શું તમે જાણો છો કેમ મહિલાઓને અંધારામાં સે*ક્સ કરવું સૌથી વધુ ગમે છે.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

શું તમે જાણો છો કેમ મહિલાઓને અંધારામાં સે*ક્સ કરવું સૌથી વધુ ગમે છે….

દરેક મહિલાઓ ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેને મન ભરીને એક વખત જોઇ લે આંખોમાં આંખો મિલાવીને તેને પ્રેમની અભિવ્યક્તિ કરે અને પછી વાતો કરતા તેને યૌન સુખ તરફ લઇ જાય પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ છે કે જે સે-ક્સ સમયે અંધારુ પસંદ કરે છે.

જેથી તેનો પાર્ટનર તેને ન જુએ હાલમાં જ કરવામાં આવેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં અંધારામાં સે-ક્સ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું છે એમી સ્થિમના નિર્દેશ દ્વારા જેની ક્રેગ દ્વારા ૮૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે ૬૦ ટકા મહિલાઓ ફક્ત એટલા માટે અંધારામાં સે-ક્સ કરવાનું પસંદ કરે છે.

Advertisement

કે જેથી તેનો સાથી તેના ખરાબ ફિગરને ન જોવે આ મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ જાડી હત સર્વે દરમિયાન ૭૩ ટકા મહિલાઓએ સ્વીકાર્યુ કે વધારે વજન હોવાના કારતે તેઓ સેક્સની ભરપુર મજા લઇ શકતી નથ જ્યારે ૬૯ ટકા મહિલાઓએ કહ્યુ કે વજન વધ્યા બાદ તેમનામાં સેક્સ પ્રત્યેની રુચી ઘટી ગઇ છે.

આજ કારણે તે સે-ક્સ સમયે અંધારુ થાય તેવુ ઇચ્છે છે સર્વેક્ષણના અંતમાં તમામ મહિલાઓને સલાહ આપવામાં આવી કે તેઓ પોતાની સે-ક્સ લાઇફ સુધારવા માટે વ્યાયામ કરે વધારે પોષક આહાર લે અને કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે.

Advertisement

ત્યારબાદ જાણીએ સે-કસ દરમિયાન ન રાખવી આ વાતો ની શરમ.મોટાભાગની મહિલાઓ પોતે નેકેડ કેવી દેખાશે તેની ચિંતામાં સે-ક્સને ટાળતી હોય છે. પણ તમે કેવાં દેખાઓ છો તેની વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ સેકન્ડરી બાબત છે. સેક્સ દરમિયાન તમે શું કરો છો તેનું ઈમ્પોર્ટન્સ હોય છે. તમે કેવાં દેખાઓ છો તે સેકન્ડરી ફેક્ટર છે.

તમે રીલેક્સ થઈને એન્જોય કરો.મોટાભાગની મહિલાઓ સે-ક્સ અગાઉ તેમનાં પાર્ટનરને જજ કરવા માંડે છે અને મનોમન ધારણાઓ કરી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે સે-ક્સમાં કોઈ રસ નહીં હોય.એવું માની લેવાને બદલે એવું માનો કે તમને તેની સાથે સે-ક્સની જેટલી ઈચ્છા છે એટલી જ ઈચ્છા તેને પણ છે. રીલેક્સ. એન્જોય.

Advertisement

તમારી સાથે સે-ક્સ કરતાં પહેલાં તમારા પાર્ટનરે બીજી અનેક છોકરીઓ સાથે સેક્સ કર્યું હશે અને આ હકિકત તમને બિલકુલ પણ ગમતી નથી. તેમ છતાં સેક્સ દરમિયાન તેનાં ભૂતકાળની બાબતો અંગે ચર્ચા ના કરો. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લો.

મહિલાઓ કરતાં પુરુષો પોતાનાં દેખાવ અંગે ખૂબ વધારે ઈનસિક્યોર હોય છે. જો તમે તેમનાં લુક અંગે કોમ્પ્લિમેન્ટ આપશો તો તેને કમ્ફર્ટેબલ લાગશે અને તેનો સેલ્ફકોન્ફિડેન્સ પણ વધશે. તેનાં કારણે તમારા સેક્સ્યુઅલ રિલેશન્સ વધારે પ્લેઝન્ટ બનશે.

