મારી ઉમર ૨૪ વર્ષ છે, જયારે હું મારા પતિ સાથે સે@ક્સ કરું છું તો મને ચરમ સુખનો આનંદ મળતો નથી? હું શું કરું..

સવાલ.હું અઢાર વર્ષની બી.એ.ની વિદ્યાર્થિની છું ત્રણ વર્ષ પહેલાં એક શિક્ષક મને ઘેર ભણાવવા આવતા હતા ઉંમરમાં તે મારા પિતા જેવડા હતા મેં જ્યારે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી
ત્યારે તેમણે મારી માતા સમક્ષ તેમના માટે મારો હાથ માગ્યો મારી માતાએ હા પાડી દીધી મારા પિતા અત્યારે વિદેશમાં છે એટલે થોડા સમય માટે તો વાત ટળી ગઈ છે.
હું અમારા જ્ઞાાતિથી જુદી જ્ઞાાતિના છોકરાને પ્રેમ કરું છું જે ભણેલો ગણેલો છે અને સારી પોસ્ટ પર નોકરી કરે છે તેનું કહેવું છે કે મારે મારી માતાને કહી દીધું કે મારે તે શિક્ષક સાથે લગ્ન નથી કરવા પણ આમ કહેવાની મારી હિંમત નથી ચાલતી મારા ઘરના લોકો આંતરજ્ઞાાતિય લગ્ન માટે રાજી નહીં થાય હું શું કરું જેથી ઘરના લોકો માની જાય?
જવાબ.તમે એ સ્પષ્ટ નથી કર્યું કે તમારાં માતા એક આધેડ પુરુષ સાથે તમારાં લગ્ન કરાવવા કેમ રાજી થઈ ગયાં તમે કોઈપણ સંજોગોમાં તેમની સાથે લગ્ન ન કરશો તમારી માતાને ચોખ્ખું કહી દો કે તમે બીજા યુવકને પ્રેમ કરો છો
અને તેની સાથે જ લગ્ન કરવા માગો છો આંતરજ્ઞાાતિય લગ્ન આજકાલ તો સામાન્ય થઈ ગયા છે જો તમે તમારા નિર્ણય પર અડગ રહેશો તો થોડા સમય પછી તમારાં ઘરવાળા માની જશે જો તેઓ કોઈપણ રીતે આ માટે રાજી ન થાય તો તમે કોર્ટમેરેજ કરી શકો છો.
સવાલ.હું 32 વર્ષની બે બાળકોની મા છું મેં પ્રેમલગ્ન કર્યાં છે લગ્ન પછી દિયર અને નણંદ થોડાં જબરા હોવા છતાં મને સાસુસસરાનો ભરપૂર પ્રેમ મળ્યો સાસુના અવસાન પછી મારી
જેઠાણી અમારી સાથે રહેવા આવી ગઈ જેઠાણી મારા પતિ અને દિયર પાસે પોતાની બધી વાતો સ્વીકારાવે છે મારી વિરુધ્ધ એમને ચડાવે છે જેથી આંતરેદિવસે કંકાસ થાય છે મારા પતિ આમ તો મને બહુ પ્રેમ કરે છે.
પરંતુ કાચા કાનના હોવાથી જેઠાણીની વાતોથી ભરમાઈને મારી સાથે ઝઘડે છે 1-2 વાર હાથ ઉપાડી ચૂક્યા છે મારાં બાળકો પણ ગભરાયેલાં રહે છે
હું શું કરું એ સમજાતું નથી એક બીજી વાત પણ સ્પષ્ટ કરી દઉં કે મારી જેઠાણીનાં લગ્નની વાત પહેલાં મારા પતિ માટે આવી હતી પરંતુ મારા પતિએ મારા કારણે એ સંબંધની ના પાડી દીધી હતી મારી જેઠાણી મારા કરતાં વધારે સુંદર અને મિલનસાર છે.
જવાબ.તમારી સમસ્યા એટલી બધી ગંભીર નથી જેટલી તમે એને બનાવી દીધી છે તમારી ભીતરમાં ડોકિયું કરો તો જણાશે કે તમે જેઠાણીનાં રૂપ અને ગુણની ઈર્ષા કરો છો તમારા મનમાંથી ઈર્ષાની ભાવના કાઢી નાખો અને તેમને માન આપો ઝઘડાનું મૂળ જ નહીં રહે તમારા પતિ તમને ખૂબ ચાહતા હતા અને હજી પણ ચાહે છે.
