ગુજરાતના આ મહાકાળીમાં ના મંદિરની બાજુમા આવેલી છે આ ચમત્કારી ગુફા,જે સીધી પાવાગઢ નીકળે છે..

ભારતમાં એવા ઘણા મંદિર છે જેની સાથે પુરાતનકાળની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે કેટલાક મંદિરો સાથે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ બનેલી છે ઘણા મંદિરો સાથે જોડાયેલી વાર્તાઓને કારણે ભારતના અમુક મંદિરો માત્ર દેશમાં જ નહીં.
પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે કેટલાક મંદિરો તેમની બનાવટને કારણે પ્રખ્યાત છે તો કેટલાક મંદિરો તેની સાથે જોડાયેલી આસ્થાને કારણે પ્રખ્યાત છે આજે જે મંદિર વિશે તમે વાંચી રહ્યા છો તેની પણ એક અનોખી ખાસિયત છે.
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા એક એવી ગુફા છે જે સીધી પાવાગઢ નીકળે છે તો ચાલો જાણીએ આ ગુફા અને મંદિર વિશે વિગવાર આપણા ગુજરાતની ધરતી ખુબજ પવિત્ર છે.
અને અહીં ઘણા દેવી દેવતાના સાક્ષાત બેસણા છે જ્યાં જવા માત્રથી જ ભક્તોના બધા જ દુઃખ દૂર થાય છે આજે અમે તમને એક એવા જ મહાકાળી માતાના મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા ખૂબજ અપરંપરા છે.
જ્યાં માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે આ મંદિર હજારો વર્ષ જૂનું છે આ મંદિરને ભેખડ વળી માં મહાકાળી કહેવામા આવે છે માં બધાના દુઃખ દૂર કરે છે આ જગ્યા ખુબજ ચમત્કારી કે છે અહીં મહાકાળી માતા ગુફામાં બિરાજમાન છે.
મહાકાળી માતાનું આ મંદિર રાજકોટથી ભાવનગર જતા કાળીપાટ ગામે આવેલું છે આ મંદિરમાં માતજી ગુફામાં બિરાજમાન છે અને માનવામાં આવે છે કે આ ગુફા સીધી પાવાગઢ નીકળે છે.
અહીં હજારો વર્ષ પહેલા ગુફામાં માં માતજીનું ત્રિશુલ હતું અને અહીં ગુગળનો ડુપ આપ મેળે પ્રજ્વલિત થતો હતો જેથી સાબિત થાય કે આ જગ્યાએ માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે લોકો દૂર દૂરથી આ મંદિરમાં દર્શન માટે આવે છે.
અહીં પોતાના દુઃખ માતા આગળ રજુ કરે છે અને માં મહાકાળીના આશીર્વાદથી તેમના બધા જ દુઃખ દૂર થાય છે સાચા દિલથી માનવામાં આવેલી દરેક મનોકામના પુરી થાય છે.
સાચાથી માનવામાં આવેલી દરેક મનોકામના પુરી થાય છે માટે આ મંદિરે લોકો મોટી સંખ્યામાં ભેખડવાળી મહાકાળીના દર્શન કરવા માટે આવે છે આ મંદિર ખુબજ પૌરાણિક છે