Advertisement

જો તમને તમારા પાર્ટનરની સાથે સે-ક્સ કરવાની તમને ઈચ્છા હોય તો તમને ઈચ્છા છે તે દેખાડો. આ અભિવ્યક્તિ કરતાં ખચકાશો તો તમે કોઈની સાથે કદી પણ સે-ક્સ નહીં કરી શકો. તમારું બોડી છુપાવવાને બદલે તેની સામે નાનકડો સ્ટ્રિપિંગ એક્ટ કરો અને લાઈટ્સ ચાલુ રાખો,પુરુષો મહિલાઓનાં મનની વાત કહ્યાં વિના જાણી જાય એટલાં તો સ્માર્ટ નથી જ હોતાં તો તમારે તેને તમને સેક્સમાં શું ગમે છે અને શું નથી ગમતું તે સ્પષ્ટ શબ્દોમાં કહીને જણાવવું પડશે. તમને જે ગમે છે તે પાર્ટ શરુ થાય ત્યારે વધારે સ્ટ્રોન્ગલી રિસ્પોન્ડ કરો તેનાથી તેને ખબર પડશે કે આ તમને ગમે છે.

તમને સે-ક્સ એક્ટ દરમિયાન સેક્સ્યુઅલ પ્લેઝર ના મળ્યું તેનો દોષનો ટોપલો તમારા પાર્ટનરની ઉપર ઢોળી દેવો તે ઈઝી બાબત છે પણ સાચી બાબત નથી. તમારે પણ જવાબદારી લેવી જોઈએ કારણ કે સે-ક્સ એ બે પાર્ટનરને ઈન્વોલ્વ કરતી ક્રિયા છે અને સેક્સ્યુઅલ પ્લેઝર અને સેક્સ્યુઅલ સેફ્ટી એ તમારી પણ જવાબદારી બને છે.

Advertisement

તેની પાસે કોન્ડોમ ના હોય તો તમારે કોન્ડોમ્સ રાખવાં જોઈએ.અનેક વખત એવું બનતું હોય છે કે મહિલા સેક્સ દરમિયાન એકદમ મિકેનિકલ બિહેવ કરે છે અને બેડ પર મરેલી માછલીની જેમ પડી રહે છે. આવું થાય ત્યારે પુરુષ ટર્નઓફ થઈ જાય છે. સેક્સ એ ટીમ એફર્ટ છે સે-ક્સ દરમિયાન મોનિંગ, વ્હિસ્પરિંગ કે કિસિસથી રિસ્પોન્ડ કરો.

પુરુષો સે-ક્સ એક્ટ પછી એકદમ થાકી જતાં હોય છે. મહિલાઓને સે-ક્સમાં ઓછો થાક લાગે છેય મોટાભાગનાં પુરુષો સે-ક્સ પછી ઊંઘી જવાનું પસંદ કરતાં હોય છે. આ નોર્મલ છે. તમને થાક નથી લાગ્યો એટલે તમારા પાર્ટનરને પણ ઊંઘવા ના દો એ યોગ્ય નથી.નખ ટ્રિમ કરો,લાંબા નેઈલ્સ પ્રેટી દેખાય છે અને સે-ક્સી લાગે છે. પણ, સે-ક્સ દરમિયાન તમારા લાંબા નેઈલ્સને લીધે એક્સાઈટમેન્ટમાં તેને લગાડી ના બેસો તેનું ઘ્યાન રાખો અથવા તો નેઈલ્સને ટ્રિમ કરી નાખો.

Advertisement

એક્સ્પિરિમેન્ટ કરો,મહિલાઓ સેક્સમાં એક્સ્પિરિમેન્ટ્સ કરતાં ખચકાતી હોય છે. એકની એક પોઝિશનમાં અને એક જ રીતે સે-ક્સ કરવાથી સેક્સ્યુઅલ એક્ટિવિટી બોરિંગ થઈ જતી હોય છે. થોડાં એક્સ્પિરિમેન્ટલ બનશો તો તમારી સે-ક્સ લાઈફ સ્પાઈસ્ડ અપ થઈ જશે અને બંને પાર્ટનર્સને સેક્સ્યુઅલ પ્લેઝર મળશે.તમે પણ મહેનત કરો,બધું જ તમારો પાર્ટનર કરે તેવી અપેક્ષા ના રાખો. તે યોગ્ય પણ નથી. આવું કરવાથી તમને એટલું પ્લેઝર મળશે કે તમે તેને પ્લેઝર આપવાનું ભૂલી જશો. તમારે તમારા પાર્ટનરને પણ સેટિસ્ફાય કરવાનો છે એટલું યાદ રાખો

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite