યુવકને FB પર યુવતી સાથે થઈ ગયો પ્રેમ,લગ્ન પણ કર્યા,પણ હનીમૂન પર ગયા ત્યારે યુવકના ઉડી ગયા હોશ.

મિત્રો અત્યારના જમાનામા દરેક લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે મોબાઇલ ફોને આખા વિશ્વમાં ચમત્કારિક પરિવર્તન લાવ્યું છે મિત્રો વર્ષો પહેલા લોકો કલ્પના પણ કરી શકતા ન હતા કે આવો કોઈ આવિષ્કાર હશે કે આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહીને કોઈની સાથે વાત પણ કરીશું પરંતુ મોબાઇલે તેને સાચુ કરી બતાવ્યુ મિત્રો મિબાઇલે લોકોની વિચારવાની અને સમજવાની શક્તિ જ બદલી નાખી છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ મોબાઈલના જેટલા સારા ઉપયોગ છે તેટલા જ ખરાબ પણ છે જેમના વિશે મિત્રો આજે વાત કરીશુ.
યુપીના અમેઠી જિલ્લાના એક યુવકના પ્રેમની આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે યુવકને ફેસબુક પર પશ્ચિમ બંગાળની એક યુવતી સાથે પ્રેમ થયો હતો ફેસબુક પરની મિત્રતા પહેલા પ્રેમમાં અને પછી નકલી લગ્નમાં બદલાઈ ગઈ જે બાદ યુવતીએ સંબંધિત પોલીસ સ્ટેશન સોરમપુરમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.
મામલો અમેઠીના ગૌરીગંજ કોતવાલી હેઠળના ચોકનો છે જ્યાંના રહેવાસી રવિ અગ્રહરીએ 20 નવેમ્બર 2016ના રોજ કોલકાતાના સોરમપુર પોલીસ સ્ટેશનની 26 વર્ષની યુવતી સંધ્યા ગુપ્તા સાથે સોશિયલ મીડિયાની ફેસબુક સાઇટ પર મિત્રતા કરી હતી.
ફેસબુકની દોસ્તી એટલી ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ કે બંને કલાકો સુધી મોબાઈલ ફોન પર વાત કરવા લાગ્યા પછી વાત-વાતમાં રવિએ સંધ્યા સાથેના લગ્નની વાત વ્યક્ત કરી રવિ મે 2017માં ગૌરીગંજથી પશ્ચિમ બંગાળ પહોંચ્યો હતો અને બંનેએ એક હોટલમાં સગાઈ બાદ મંદિરમાં લગ્નની વિધિ કરી હતી આ બધા પછી બંને યુગલો તેમના સંબંધીઓને કહીને અને લગ્ન કરવાનું વચન આપીને પોતપોતાના ઘરે પાછા ફર્યા આ પછી રવિએ સંધ્યાની અવગણના કરવાનું શરૂ કર્યું એવો પણ આરોપ છે કે રવિ અને તેના પરિવારે યુવતીના પરિવારજનો પાસેથી 25 લાખ દહેજની માંગણી કરી હતી.
મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.તો અમે તમને જણાવીએ એ કિસ્સા વિસે જે સુરત નો છે જેમાં ડુંભાલ વિસ્તારમાં 41 વર્ષની પરિણિત પરિણિત યુવતીને 20 વર્ષના એક છોકરા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા.જો કે યુવતી પ્રેમી કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી નહોતી તેથી પ્રેમીએ તેને ફોન પર ગાળો આપી હતી અને એને એની સાથે લગ્ન કરવા ની માંગ કરી હતી.
અને આ મહિલા એ એના પ્રેમી ની વાત ન સાંભળી તો એને એના પ્રેમિકાના ઘરે જઈને તેમના સંબંધોનો ભાંડો ફોડી નાંખ્યો હતો. એ પછી પણ તે પ્રેમિકાને મળવા આવવા અને શારીરિક સંબંધો રાખવા દબાણ કરતો. કંટાળેલી યુવતીએ છેવટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અને એ વિસ્તાર ના લોકો એ વ્યક્તિ ને જલ્દી પકડવાનો આગ્રહ પોલીસ ને કર્યો છે.આમ આવા કિસ્સા રોજ જોતા અને સાંભળતા હસો જ કારણે કે આજ ના સમય માં આ વધારે ચાલી રહ્યું છે.આ ઘટનામાં મૂળ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.
યુવતીને બે દીકરા છે, જેમાં એ એકની ઉંમર 16 વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે. તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે. યુવતી થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી અને એ યુવકે ને એની સાથે વાત કરી ને પ્રેમ સંબંધ બંધાયો હતો આ બંને એ પ્રથમ મેસેન્જર પર વાત શરૂ થઈ હતી, અને પછી આ બન્ને માં પ્રેમ થયો હતો અને પછી તેમણે એકબીજાના ફોન નંબર આપ્યા હતા.એ પછી પ્રેમીના કહેવાથી યુવતી પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી, અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
રેખાનો પ્રેમી તેને વારંવાર મળવા બોલાવતો હતો અને બંને સેક્સ માણતાં હતાં.અને આ બન્ને બહાર ફરવા પણ જતા હતા.સ્ત્રી ઘર નું ઘણું કામ કરતી હતી અને એ દુકાન પણ સંભાળતી હતી અને એના કારણે યુવતી પ્રેમી બોલાવે ત્યારે મળવા નહોતી જઈ શકતી અને પ્રેમીની શારીરિક માગણીઓ સંતોષી શકતી નહોતી તેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડી હતી ને પરેશાન કરી હતી. અને એની સાથે રેફ કરવા ની ધમકી પણ આપી હતી. તેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ને એની ધરપકડ કરવા પણ કહ્યું છે.