દિયરે ભાભી ને એવી રીતે હવસનો શિકાર બનાવી કે ભાભી રડવા લાગી,જાણો પછી શુ થયુ. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

દિયરે ભાભી ને એવી રીતે હવસનો શિકાર બનાવી કે ભાભી રડવા લાગી,જાણો પછી શુ થયુ.

Advertisement

આજ કાલ બળાત્કારના કિસ્સા વધતા રહે છે અને આજે અમે તમને હવસનો કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમને ચોકી જસો તો ચાલો જાણીએ દેશમાં મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ અટકી નથી.

આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે દરેક રાજ્યોમાંથી હવે પ્રેમ સાથેના ઘણા કિસ્સો સામે આવતા થયા છે ઘણા એવા કિસ્સા ઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓને લગ્નની ખોટી લાલચ આપીને આરોપી તેમની સાથે અનેક શારી રિક શો-ષણ કરતો રહે છે.

અને આખરે તેમને તરછોડી દેતા હોય છે આજે આવો જ એક કિસ જણાવવા ના છે જે ઘણો વિચિત્ર છે આ કેસમાં પોલીસ સ્ટેશનના નવાબગંજ વિસ્તારમાં એક યુવકે સંબંધો ને લાંછન લગાવ્યું છે.

ભાભી દિયર જેવા પવિત્ર સંબંધ પર તેણે કલંક લગાવ્યું છે આ વાંચીને તમને પણ થોડીક વાર તો લાગશે કે આવું પણ હોઈ શકે હા પમાહિતી મુજબ આ કેસમાં દિયરે વિધવા ભાભી સાથે ન કરવાનું કામ કર્યું છે.

ખરેખર તેણે માણસ જાતને શર્મશાર કરી છે વિધવા ભાભી રસોડામાં એકલી હતી તે જાણીને ચાકુ બતાવીને વિધવા ભાભી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો છે આ કેસમાં પીડિતાએ આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.

અને પોલીસ હાલમાં કલયુગી દિયરની શોધ કરી રહી છે આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારના કસવા નવાબગઝમાં રહેતા સ્વ મોહનની નામ બદલાવેલ છે પત્ની મમતા નામ બદલાવેલ છે.

તેના પતિના મોત બાદ તેના દિયરની ખરાબ નજર તેના પર હતી તે મારી સાથે શારી-રિક સં-બંધ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો અને બુધવારે તે ઘરે એકલી હતી અને રસોઈ બનાવી રહી હતી ત્યાં જ પોતાને એકલી જોઈને.

દિયર પણ આવ્યો અને અયોગ્ય માંગણી કરી રહ્યો હતો ખરાબ ઇરાદા સાથે હાથ પણ પકડ્યો હતો તે સં-ભોગ માટે કહી રહ્યો હતો જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તે તે સમયે જતો રહ્યો હતો થોડા સમય પછી તે છરી લઇને ફરીથી ઘરમાં આવી ચડ્યો.

અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો આ કિસ્સામાં હવે મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો દિયર તેની સાથે ખરાબ વર્તન કરતો હતો અને લાંબા સમયથી તેની છેડતી કરતો હતો.

તે જ સમયે મહિલાએ જાહેરમાં શરમના ડરથી આ વાત કોઈને કહી નહોતી તે મહિલાએ વધુમાં કહ્યું હતું કે બે વર્ષ પહેલા તેના લગ્ન આ ઘરમાં થયા હતા શરૂમાં તો બધું બરાબર ચાલતું હતું પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજૂર હશે.

તેથી તેનો પતિ એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો આ ઘટના બન્યા થોડા સમય પછી જ તેને પોતાના દિયરની નિયત પર શંકા થવા લાગી હતી કારણ કે તે જ્યારે જ્યારે તેને જોતો હતો ત્યારે ગંદુ હસતો પણ હતો.

ખરાબ ઈશારા પણ કરતો હતો પરંતુ પોતે આવી બાબતો પર વધુ ધ્યાન આપતી નહોતી પોતે દિયર ને નાસમજ છે એમ સમજીને છોડી દેતી હતી પરંતુ ધીમે ધીમે તેની આ ઈશારા બાજી વધવા લાગી અને પછી તો તે મોઢે પણ જેમ તેમ બોલવા લાગ્યો હતો.

તેમ છતાં પણ પોતે ચૂપ રહી હતી ક્યારેક તો પોતે રસોડામાં હોય ત્યારે પાછળથી કંઇક વસ્તુ લેવાના બહાને અંદર આવી જતો અને ક્યારેક હાથ દબાવી લેતો પછી તો ક્યારેક છાતી માં પણ હાથ લગાવી દેતો હતો.

પોતે ઘરની આબરૂના કારણે ચૂપ રહેતી હતી અને દિયરની આવી ખરાબ હરકતોને સહન કર્યે જાય હતી તેને હતું કે સમય આવ્યે તે સમજી જશે તેથી પોતે ચૂપ રહેતી હતી અને આ વાત કોઈને કહેતી નહોતી.

પરંતુ એક દિવસ તો તેને હદ જ વટાવી દીધી તેથી ન ઈચ્છા હોવા છતાં પોતાને ફરિયાદ કરવી પડી તે પોલીસ મથકે ગઈ અને તેના દિયર સામે ફરિયાદ નોંધાવી છે આ કેસમાં પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેશન હેડ વેદપ્રકાશે જણાવ્યું હતું કે ઘરની અંદરમાં બનતા ગુનાઓ અટકાવવા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button