વેશ્યાવૃત્તિ ના કારણે બદનામ છે ભારતની આ ગલીઓ,અહીં સુખ શોધવા જાય છે લોકો..

વિશ્વભરમાં એવા ઘણા સ્થળો છે જે તેમની સુંદરતા ઐતિહાસિક મહત્વ અથવા વિશેષતા માટે જાણીતા છે અને પ્રવાસનને પ્રોત્સાહન આપે છે પરંતુ તે જ સમયે વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જે વેશ્યાવૃત્તિ માટે જાણીતી છે.
અને તેમની ઓળખ તેના દ્વારા જ થાય છે એવું નથી કે માત્ર વિદેશોમાં જ આવા સ્થળો છે પરંતુ ભારતમાં એવા પણ કેટલાક શહેરો કે વિસ્તારો છે જે દેહવ્યાપાર માટે કુખ્યાત છે અને ત્યાં દેહવ્યાપારનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે.
ભારતમાં IPC મુજબ વેશ્યાવૃત્તિ વાસ્તવમાં ગેરકાયદેસર નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને સજાપાત્ર બનાવવામાં આવે છે આજે આ આર્ટિકલમાં અમે તમને દેશના એવા રેડ લાઈટ વિસ્તારો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે કલકત્તા સૌથી મોટું મહાનગર છે અને અહીં એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે અહીં મોટી મોટી ઈમારતોમાં હજારોની સંખ્યામાં સે** વર્કર રહે છે અને દેહ વ્યાપાર કરે છે.
અહીં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટેનું લાયસન્સ પણ પ્રાપ્ત છે અહીં વિવિધ સમુહ આ વ્યાપારમાં જોડાયેલા જોવા મળે છે આંકડાકીય જાણકારી અનુસાર અહીં અંદાજે 3 લાખ મહિલા અને 18 વર્ષથી નાની ઉંમરની 10 હજાર કિશોરીઓ આ ધંધામાં ડૂબેલી છે.
સ્વપ્નનગરી મુંબઈ પણ આ ગોરખધંધાના કારણે પ્રખ્યાત છે અહીંના કમાઠીપુરાને એશિયાનો સૌથી જૂનો રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે અહીં અનેક યુવતીઓના ભવિષ્ય અંધારામાં પહોંચી ચુક્યા છે કમાઠીપુરાના રેડ લાઈટ એરિયામાં કુલ નવ ગલી છે.
જેમાં 2 લાખથી વધારે સે** વર્કર રહે છે મેરઠ શહેરની વચ્ચોવચ કબાડી બજાર નામનો રેડ લાઈટ એરિયા છે અહીં કબાડ એટલે કે ભંગાર નહીં પરંતુ દેહ વ્યાપાર થાય છે આ જગ્યા દેશભરમાં બદનામ છે પોલીસ પણ અહીં અનેકવાર રેડ કરી અને યુવતીઓને બચાવે છે.
પરંતુ આ નરક હજુ પણ ધમધમી રહ્યું છે મેરઠમાં નેપાળ તેમજ પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવવામાં આવે છે અહીં 75 જેટલા કોઠા છે જેમાં 400થી વધારે સે** વર્કર રહે છે દિલ્હીમાં પણ ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડ પર રેડ લાઈટ એરિયા ધમધમે છે.
1965માં આ જગ્યાનું નામ સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાએ દેહ વ્યાપાર ખુલેઆમ ચલાવવામાં આવે છે શિક્ષણનું કેન્દ્ર મનાતા પ્રયાગરાજને મુખ્ય તીર્થસ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ આસ્થાની આ નગરી પણ દેહવ્યાપારથી દૂર નથી અહીંના મીરગંજ વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ કરવામાં આવે છે અહીંનો રેડ લાઈટ એરિયા અંદાજે દોઢસો વર્ષ જૂનો હોવાની ચર્ચા છે.
યુવતીઓને નોકરી અને કામ અપાવવાની લાલચ આપી અને અહીં લાવી દેહવ્યાપારના ધંધામાં લીપ્ત કરવામાં આવે છે ભારતીય દંડ સંહિતા અનુસાર સાર્વજનિક સ્થાન નજીક વૈશ્યાવૃતિ કરવા કે કરાવવા પર સે** વર્કસને 3 માસ જેલની સજા થઈ શકે છે.
જો સે** વર્કર 18 વર્ષથી નાની ઉંમરની હોય કે પછી તેના ગ્રાહક નાની ઉંમરના હોય તો તેને સાતથી દસ વર્ષની સજા થઈ શકે છે જો કોઈ વ્યક્તિ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે તો તેને 2થી 5 વર્ષની સજા અને 2000 હજાર દંડ થઈ શકે છે કોલકાતાનો સોનાગાચી વિસ્તાર દેહવ્યાપાર માટે કુખ્યાત છે.
દેશના પૂર્વ ભાગમાં આવેલા સૌથી મોટા મહાનગર સોનાગાચીને એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ વિસ્તાર માનવામાં આવે છે અનુમાન મુજબ અહીં ઘણી બહુમાળી ઇમારતો છે.
જયાં લગભગ 12 હજાર છોકરીઓ વેશ્યાવૃત્તિમાં વ્યસ્ત છે એટલું જ નહીં અહીં દેહવ્યાપારમાં સામેલ કેટલીક મહિલાઓને લાયસન્સ પણ આપવામાં આવ્યા છે આ વિસ્તારમાં 18 વર્ષથી 35 વર્ષની વયની છોકરીઓ દેહવ્યાપારમાં સામેલ છે