એટલે જ તેમણે તમારી સાથે લગ્ન કર્યાં છે પતિ પર વિશ્વાસ કરો. તેમને મેણાં-ટોણાં મારી પરેશાન ન કરો ભરપૂર પ્રેમ આપો અને તેમનો પ્રેમ જીતવા એમના પરિવારનાં બીજાં સભ્યોને પણ સહન કરતાં શીખો ઘરનું વાતાવરણ પ્રેમભર્યું બની જશે એટલે બાળકો પણ ખીલી ઉઠશે.
સવાલ.મારી ઉમર 24 વર્ષ છે જયારે હું મારા પતિ સાથે સેક્સ કરું છું તો તમને યૌનની રીતે તો સંતુષ્ટ કરી જ દે છે પણ હું આસાનીથી ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખના આનંદ સુધી નથી પહોંચી શકતી શું આ આનંદ વધારવા માટે કોઈ ટેક્નિક કે સારવાર છે શું ફોરપ્લેના સમયમાં ઘટાડો કરવામાં આવે તો શીધ્ર સ્ખલનથી બચી શકાય?
જવાબ.આ માટે તમે કામસૂત્રની કોઈ પુસ્તક ખરીદી શકો છો જેમાં અનેક પોઝીશન અંગે વાંચવું કે જેનાથી તમારો આનંદ વધશે આ ઉપરાંત તમે બન્ને શરીરના અલગ અલગ ભાગની સાથે
ફોરપ્લેમાં તો ઉપરથી વધારે સંતુષ્ટ થઇ શકશો તમે એવી નવી પોઝીશન કે પદ્ધતિ પણ શોધી શકો છો કે જે તમને આશ્ચર્ય પમાડી શકે તથા ઝડપથી ઓર્ગેઝમ સુધી પણ લઇ જાય.
સવાલ.હું ૨૪ વર્ષનો યુવાન છું શિશ્નોત્થાન વખતે મારું શિશ્ન ઉપરની તરફ વળે છે અને જ્યાં સુધી તે ઢીલું ન પડે ત્યાં સુધી હું વ્યવસ્થિત રીતે પેશાબ કરી શકતો નથી શું આ વળાંકને કારણે લગ્ન પછી મારા જાતીય સંબંધમાં કોઈ અવરોધ સર્જાશે?
જવાબ.ના થોડોક વળાંક બિલકુલ સ્વાભાવિક ગણાય તેનાથી સં-ભોગ પર કે વીર્યસ્ખલન પર કશી અસર નહીં થાય.
સવાલ.હું 20 વર્ષનો તંદુરસ્ત યુવાન છું મારી સમસ્યા એ છે કે શિશ્નોત્થાન થાય ત્યારે ઉપરની ચામડી પૂરપૂરી પાછળની તરફ જતી નથી જો કે શિશ્ન ઉત્તેજિત અવસ્થામાં ન હોય ત્યારે ચામડીની સમસ્યા રહેતી નથી
શું મને ફિમોસિસ ચામડી ન ખેંચાવાની તકલીફ થયો છે?મેં ચામડી ખેંચવાનો પ્રયત્ન કરી જોયો પણ કંઈ ફાયદો થયો નહીં ચામડી દૂર કરવા સિવાય બીજો કોઈ ઉપાય સૂચવી શકો તો સારું મેં આવી તકલીફમાં ટોપિકલ સ્ટિરોઈડ્સના ઉપયોગ વિશે પણ સાંભળ્યું છે.
જવાબ.તમને ફિમોસિસની તકલીફ નથી શિશ્ન નરમ અવસ્થામાં હોય ત્યારે તમારી ઉપરની ચામડી પૂર્ણપણે પાછળ જઈ શકતી હોવાથી તમારે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવાની કદાચ જરૂર નહીં પડે જોકે તમારે નાહતી વખતે કોઈ ઓઈલ
અથવા સાબુનો ઉપયોગ કરી ચામડી ઉપર લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ ટોપિકલ સ્ટિરોઈડ્સનો ઉપયોગ જરૂરી નથી જો તમારે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરવા જ હોય તો કોઈ સુધરાઈની કે સરકારી હોસ્પિટલના યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં જવું જોઈએ.