મહિલા અને પુરુષના પ્રાઇવેટ પાર્ટ ટચ થાય છે ત્યારે થાય છે કઈ આવું,જાણો..

સવાલ.હું 35 વર્ષની મહિલા છું મારા લગ્નને 10 વર્ષ જેટલો સમય થઇ ગયો છે મારા લગ્નજીવનના પહેલાં આઠ વર્ષ બહુ જ સરસ ગયા છે પણ છેલ્લા બે વર્ષથી એમાં સમસ્યા સર્જાઇ છે મારા કરતાં મારા પતિ પાંચ વર્ષ મોટા છે.
અને તેમનો જાતીય જીવનમાંથી ક્રમશ રસ ઓછો થઇ રહ્યો છે મારા પતિ તેમનાં કામમાં બહુ વ્યસ્ત રહેતા હોવાના કારણે હું છેલ્લાં છ મહિનાથી સે**,લેસ મેરેજનો સામનો કરી રહી છું આના કારણે મને બહુ હતાશા અનુભવાય છે મારે શું કરવું જોઇએ?એક મહિલા (અમદાવાદ)
જવાબ.જો તમે સે*લેસ મેરેજમાં છો તો તમને નોર્મલ સે* લાઈફ માટે વધારે મહેનત કરવી પડશે સે**લેસ મેરેજના ત્રણ મુખ્ય કારણ માને છે જેમાંથી સૌથી મુખ્ય કારણ છે સમયનો અભાવ મોટાભાગે વર્કિંગ કપલ પાસે સમય જ નથી હતો.
જેના કારણે તેઓ પોતાની સે* લાઈફને એન્જોય નથી કરી શકતા તેઓ પોતાની કરિયરમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમના જીવનમાંથી સે* ગાયબ થવા લાગે છે અને આગળ જતા આ સ્થિતિ મેડિકલ કન્ડિશનમાં બદલાઈ જાય છે.
જો કપલમાંથી એક વ્યક્તિ પણ અત્યંત વ્યસ્ત રહેતી હોય તો પણ આવી સમસ્યા સર્જાય છે સારા જાતીય જીવનને માણવા માટે સમય મૂડ નવરાશ માહોલની જરૂર હોય છે જે આજના કપલ્સની પાસે નથી તેઓ પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે.
જેનાથી તેમના સંબંધોમાં સે** ન કરવાની પેટર્ન પેદા થઈ જાય છે અને તેમને અહેસાસ પણ નથી થતો જ્યારે એક પાર્ટનરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હોય છે તો તે પોતાની મેરિડ લાઈફ પર ધ્યાન નથી.
આપતો અને બીજો પાર્ટનર ન ઈચ્છતા હોવા છતાં પણ સેક્સલેસ મેરેજનો સામનો કરે છે આવી સ્થિતિમાં એક પાર્ટનરને નુકસાન વધારે થાય છે કેમ કે બીજાની જરૂરિયાત ઘરની બહાર પૂરી થઈ જાય છે આ સ્થિતિ વધારે ખરાબ હોય છે કેમ કે રહસ્ય ખુલવા પર વિશ્વાસ તૂટે છે.
અને સંબંધ પણ આવું ન થાય ત્યારે ફોન અથવા સોશિયલ સાઈટ્સ પર વધારે સમય પસાર કરવાની જગ્યાએ ટાઈમ પાર્ટનરને આપી શકાય છે જો તમે રાત્રે થાકી ગયા હો તો સવારે વહેલા ઊઠીને સે**નું પ્લાનિંગ કરી શકાય છે જો તમે આખા સપ્તાહમાં વ્યસ્ત છો.
તો વીકેન્ડમાં સે* માટે સમય કાઢી શકો છો મહિનામાં એક વીકેન્ડ ટ્રિપ પ્લાન કરી શકાય છે જ્યાં કોઈ તમને ડિસ્ટર્બ ન કરે અને તમે એક-બીજાને સમય આપી શકો જો તમે એક બે વર્ષથી સેલેસ મેરેજમાં છો તો કાઉન્સિલર અથવા ડોક્ટરની હેલ્પ જરૂરથી લો નહીં તો તમારા સંબંધમાંથી સે* ગાયબ થઈ જશે.
