નાના લિંગ થી છો પરેશાન તો કરો આ ઉપાય,લંબાઈ પણ વધશે અને જાડાઈ પણ,જાણી લો ઉપાય. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

નાના લિંગ થી છો પરેશાન તો કરો આ ઉપાય,લંબાઈ પણ વધશે અને જાડાઈ પણ,જાણી લો ઉપાય.

શરીર સુખ પ્રાપ્ત કરવામાં લિં-ગનું કદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમને સે-ક્સમાં સંપૂર્ણ સંતોષ જોઈએ છે તો લિં-ગનું કદ એ એક મહત્વપૂર્ણ ભાગ છે.

છોકરાઓ તેમજ છોકરીઓ માટે પણ છોકરીઓ મોટા લિં-ગથી વધારે સંતુષ્ટ હોય છે અને આજના છોકરાઓ તેમના લિં-ગને મોટું બનાવવાની ઇચ્છા ધરાવે છે.

Advertisement

આ માટે તમે કેટલીક ટીપ્સ અપનાવી શકો છો જે ખૂબ જ સરળ છે મોટા અને જાતિ ધરાવતા પુરુષોમાં મહિલાઓને વધુ સંતોષ આપવાની ક્ષમતા હોય છે.

સર્જિકલ સહાય સામાન્ય રીતે આ સર્જરીનો ઉપયોગ ઈજા જન્મ ખામી અથવા ક્ષતિગ્રસ્ત પ્રજનન અંગો માટે થાય છે પરંતુ હવે કેટલાક શોખીન લોકો જાતીય આનંદ માટે પણ આ સર્જરીનો લાભ લે છે.વર્કઆઉટ તમારે તમારા લિં-ગને સંપૂર્ણ ખેંચાણ આપવી પડે છે.

Advertisement

જેમ કે આળ સાથે દૂધ પીવડાવવું લિં-ગને ચારે દિશામાં ખેંચો તમે આ પ્રક્રિયાને 10-15 મિનિટ સુધી પુનરાવર્તિત કરો છો અંગૂઠાની મદદથી લિં-ગના રક્ત પરિભ્રમણને સુધારવા માટે લિં-ગના નીચેના ભાગને દબાવો અને તેને ઉપરની તરફ ખસેડો.

અન્ય ઉપાયો.લિં-ગની લંબાઈ વધારવા માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળીને લિં-ગની મસાજ કરી શકાય છે.આ માટે કસરત સિવાય તમે યોગ અને ધ્યાનની મદદ લઈ શકો છો.

Advertisement

આહારમાં ઝીંક ઓમેગા 3 ફેટી એસિડ્સ અને વિટામિન બી 6 નો સમાવેશ કરવો ફાયદાકારક રહેશે.સ્વસ્થ જીવનશૈલી નિમ્ન તાણ અને ધૂમ્રપાન મુક્ત જીવન લિં-ગની લંબાઈ અને જાડાઈમાં વધારો કરી શકે છે.

માણસ સમા-ગમ કરે છે આનંદ માટે તમે લિં-ગની લંબાઈની નાહક ચિંતા કરો છો ને એટલે પૂરતો આનંદ પણ લઈ શકતા નથી હકીકતમાં તમે જેનાથી અસંતુષ્ટ છો અને માનો છો કે ઓછી લિં-ગ લંબાઈથી પત્નીને સંતોષ નહીં મળે એ તમારી ભ્રમણા છે.

Advertisement

સામાન્ય રીતે યોનિમાર્ગની લંબાઈ છ ઇંચની હોય છે જોકે એના આગળના બે ઇંચ જેટલા ભાગમાં જ સ્પર્શ સંવેદન હોય છે. તમારી લિં-ગ ત્રણ ઇંચ જેટલી મોટી થાય છે એ કોઈ પણ સ્ત્રીને સંતોષ આપવા માટે પૂરતી જાય છે.

એનાથી વધુ લાંબી લિં-ગ કરવાથી પત્નીને વધુ સંતોષ આપી શકાશે એવું નથી માટે લિં-ગની લંબાઈ કે જાડાઈ બાબતે વધુ વિચારીને ખોટી પફોર્ર્ર્મન્સ ઍન્ગ્ઝાયટી વધારવી નહીં જો આ ચિંતા કાઢી નાખશો તો આપમેળે સ્ખલનનો સમય લંબાઈ શકશે.

Advertisement

એ છતાં શરૂઆતમાં તમે ડિપોક્સિટિન નામની ગોળી સમા-ગમના એક કલાક પહેલાં લેવાનું રાખો બને ત્યાં સુધી આ ગોળી ભૂખ્યા પેટે લેવાથી સારી અસર થાય છે આનાથી તમે સમાગમનો સમય વધારી શકશો. મેડિકલ સ્ટોરમાં મળતી આયુર્વેદ અને હર્બલના નામે વેચાતી આવી દવાઓ વાપરવાથી કોઈ જ ફાયદો થશે નહીં.

