હોટ મહિલાને એકલી જોઈ ઘર માં ગુસી ગયો હવસખોર,મહિલાને પાછળથી પકડી આવી હાલત કરી... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હોટ મહિલાને એકલી જોઈ ઘર માં ગુસી ગયો હવસખોર,મહિલાને પાછળથી પકડી આવી હાલત કરી…

Advertisement

આજકલ દુષ્કર્મ ના કિસ્સાઓ એટલી હદે વધી ગયા છે કે દરરોજ આવા કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે જ્યારે કોઈ મહિલા અથવા છોકરી ઘરમાં એકલી હોય તો કેટલાક હરમીઓ ની નજર તેમના પર રહેલી હોય છે.

અને સારી તક મળતાં જ તેઓ ઘરમાં ઘૂસી જાય છે અને ના કરવાનું કરી બેસે છે ત્યારે અહીંયા એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું અને અત્યારે વધુ એક ઘટના ઉમરપાડા તાલુકાની અંદર આવેલા ખોટા રામપુરા ગામમાંથી સામે આવી ગયો છે.

Advertisement

આ ગામની અંદર મહિલા વર્ષોથી એકલી રહ્યા છે અને આ મહિલા સવારે જાગીને પોતાનું ઘરનું કામકાજ કરે છે તેમજ તે પોતાના ઘરે એકલી બેઠી હોય છે એક દિવસ બપોરના સમયે આ મહિલા ઘરે એટલી હતી.

અને ત્યારે ખોટા રામપુર ગામની અંદર જ રહેતા એક યુવક કે જેનું નામ મોહન (નામ બદલેલ છે) ગુલાબભાઈ વસાવા છે જેમની ઉંમર માત્ર 45 વર્ષ છે અને તે મહિલાના ઘરે એકલી જોઈને ખુશી આવ્યો હતો.

Advertisement

અને મહિલા પોતાના કામકાજમાં વ્યસ્ત હતી તેમજ તે પોતે એકલી હતી તે જોઈને મોહન વસાવા ને મન માં કીડો જાગ્યો હતો અને મોહનએ મહિલા ને પાછળ થી હાથ માં ભીડી લીધી હતી કોઈપણ મહિલાની સાથે અચાનક આ પ્રકારની હરકતો થાય.

ત્યારે સહન કરી શકાય નહીં આવા લોકોને પકડીને કડકમાં કડક સજા આપવી જોઈએ અને મહિલાને જ્યારે આ પ્રકારની જાણકારી મળી ત્યારે તેને મોહન ગુલાબભાઈ વસાવા નામના યુવકે બાથ માં ભીડી ખોટું કામ કરવા જઈ રહ્યો હતો.

Advertisement

ત્યારે મહિલા ખૂબ જ જોર જોરથી બૂમો પાડવા લાગી હતી અને મોહનને કહેવા લાગી હતી કે મહેરબાની કરીને તેમને મૂકી દે પરંતુ મોહન ની ઉપર વાસના નો ભૂત સવાર થઈ ગયું હતું આસપાસના તમામ વાતો ઉપર ધ્યાન રાખવાની બદલે મહિલાને એકદમ મજબૂદાથી પકડી રાખી હતી.

અને તેને બદનામ કરવાની પણ કોશિશ કરવા લાગ્યો હતો જ્યારે આ ઘટના બની હતી ત્યારે બપોરનો સમય હોવાને કારણે મહિલા એ ગુમા પડવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ કોઈ લોકોને સંભળાય નહોતી.

Advertisement

ત્યારે મહિલા જબરદસ્તી રીતે મોહનના હાથમાંથી છૂટી ગઈ હતી અને બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યાંથી ભાગવા લાગી હતી મોહનને એવું લાગ્યું કે આ મહિલા મારી પકડમાંથી છૂટી ગઈ છે અને આ વખતે ગામને મારો ભાંડો ફોડી નાખશે આવું વિચારીને મોહન પણ ત્યાંથી ભાગવા લાગ્યા હતા.

અને મહિલાએ તેના પરિવારના લોકોને આ વાત વિશે જાણકારી આપી હતી તેમજ તેજ ગામની અંદર રહેતા આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો તેમજ ગામના લોકોએ મોહન નામના યુવકની સામે ભારે ગુસ્સો ઠાલવ્યો હતો અને પરિવારના લોકોએ પણ પોલીસ સ્ટેશનની અંદર હાજર થઈને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button