સવાલ.હું ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છું પરંતુ હજુ પણ વર્જિન છું અને મારો પાર્ટનર તેનું સન્માન કરે છે હવે અમે સાથે હતા ત્યારે તેણે મારી યોનિની આસપાસ તેના ગુપ્તાંગને ઘસ્યું તેણે મૂક્યું નથી.
અમે તે સમયે ટુવાલનો ઉપયોગ કર્યો હતો અને રૂમમાંથી બહાર નીકળતી વખતે મેં તેના પર લોહી જોયું હતું એ મારું લોહી હતું કે પહેલાં આવેલા યુગલનું?વર્જિન ગર્ભનિરોધક ગોળી લેવાની આડઅસર શું છે?
જવાબ.જો લિંગ તમારી યોનિને સ્પર્શે છે તો શુક્રાણુ પ્રવેશી શકે છે અને તમે ગર્ભવતી બની શકો છો તમારા પાર્ટનરને અગાઉથી કો-ન્ડોમનો ઉપયોગ કરવાનું કહો તમારે તરત જ પ્રેગ્નન્સી કીટ વડે પરીક્ષણ કરાવવું જોઈએ.
સવાલ.હું 20 વર્ષની યુવતી છું હું આવતા અઠવાડિયે પહેલી વખત ડેટ પર જવાની છું મારે ડેટ પર જતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ?એક યુવતી (વડોદરા)
જવાબ.જો તમે ડેટ પછી સામેવાળી વ્યક્તિના મન પર ઊંડી છાપ છોડવા ઇચ્છતા હો તો કેટલાક ખાસ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઇએ કારણ કે જો પહેલી ડેટમાં મજા ન આવે તો કદાચ એ તમારી છેલ્લી મુલાકાત પણ બની શકે.
સારી છાપ ઊભી કરવામાં વ્યક્તિની સુગંધ મોટો ભાગ ભજવે છે તમારા વસ્ત્રો કે વાતો જે ન કરી શકે એ તમારી ફ્રેગરન્સ જરૂર કરી શકે છે કોઈ પણ છોકરો એવો નહીં હોય જેને સારી સુગંધ આકર્ષિત ન કરતી હોય યાદ રાખો કે ડેટ વખતે સામેના પાત્રને મોહિત કરવા માટે માત્ર તમારું સ્મિત પૂરતું છે.
જરૂર પડે ત્યારે તમારા સ્વીટ સ્માઈલનો જાદુ ચલાવતા રહો હકીકતમાં દરેક વ્યક્તિને ગમે છે કે કોઈ એમને સાંભળે અને એ માટે તમારે ડેટ પર એક સારા શ્રોતા બનવું જોઈએ જ્યારે એ કંઈ બોલે ત્યારે એની સામે જુઓ અને એની વાતને ધ્યાનથી સાંભળો જો તમે આટલું કરી શકો.
તો સમજો તમે એમને અડધા જીતી લીધા તમે નાનું અને નિર્દોષ ફ્લર્ટિંગ કરીને આકર્ષણની લાગણી જાળવી શકો છો જોકે વધારે પડતું ફ્લર્ટિંગ ન થઇ જાય એ વાતની કાળજી રાખો કારણ કે એનાથી નકારાત્મક ઇમેજ ઊભી થઇ શકે છે.
ડેટ પર તમારે સારી વસ્તુની પ્રશંસા કરવાનું ચૂકવું ન જોઈએ એનો અર્થ એ નથી કે તમે તમારી ડેટ દરમિયાન પ્રશંસાના પુલ બાંધી દો પણ યાદ રાખો કે આ પ્રશંસા ઉપરછલ્લી અને નકલી હોવાના બદલે ખરેખર દિલથી નીકળેલી હોય જો તમે આટલા મુદ્દાનું ધ્યાન રાખશો ડેટ દરમિયાન સારી ઇમેજ સર્જી શકશો