની ક્રુર દષ્ટિથી રાહત પણ મળી શકે છે જેની માટે અમુક ઉપાય કરવાના હોય છે
જેમ કે શનિકારક ચીજોનું દાન કરવું જોઈએ એટલે જો હવે આગળથી જો તમારા બૂટ ચપ્પલ ખોવાઈ જાય તો તમે દુઃખી નહીં પરંતુ ખુશ જજો કારણ કે બુટ ચપ્પલ જવાની સાથે તમારી બધી સમસ્યાઓ પણ જતી રહે છે તેમજ તમારા જીવનના બધા જ સંકટ જતાં રહે છે.
સાથે-સાથે તમારા ઘરમાાં પણ સુખ-સમૃદ્ધિ વધે છે શનિ ની આવી ક્રુદષ્ટિથી બચવા માટે તમારે અમુક ઉપાય કરવાના હોય છે જેમ કે શનિ કારક વસ્તુઓ નુ દાન કરવું આ માટે જ બુટ અને ચપ્પલ ને પણ શનિ કારક માનવામા આવે છે કારણ કે આપણી ત્વચા અને પગ ના કારક શનિદેવ છે આ માટે શનિવારે ઘણા લોકો શનિ મંદિરમા જઈને ચપ્પલ નુ દાન કરતા હોય છે તેવામા જો અનાયાસે આપણા બૂટ-ચંપલ ચોરી થાય છે તો પરેશાન થવું નહીં કારણ કે તે તમને શનિ ની ક્રુદ્રષ્ટિ માથી રાહત અપાવવાના સંકેત છે તેનો અર્થ એવો છે કે હવે તમારી તમામ મુશ્કેલીઓ ઓછી થઈ જશે.
અને હવે શનિ તમને વધારે પરેશાન નહી કરે આ માટે જ શનિવારે શનિ મંદિરોમા બુટ ચપ્પલ મુકવાથી શનિની પીડા માંથી રાહત મળે છે તો આશા રાખીએ છીએ કે જો તમારા પણ ક્યારેય બૂટ ચપ્પલ ખોવાઈ જાય તો દુખી ન થવું પરંતુ ખુશ થવું કારણ કે તેના લીધે તમારી તમામ સમસ્યાઓ અને તમારા જીવનના બધા જ સંકટ દૂર થઈ જશે આ સિવાય ઘરમા ખુશીઓ આવશે અને તમારા બધા જ કાર્ય સફળતાપૂર્વક પુરા થશે.