અચાનક મહિલા દીકરીના બાથરૂમ માં ગઈ તો અંદર પડ્યા હતા અધધ..કોન્ડોમ,અને પછી પૂછ્યું તો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

અચાનક મહિલા દીકરીના બાથરૂમ માં ગઈ તો અંદર પડ્યા હતા અધધ..કોન્ડોમ,અને પછી પૂછ્યું તો..

સવાલ.હું 28 વરસની છું.મારા લગ્નને પાંચ વરસ થયા છે.પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી.આ કારણે હું ઘણી ટેન્શનમાં છું.અધુરામાં પૂરું હું ગર્ભવતી છું.મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો.તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.

Advertisement

ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો.આ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે.કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ.મારી ઉંમર 21 વર્ષ છે. મારા લગ્ન થયા નથી. મારું લિં-ગ ખુબ જ નાનું છે જેના કારણે મને ચિંતા થાય છે કે શું મારી પત્નીને હું સંતોષ આપી શકીશ કે નહિ શું પેનિસ પંપ દ્વારા લિંગ મોટું કરી શકાય છે.

Advertisement

શું અકાળ નિક્ષેપ કોઈ પણ દવા વગર તેના પોતાના પર દુર કરી શકાય છે મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવ વિનંતી.

જવાબ.તમારા લગ્ન હજી બાકી છે પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.સં-ભોગનો આનંદ લિં-ગના કદ સાથે કોઈ લેવા દેવા નથી.તમે જયારે પણ ભવિષ્યમાં સં-ભોગનો આનંદ લેવા માંગતા હોય ત્યારે સૌ પ્રથમ ફોરપ્લે કરવું જેથી તમને આનંદ ની પૂરી મજા મળશે.અને હા પંપ તમને લિંગનું કદ વધારવા માટે થોડી મદદ જરૂર કરશે પરંતુ અવાસ્તવિક પરિણામોની અપેક્ષા રાખશે નહીં.

Advertisement

સવાલ.મારી ઉંમર 35 વર્ષની છે અને મારા લગ્નના 10 વર્ષ થયા. મારા પતિ જે 42 વર્ષના છે મારા પતિ સાથે મારી સે-ક્સલાઈફ હમણાં ખુબજ અસંતોષકારક બની ગઈ છે.

અમે મહિનામાં ફક્ત એક-બે વાર જ કરીએ છીએ જેના કારણે સં-ભોગ દરમિયાન આનંદ માણવા માટે મેં વાઇબ્રેટર ખરીદ્યું છે. પરંતુ મારા પતિ આકસ્મિક રીતે જોઈ ગયા અને તે પછી તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરવા લાગ્યા છે.

Advertisement

તે અમારી સે-ક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા માટે મને દોષી માને છે હું તેના રોજ રોજના અલગ અલગ નખરાઓથી પરેશાન થઇ ગઈ છું.મારે શું કરવું જોઈએ હું એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું.મને યોગ્ય માર્ગદર્શિકા આપો.

જવાબ.તમારી જા-તીય સબંધને સુધારવા માટે એકબીજા પાસેથી તમે જે અપેક્ષા રાખતા હોય તો તે માટે તમારે બંનેએ એકબીજા સાથે બેસીને સરખી રીતે અને રોમાન્ટિક વાત કરવી જોઈએ. કાળજી અને પ્રેમાળ સ્વભાવ ની સાથે તમે અતરંગતા પર સારી રીતે કામ કરી શકશો.

Advertisement

તમારા પતિને તમે જણાવો કે તેમને કેવી રીતે લાગે છે કે તમારી સે-ક્સ લાઇફ અસંતોષકારક બની ગઈ છે.તમે તમારી ઇચ્છાઓ વિશે એને જણાવો અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરો, જેનાથી તમારા જાતીય આનંદ વધારે સંતોષકારક અનુભવ થઇ શકે છે.

સવાલ.હું 52 વર્ષની ગૃહિણી છું અને મારા દીકરાની ઉંમર 20 વર્ષ છે.તેને એક ગર્લફ્રેન્ડ છે.બંને એક વર્ષથી રિલેશનશિપમાં છે. મારા દીકરાની ગર્લફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે. ત્યારે તેઓ કલાકો સુધી તેના રૂમમાં ભરાઇ રહે છે.મને તેનાં ટોઇલેટમાંથી કોન્ડોમ પણ મળ્યું હતું.મને લાગે છે કે મારો દીકરો અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે જાતીય સંબંધ પણ છે.

Advertisement

મારા પતિ કડક સ્વભાવના છે અને તેમને જો આ વાતની ખબર પડી જશે તો ઘરમાં ખળભળાટ મચી જશે મેં મારા દીકરાને સારી રીતે સમજાવાનો પ્રયાસ કર્યો છે પણ એ મારી વાતને ગંભીરતાથી નથી લેતો. હું નથી ઇચ્છતી કે આના કારણે બાપ-દીકરા વચ્ચે સમસ્યા સર્જાય.મારે શું કરવું જોઇએ.

જવાબ.તમારી સમસ્યા સમજી શકાય એમ છે કડક પતિ અને યુવાનીના ઉંબરા પર ઉભેલા દીકરા વચ્ચે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમારો દીકરો એડલ્ટ છે અને તેને ચોક્કસ સે-ક્સ્યુઅલ રિલેશન વિશે જાણકારી હશે.

Advertisement

જોકે ઘરમાં કેવું વર્તન હોવું જોઇએ એ માટે ચોક્કસ નિયમો હોવા જ જોઇએ જો તમારો દીકરો અને ગર્લફ્રેન્ડ કલાકો સુધી રૂમમાં ભરાઇ રહેતા હોય તો એ વર્તન યોગ્ય નથી.

તમારે દીકરાને શાંતિથી ઘરના નિયમો સમજાવી દેવા જોઇએ. જો આમ છતાં તે તમારી વાત ન માનતો હોય તો એને છાવરવાને બદલે તમારા પતિને આખી વાત જણાવીને ધીરજપૂર્વક મામલાનો ઉકેલ લાવવાનો સલાહ આપો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite