મારુ આ વસ્તુ વાંકુ છે,હું લગ્ન પછી શુ મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ?,કારણ અને ઈલાજ જણાવો..

સવાલ.હું 39 વર્ષનો સૈનિક છું મારા લગ્નને 16 વર્ષ થઈ ગયા છે અમે બંને પતિ-પત્ની વધારે કામુકવૃત્તિના છીએ પત્ની 14 વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચારિત્ર્ય પર શંકા જાય છે.
પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચાર કરતાં તો મરી જવું સારું એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું હું લશ્કરમાં હોેવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.એક સૈનિક (અમદાવાદ)
જવાબ.સે-ક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સે-ક્સની ભાવના વધારે છે.
તેથી તેનું ચારિત્ર્ય સારું નહીં હોય દામ્પત્યજીવન પતિ-પત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે તેથી તેમાં શંકા જન્મવા ન દો નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે.
તમારી જેમ તમારી પત્નીને પણ શારીરીક સુખ બહુ ઓછું મળે છે તેથી તે પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.
સવાલ.હું 24 વર્ષની એમ.એમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું કેટલાક સમય પહેલાં એક પરિણીત તથા બે બાળકોના પિતા તરફથી મારા માટે માગું આવ્યું હતું તેમનો વ્યવસાય સારો છે મારી બહેન સિવાય બધાને આ સંબંધ મંજૂર હતો.
હકીકતમાં તેની પત્ની છ મહિના પહેલાં કોઈ પાડોશી સાથે ભાગી ગઈ હતી આજે તે તેના પિયરમાં રહે છે મારા બીજી જગ્યાએથી પણ માગા આવી રહ્યા છે પરંતુ પેલો વેપારી લગ્ન માટે દબાણ કરે છે તો શું કરવું?એક યુવતી (બનાસકાંઠા)
જવાબ.તમારી બહેનનો વિરોધ વાજબી છે તમારે એક પરણેલી વ્યક્તિ સાથે કે જેણે વિધિસર રીતે છૂટાછેડા લીધા નથી તેની સાથે લગ્ન ન કરવાં જોઈએ કારણ કે પ્રથમ પત્ની જીવિત હોય ત્યાં સુધી તમારાં લગ્ન કાયદેસર નહીં ગણાય.
સવાલ.હું ૨૮ વર્ષનો છું મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા છે શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ હશે?મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.એક યુવક (મુંબઇ)
જવાબ.તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી આ કારણે લગ્ન પછી સે-ક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે નહીં શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી નથી હસ્તમૈથુન આ માટે જવબદાર નથી માટે મનનો ડર કાઢી નાખો.
સવાલ.મારી પડોશમાં એક ખૂબસૂરત સ્ત્રી રહે છે તેમને એક ચાર વર્ષની પુત્રી અને છ મહિનાનો પુત્ર છે તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે અને તેઓ વર્ષમાં બે વાર આવે છે બે સંતાનો સાથે તેઓ એકલા રહી ઘર ચલાવતા.
હોવાને કારણે મને તેમના પ્રત્યે માન હતું પરંતુ એક પરપુરુષ સાથે તેમને સંબંધ હોવાનું જાણતા જ તેમના પ્રત્યેનું મારું માન ઊડી ગયું છે હું ૧૮ વરસનો છું તે સહેજ જાણવા ખાતર લખ્યું છે શું મારે આ વાતથી તેમના પતિને જાગૃત કરવા જોઇએ?એક યુવક (અમદાવાદ)
જવાબ.કોઇની જિંદગીમાં હસ્તક્ષેપ કરવાનો તમને કોઇ અધિકાર નથી અને તેમના પર જાસુસી કરવાનું કામ તમને કોણે સોંપ્યું છે?તમે તમારું કામ કરો અને એમને એમનું જીવન જીવવા દો.
રહી વાત તેમના પતિને આ વાત ખબર પડવાની તો એ વાત તેમને જાતે જ ખબર પડવા દો આવી વાતો છૂપી રહી શકતી નથી એક દિવસ જરૂર ભાંડો ફૂટી જાય છે આથી આ બાબતે તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.