હું પરણિત મહિલા છું, લગ્ન પહેલા મારો બોયફ્રેન્ડ મને જીભ નાંખીને આનંદ કરાવતો હતો, મારો પતિ પણ આવું કરે એના માટે હું શું કરું…

સવાલ.હું 27 વર્ષની યુવતી છું નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું આમ તો આ મારા બીજીવાર લગ્ન છે.
પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું.
જવાબ.તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.
સવાલ.હું 20 વર્ષની નવપરિણીતા છું લગ્નની એક મહિનો થયો છે હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે શું કરું કાંઈ સમજાતું નથી કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.
જવાબ.યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે તેને વધારે ગંભીરતાથી ન લો સામાન્ય બની જાઓ અને એન્જોય કરો તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ.હું 28 વર્ષનો યુવક છું શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ સિગારેટ દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ.
હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.
જવાબ.તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.
સવાલ.હું 41 વર્ષની પરિણિતા સ્ત્રી છું મારા બંને બાળકો ૧૫ વર્ષનો દીકરો અને 16 વર્ષની દીકરી ના સ્વભાવથી દુ:ખી છું બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે અમે બાળકો નથી રહ્યાં અમને પણ ખરાખોટની ખબર પડે છે.
જવાબ.તમારાં બાળકો હજુ ટીનએજર છે આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે આ ઉંમર જ એવી છે આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી.
તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો તેમને સ્પેસ આપો થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.
સવાલ.હું દશમા ધોરણ પછી ગામડેથી શહેરમાં ભણવા આવી ત્યારે બહુ શરમાળ હતી 11મા ધોરણ સુધી તો હું મારી માસીના ઘરે રહેતી હોય તેમની બાજુમાં કોણ રહે છે તેની પણ મને ખબર નહોતી.
પરંતુ 11મું ધોરણ પૂરું થયા પછી 12મા ધોરણના ક્લાસિસ ચાલુ થયા ત્યારે હું એક છોકરાઓ તરફ જોતી થઈ વેકેશનમાં વહેલી સવારના ક્લાસીસમાં સાઈકલ લઈને સાથે જવાનું થયું પહેલા તે મારી પાછળ પાછળ આવતો.
પરંતુ ધીમે ધીમે ક્યારે સાઈકલ સાથે ચલાવતા થયા તેની ખબર પણ ના પડી પહેલી નજરે જ હું તેને ગમી ગઈ હતી એનું નામ રાજન હતું રાજન એના સ્વભાવ મુજબ ખૂબજ રોમેન્ટિક હતો મને પણ ધીમે ધીમે રાજન ગમવા લાગ્યો અને બારમું ધોરણ પુરું થાય ત્યાં સુધીમાં તો અમે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી.
અમારી વચ્ચે એટલી બધી છૂટછાટ હતી કે મારા તનબદનનો માલિક જ એ હતો કોલેજકાળમાં લેક્ચરો ગુપચાવીને ફિલ્મો જોવાથી લઈને હોટલમાં બે કલાક જઈ આવવાના સંબંધો પણ વધી ગયા હતા.
અમે બંનેએ કોલેજ લાઈફ ખૂબજ એન્જોય કરી હતી ગ્રેજ્યુએશન પૂરું થયા પછી અમારી અલગ જ્ઞાતિના પગલે લગ્ન ન થઈ શક્યા પરંતુ અમને બંનેને એનો કોઈ અફસોસ નહોતો.
એ પછીથી અમારા બંનેના માતા પિતાની મરજી મુજબ લગ્ન થતાં બંને પોતપોતાના સંસારમાં ગોઠવાઈ ગયા લગ્નની પહેલી રાતે પતિ સાથે પણ એટલા જ મૂડથી સુહાગ રાત ઉજવી પતિ પણ ઉત્સાહિત થઈને મને પૂરેપૂરી ભોગવી મારા રિસ્પોન્સથી તે ખૂબજ ખુશ હતો થોડા દિવસ તો હું નીચે અને એ ઉપર એ રીતે દિવસે અને રાત્રે જ્યારે એકાંત મળે ત્યારે મન ભરીને શરીર સુખ લેતા હતા.
પરંતુ મારી તકલીફ એ છે કે હું પ્રાઈવેટ પાર્ટમાં જીભથી ગલગલિયા કરે ત્યારે વધારે એક્સાઈટ થઈ જાઉં છું મારા પતિનું લાંબુ ચાલે છે પરંતુ મને હવે એક્સાઈટમેન્ટ આવતું નથી નવા નવા લગ્ન હતા અને નવું પાત્ર હતું એટલે એક્સાઈટ વધુ રહ્યું પરંતુ હવે રોજ એકના એક પોઝીશનથી હું કંટાળી ગઈ છું મારા પતિ મારા દબાવે છે.
કીસ કરે છે પરંતુ નીચે સુધી મોંઢું લઈ જતાં નથી. આવા સમયે મને મારો બોયફ્રેન્ડ ખૂબ યાદ આવે છે મારો બોયફ્રેન્ડ મને મારે બે પગ વચ્ચે મોં રાખીને એટલી ગલગલી કરતો તે હું ખૂબ જ એક્સાઈટ થતી હતી અને અમારો રોમાન્સ ખૂબજ લાંબો ચાલતો હતો. મારા પતિને કહું કે તેઓ મારા પાર્ટમાં જીભ ફેરવીને આનંદ કરાવે પણ તેમને એવું ગમતું નથી. તો મારે આવો આનંદ લેવા શું કરવું જોઈએ.
જવાબ.સૌથી પહેલા તો તમારો પ્રશ્ન જ વાહિયાત છે એક્સાઈટમેન્ટ બે પગ વચ્ચે નહીં પરંતુ તમારા દિમાગમાં રહેલું હોય છે તમારા બોયફ્રેન્ડ જે પોઝીશનો કરતો એ બધી જ પોઝીશન તમારા પતિ તમારી સાથે કરે એ શક્ય નથી જો તમે ભૂલથી પણ ક્યાંક બોયફ્રેન્ડ સાથેની પોઝીશનની વાત ઉખેળશો તો તમારા પતિ તમારા ઉપર શંકા કરશે.
એને પગલે તમારા જીવનનો આનંદ વિખેરાઈ જશે જીભથી જ ગલગલિયા કરાવી શકાય એવું નથી હોતું તમારા પતિને કહો કે તે આંગળી નાંખીને તમારા એ ભાગ ઉપર ગલગલી કરે તમે પણ પતિનો હાથ પકડી રાખીને એક્સાઈટમેન્ટ થવા પ્રયાસ કરો.
એનાથી તમને વધુ આનંદ આવશે તમારા પતિને નીચે મોઢું લઈ જતાં દુર્ગંધને લીધે સુગ આવતી હોય તો તમે સંબંધ બનાવતા પહેલા બંને જણા આ ભાગને સ્વચ્છ કરી લો પતિની આંગળીથી પણ તમે રોમાન્સ અનુભવી શકો છો