આ દવાઓ લિં-ગની લંબાઈ પર કે ઉત્તેજના ટકાવી રાખવામાં ખાસ મદદરૂપ નથી ઘણા લોકો લિં-ગની લંબાઈ વધારવા અનેક પ્રકારની સર્જરી કરાવે છે પણ એના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા છે એટલે એમ ન કરાવવું જ બહેતર છે.

Advertisement

જનરલ ઓફ સેક્સુઅલ મેડિસનના સ્ટડી મુજબ ઉત્તેજના પછી લિં-ગની સરેરાશ લંબાઈ 5.56 ઈંચ 14 સેમી હોય છે આ સ્ટડી દરમિયાન 1,166 પુરુષોનો સર્વે કરાયો હતો પરંતુ જીવનની મજા તો વિવિધતામાં જ છે.

આ સર્વેમાં એવા લોકો પણ મળ્યા જેમના લિં-ગની લંબાઈ 1.6 ઈંચ 4 સેમી થી લઈને 10.2 ઈંચ 26 સેમી સુધી હતી ઉત્તેજના બધામાં એક સમાન નથી થતી જે લોકો ઓરલ સે-ક્સ અને ઈન્ટરકોર્સ પછી પોતાનું લિં-ગ માપે છે ત્યારે તેની લંબાઈ એકાંતમાં કલ્પના કર્યા પછી આવેલી ઉત્તેજનાથી વધુ હોય છે.

Advertisement

એક અન્ય સ્ટડી મુજબ સ્મોકિંગને કારણે લિં-ગમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને આ કારણે લિં-ગ સરેરાશ લંબાઈથી 0.4 ઈંચ ઓછું થવાની આશંકા રહે છે.જનરલ ઓફ સેક્સુઅલ મેડિસનના સ્ટડી મુજબ મોટાભાગની મહિલાઓ માટે લિં-ગની સાઈઝ મહત્વ રાખે છે.

આ સ્ટડી મુજબ જે મહિલાઓ વઝાઈનલ ઓર્ગેઝમની ચાહત રાખે છે તેમને લાંબા લિં-ગથી તે જલદી મળી જાય છે જોકે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે લાંબા લિં-ગને કારણે આવું કેમ થાય છે. આ સ્ટડીના કો-ઓથર સ્ટુઅર્ટ બ્રોડી કે જે યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડમાં મનોવૈજ્ઞાનિક છે.

Advertisement

તેમણે કહ્યું કે લિં-ગ લાંબુ હોવાને કારણે ઉત્તેજના વધારવામાં મદદ મળે છે. તેમણે આ વાત લાઈવ સાયન્સમાં કહી છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચર્સ મુજબ લિં-ગની સાઈઝ પુરુષોની હાઈટ પર નિર્ભર કરે છે તેમણે જણાવ્યું કે લાંબા પુરુષોમાં લિં-ગનો આકાર વધુ સારો હોય છે.એ બિલકુલ અપવાદ છે કે કોઈનો જન્મ બે લિં-ગ સાથે થયો હોય.

જોકે એવી સ્થિતિનો અર્થ એવો બિલકુલ નથી કે તમે ડબલ ફન કરી શકશો હકિકત તો એ છે કે આ સ્થિતિમાં બંને લિં-ગ પૂરી રીતે ફંક્શનલ નથી થતા તેમાં સર્જરી પછી જ સામાન્ય સ્થિતિ આવી શકે છે.માનવ ઉત્પત્તિના ઈતિહાસમાં લિંગનો વિકાસ ઘણો જ ડરાવનારો રહ્યો છે.

Advertisement

આ ક્રમમાં એક સમય એવો પણ હતો કે જ્યારે પુરુષના લિં-ગમાં કાંટાની જેમ ઉભરેલી સંચરચના હતી આવું માનવના આધુનિક વિકાસથી 7,00,000 વર્ષ પહેલા એટલે કે નિએન્ડરથલના સમયમાં હતું આ હકિકતનો ખુલાસો જનરલ નેચરના એક સ્ટડીમાં કરાયો છે.

સાયન્ટિસ્ટ આ કાંટાઓની ભૂમિકાને સમજી શક્યા નથી પરંતુ કહેવાય છે કે તેનાથી ઉત્તેજના તત્કાળ થાય છે.પાંચમાંથી ત્રણ પુરુષોમાં રાત્રે ઊંઘમાં ઉત્તેજના આવે છે. ત્યારે તે કલ્પનાઓની દુનિયામાં ઉડી રહ્યા હોય છે એક સ્ટડી મુજબ મોટાભાગના લોકો પોતાના લિં-ગની સાઈઝને લઈને અસંતુષ્ટ રહે છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite