21 વર્ષ ની યુવતી જોડે પતિ એ 24 કલાક સુધી મિટાવી હવસ,વીડિયો ઉતારી એવી હાલત કરી કે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

21 વર્ષ ની યુવતી જોડે પતિ એ 24 કલાક સુધી મિટાવી હવસ,વીડિયો ઉતારી એવી હાલત કરી કે..

Advertisement

હાલના સમયમાં બળાત્કાર અને દુષ્કર્મ ના કિસ્સાઓ તો દરરોજ સાંભળવા મળતા જ હોય છે અને હવે આવા કિસ્સાઓ પતિ પત્ની વચ્ચે પણ બનવા લાગ્યા છે જે આ પતિ પત્ની ના સબંધ ને કલંકિત કરે છે.

અને હાલ માં જ એક આવો બનાવ સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતી એક મહિલાએ પતિના અત્યાચારથી કંટાળીને ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

જો કે સમય રહેતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ત્યારે આ મામલે પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે મહિલાએ વધુમાં જણાવ્યું કે મારો પતિ મને કહે છે કે હવે તારામાં મને મજા આવતી નથી થોડા દિવસ પહેલા મારો પતિ ખુબ જ દારુ પીને આવ્યો હતો.

Advertisement

અને શ*રીર સુખ માણતા સમયે તેણે મારા ગુપ્તભાગ પર બચકાં ભરી લીધા હતા ત્યારબાદ મને ખુબજ પીડા થઈ રહી હતી આ મામલે મે મારા પતિને જણાવ્યું હતું મારો પતિ વારંવાર શરીર સુખનીલાલસામાં મને આપત્તિજનક વીડિયો બતાવતો હતો.

અને તે પ્રમાણે મારી સાથે હરકત કરતો હતો જો હું ના પાડુ તો તે મારી સાથે બળજબરી કરતો અને મને માર મારતો પણ હતો અને ડોક્ટર પાસે જવા કહ્યું હતું પરંતુ મારા પતિએ સાથે આવવાની ના પાડી હતી.

Advertisement

ત્યાર પછી મે એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું ત્યારે મારા પતિએ મને ધમકાવી હતી અને કહ્યું હતું કે તારે ડોક્ટરને એમ નથી કહેવાનું કે મારા પતિએ મને બચકાં ભર્યા છે જો તે એમ કહ્યું છે.

તો હું તને ઘરમાં ઘુસવા નહીં દઉં જો કે મહિલાએ તેના પતિની આ હરકતો વિશે તેના સાસુને જણાવ્યું હતું પરંતુ આ મામલે મહિલાને કોઈ મદદ મળી ન હતી અને ત્યારે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

પરંતુ સમયસર મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને જલ્દી સારવાર મળતા હાલ તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે ત્યારે મહિલાની ફરીયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button