iphone આટલા મોંઘા કેમ હોઈ છે?,જાણો રસપ્રદ કારણ..

ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે નવી ટેક્નોલોજી અને એડવાન્સ ફીચર્સને કારણે થોડા મહિનામાં જ તમને તમારો સ્માર્ટફોન જૂનો દેખાવા લાગે છે જો કે દુનિયામાં એન્ડ્રોઈડ મોબાઈલનો કબજો થઈ ગયો છે.
પરંતુ સૌથી વધુ ક્રેઝ એપલ કંપનીના આઈફોનનો છે સ્માર્ટફોન યુઝર્સે iPhone વિશે જાણવું જ જોઈએ દરેક વ્યક્તિ આઇફોન ખરીદવા માંગે છે પરંતુ દરેકનું આ સપનું સાકાર થતું નથી કારણ કે તેની પાછળ એક મોટું કારણ છે અને તે છે.
આઇફોનની કિંમત તેની કિંમત એવી છે કે સામાન્ય માણસ માત્ર સપના જ જોઈ શકે છે તેના માટે આઈફોન ખરીદવો શક્ય નથી આઇફોન બનાવનારી એપલ કંપની ટેક્નોલોજી આધારિત વિશ્વની સૌથી મોટી કંપની છે.
iPhone સૌથી લક્ઝરી ડિવાઇસ તરીકે ઓળખાય છે નિષ્ણાંતોના મતે આઈફોન બનાવવાનો ખર્ચ ઘણો ઓછો છે પરંતુ તેની કિંમત કિંમત કરતા બમણી છે તેમ છતાં આઇફોન એ વિશ્વનો એકમાત્ર એવો સ્માર્ટફોન છે.
જે મોંઘો હોવા છતાં બજારમાં લોન્ચ થયાના થોડા જ સમયમાં સ્ટોક આઉટ થઈ જાય છે iPhone પર કિડની જોક્સ પણ આખી દુનિયામાં બહુ જ પ્રચલિત થયો હતો કે એક iPhone ની કિંમત એક કિડની બરાબર હોય છે.
તમને ખબર છે આ જોક ની શરૂઆત ક્યાંથી થઇ હતી?2011 માં 17 વર્ષ ના ચાઇનીસ છોકરાએ iPhone લેવા માટે પોતાની કિડની વેચી નાખી ત્યારબાર ત્યાંની લોકલ મીડિયા એ એ ખબર ફેલાવી પછી આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ ખબર ફેલાવી ત્યારથી.
એવું કેવાય છે કે એક iPhoneની કિંમત એક કિડની બરાબર હોય છે iPhone જે પણ લેતા હોય છે એમાંથી 56% લોકો ફરી થી iPhone જ લેવાનું પસંદ કરે છે પેહલો iPhone એ ભારતમાં લોન્ચ કરવામાં નહતો આવ્યો.
ભારતમાં iPhone 3g ઓગસ્ટ 2008માં લોન્ચ કરવામાં આવ્યો હતો iPhone3g ની કિંમત એ વખતે રૂ.31000 જેટલી હતી iPhone માં i નો મતલબ શુ હોય છે?સ્ટીવ જોબ્સ ના મુજબ Internet,Individual, Instruct, Inform.
અને Inspire શુ તમને ખબર છે કે iPhone તમેં રાખતા હોવ તો તમને જોવાવાળા subconsciously તમને પૈસાવાળા માને છે તમને ખબર છે આખી દુનિયા માં 150 કરોડ થી વધારે iPhone છે Apple App Store એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે દુનિયામાં પેહલો લીગલ Store હતો iPhone આટલો મોંઘો કેમ હોય છે.
Apple કંપની લોકો ની સાયકોલોજી ને સારી રીતે સમજે છે જો Apple સસ્તા ફોને લાવે તો ધીરે ધીરે દરેક માણસ iPhone વાપરવા લાગશે અને પછી વધુ માં વધુ લોકો જોડે iPhone હશે જેના લીધે એના બ્રાન્ડ ની વૅલ્યુ ધીમે ધીમે ઓછી થતી જશે.
પરંતુ જો Apple iPhone ની કિંમત ઊંચી જ રાખશે તો જેની જોડે iPhone હશે એ એક બ્રાન્ડ લઇ ને ચાલશે જોવા વાળને એવું જ લાગશે કે હા ભાઈ આની જોડે iPhone છે તો મોંઘો જ હશે કારણકે Apple નો છે.
એટલે Apple નો સસ્તામાં સસ્તો iPhone પણ મોંઘો હોય છે બીજી રીતે જોવા જોઈએ તો Apple iPhone બીજા ફોન ની તુલનામાં વધારે સેક્યુર હોય છે અને આ જ કારણે એક વાર iPhone ઉપયોગ કર્યા પછી બીજીવાર iPhone જ લેવાનું પસંદ કરતા હોય છે.
વાસ્તવમાં iPhone સ્માર્ટફોનની ઊંચી કિંમતના કેટલાક કારણો છે પરંતુ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ તેની ડિઝાઇન અને ફીચર્સ છે iPhoneમાં OLED ડિસ્પ્લે ફાસ્ટ પ્રોસેસર અને પાતળા ફરસી જેવા ઘણા શાનદાર ફીચર્સ છે.
તેની ડિઝાઇન શાનદાર છે આઇફોનનું હાર્ડવેર ઝડપી અને લેટેસ્ટ છે કારણ કે એપલ કંપની પોતાના બનાવેલા પ્રોસેસરનો ઉપયોગ કરે છે આ સિવાય ઓપરેટિંગ સિસ્ટમ પણ એપલની જ છે જે IOS તરીકે ઓળખાય છે.
આટલું જ નહીં iPhoneના ઘણા ભાગોમાં સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય આઈફોન મોડલ સાથે ડ્યૂટી અને ટેક્સ પણ સામેલ કરવામાં આવશે જેના કારણે તેની કિંમત આટલી વધારે છે