હું 22 વર્ષની છું હું કોલેજમાં હતી ત્યારથી દરરોજ પ્રણય કરવાની ટેવ પડી ગઈ છે હવે મને કંઈજ અનુભવ નથી થતો,મારે શું કરવું જોઈએ હવે?…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.
પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.
સવાલ:હું કોલેજના પહેલા વર્ષમાં છું. મને લાગે છે કે મારી સાથે ભણતી કોઈ છોકરી મને પ્રેમ કરે છે. હું કેવી રીતે જાણું કે કોઈ છોકરી મને રસ ધરાવે છે?જવાબ: જ્યારે એક યુવાન પુરુષ અને યુવતી એકબીજાને ગમે છે.
ત્યારે તેઓ કેટલીક વિશેષ વર્તણૂંક અથવા હરકતો કરે છે જેથી તેમની લાગણીઓ વિરોધી પાત્ર સુધી પહોંચે. ખાસ વાત એ છે કે યુવક યુવતીઓ પણ યુવકોની જેમ ફ્લર્ટ કરે છે. જ્યારે કોઈ યુવતી ફ્લર્ટ કરે છે ત્યારે તેની આંખો પણ ઘણું કહે છે.
જો તે વાત કરવાને બદલે પોતાની નમે છે, તો આ એક સંકેત છે કે તેના માટે તમારા હૃદયમાં કંઈક ખાસ છે. જ્યારે કોઈ છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરે છે ત્યારે તે પ્રિય પાત્રની સામે પોતાનું સ્મિત છુપાવવામાં અસમર્થ હોય છે. તમે જ્યારે પણ તેમની મુલાકાત લેશો, તેમના ચહેરા પરની સ્મિત તે બધું કહે છે. ફ્લર્ટિંગમાં નિષ્ણાત મહિલાઓ પણ તેમના અવાજોનો સારો ઉપયોગ કરે છે.
તેના અવાજને એવી રીતે મોડ્યુલેટ કરે છે કે જેનાથી આકર્ષણ વધે છે. જો કોઈ છોકરી તમને પસંદ કરે છે, તો તે તમારી સામે આવે છે અને તરત જ તેના કપડાને ઠીક કરવાનું શરૂ કરે છે. જો કોઈ છોકરી તમારી સામે આવું વર્તન કરે છે, તો તે તમને પસંદ કરે છે.
સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે.
ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.
પ્રશ્ન: હું કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ છુ. મારી સાથે ભણતા સારા ઘરના છોકરા સાથે હું ત્રણ વર્ષથી પ્રેમમાં છું. મારા પ્રેમ પ્રકરણ બધા જ જાણે છે. મારો બોયફ્રેન્ડ ખૂબ સારો છે પરંતુ મને તેના વર્તન અંગે થોડા સમયથી શંકા છે. લોકડાઉનને કારણે કોલેજ બંધ છે અને હવે વર્ષ પૂરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં જ્યારે હું મારા બોયફ્રેન્ડને તેમના ઘરોમાં અમારા પ્રેમ જાહેર કરવા કહું ત્યારે હું તેને ટાળું છું. શું તેના ઇરાદા યોગ્ય હશે?
જવાબ : તમે અને તમારા બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરી રહ્યાં છો અને કારકિર્દીની કોઈ દિશા નિર્ધારિત કરવામાં આવી નથી. આ સંજોગોમાં સમસ્યા સમજી શકાય તેવું છે જો તમારો બોયફ્રેન્ડ કુટુંબમાં તમારા પ્રેમ વિશે વાત કરવાનું ટાળે. બીજી તરફ, તમારા માટે આવા વર્તન અંગે શંકાસ્પદ હોવું સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર સમાધાન સમય છે.
અન્ય લોકો પ્રત્યે આપેલી સહાયથી તમારે વધુ ભેદભાવ કરવો પડશે. તમે હજી જુવાન છો અને વાસ્તવિક દુનિયા સાથે કોઈ સંપર્ક નથી. આ સંજોગોમાં તમારે તમારા સં-બંધોને થોડો વધુ સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ પ્રબળ હોય તો ચોક્કસ અંત સકારાત્મક આવશે. જો તમારા બોયફ્રેન્ડના ઇરાદા વિશેની શંકાઓ સાચી છે તો સમય જતાં બધું સામે આવી જશે
સવાલ: હું 21 વર્ષની પરિણીત મહિલા છું. લગ્નને 3 મહિના થયા છે. અમે મારા પતિની ઇચ્છા મુજબ દરરોજ કરીએ છીએ, પરંતુ હું હજી નથી પહોંચતી. ઘરના દરેક કહે છે કે મને સમજાતું નથી કે શું કરવું જોઈએ શું દરરોજ પ્રેમ કરવાથી દુખ થાય છે?
સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે.
એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.
ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.
જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.
સવાલ:હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો.
તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.
સવાલ:હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે.
મારે શું કરવું તે જણાવવા વિનંતી.જવાબ:શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.