19 વર્ષની યુવતીને ધનિક બોસ સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ 10 વર્ષ બાદ જે પરિણામ આવ્યું એ જાણીને ચોકી જશો….

રાજધાની દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક વેપારીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે વેપારી નીરજ ગુપ્તાની હત્યા કર્યા બાદ મૃતદેહને ગોવા રાજધાની એક્સપ્રેસ દ્વારા ગુજરાતના ભરૂચ લઈ જઈને ફેંકી દેવામાં આવ્યો હતો.
બિઝનેસમેન નીરજ ગુપ્તાની તેની પ્રેમિકાના મંગેતરે લગ્નના ઝઘડા બાદ ઘાતકી હત્યા કરી નાખી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનું તેના કર્મચારી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અગાઉ આરોપીઓ ખબર ન હોવાનું નાટક કરતા હતા પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે વેપારીની હત્યાની કબૂલાત કરી હતી.
મહિલાએ કહ્યું કે તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે બીજા કોઈ સાથે લગ્ન કરે મહિલાએ જણાવ્યું કે તેની સગાઈ ઝુબેર નામના 28 વર્ષના પુરુષ સાથે થઈ હતી પરંતુ નીરજ ગુપ્તા ઇચ્છતા હતા કે ફૈઝલ તેના મંગેતર મોહમ્મદ ઝુબેર સાથેની સગાઈ તોડીને તેની સાથે લગ્ન કરે.
પરંતુ આ બાબત મંગેતર અને યુવતીના પરિવાર માટે કૃતઘ્ન થઈ ગઈ દિલ્હીના આદર્શ નગરમાં એક પ્રેમિકાએ પોતાની માતા અને મંગેતરની સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાંખી એટલુ જ નહીં મૃતદેહના ટુકડા ટુકડા કરીને સૂટકેસમાં ભરી દીધા.
અને રાજધાની ટ્રેનથી દિલ્હી અને ગોવાની વચ્ચે રસ્તામાં ફેંકી દીધા આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે ઘટના નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે અહીં પ્રેમ સંબંધના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
મૉડલ ટાઉનમાં રહેનારા બિઝનેસમેન નિરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે હત્યાની આરોપી 29 વર્ષીય પ્રેમિકા ફેસલ તેની માતા શાહીન નાઝ અને મંગેતર જુબેરને પકડી લીધા છે ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી.
અને નિરજ તેને બૉસ હતો છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા આ બધાની વચ્ચે ફેસલના ઘરવાળાએ તેની સગાઇ જુબેર નામના શખ્સ સાથે કરી દીધી.
જ્યારે આની ખબર નિરજને પડી તો ફેસલને લગ્ન ના કરવા સમજાવી પોલીસે જણાવ્યુ કે દિવાળીના એક દિવસ પહેલા નિરજ ફેસલના ઘરે ગયો ત્યાં ફેસલ તેની માતા શાહીન નાઝ અને જુબેર સાથે લડાઇ થઇ ગઇ ગુસ્સામાં નિરજે પ્રેમિકા ફેસલને ધક્કો માર્યો.
આ વાત પર જુબેર ગિન્નાયો અને તેના માથામાં ઇંટ મારી દીધી બાદમાં નિરજના પેટમાં ચાકૂ ઘૂસેડી દીધુ અને ગળુ કાપી નાંખ્યુ નિરજ મૃત્યુ પામ્યો બાદમાં નિરજના મૃતદેહને ઠેકાણે કરવા યોજના બનાવી આરોપીઓએ નિરજના મૃતદેહના ટુકડા ટુકડા કરીને તેને સૂટકેસમાં ભરી દીધા.
અને ઓલા કેબથી નિઝામુદ્દીન રેલવે સ્ટેશન લઇ ગયા જુબેર ટ્રેનમાં પેન્ટ્રીનુ કામ કરતો હતો તેથી તેના આસાનીથી દિલ્હી ગોવાની વચ્ચે ભરુચમાં ફેંકી દીધા આદર્શ નગર પોલીસને નિરજ ગાયબ હોવાની જાણ તેના મિત્ર દ્વારા થઇ 14ર નવેમ્બરે મળેલી માહિતી પર પોલીસે તપાસ શરૂ કરી.
પરંતુ નિરજનો ક્યાંય પત્તો ના લાગ્યો નિરજની પત્ની અંચલ ગુપ્તાએ પોલીસમાં 18 નવેમ્બરે ફરિયાદ કરી હતી અંચલે ફેસલ પર શક દર્શાવ્યો કેમકે નિરજની ગાડી ફેસલના ઘરે મળી હતી આ અંગે તપાસ કરતા નિરજની હત્યાનુ રાજ ખુલી ગયુ હતુ હાલ ત્રણેયને પોલીસે ધરપકડ કરી લીધી છે.
અને મૃતદેહની શોધખોળ ચાલી રહી છે તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાં 14 દિવસ અગાઉ મળેલી મહિલાની લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે આ કેસમાં હત્યા થઈ તે મહિલાને એક પુરૂષ સાથે શારીરિક સંબંધો હોવાથી પુરૂષની પત્નિએ જ હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે.
હરસોલના ટીંબાવાસમાં રહેતી મહિલાને પોતાના પતિ સાથે આડા સબંધ હોવાની જાણ થતાં લાકડા વિણવા આવેલી પતિની પ્રેમિકાની કુહાડીના ઘા મારી હત્યા કરાઈ હોવાનુ બહાર આવતા તલોદ પોલીસે હત્યા કરનાર મહિલાની એસઓજીની મદદથી ધરપકડ કરી છે.
ષડયંત્રનો બીજો ભાગ નીરજની હત્યા બાદ શરૂ થયો હતો ત્રણેય આરોપીઓએ નીરજના મૃતદેહને સૂટકેસમાં મૂક્યો અને મંગેતર ઝુબૈરે તેને છુપાવવાની જવાબદારી લીધી ઝુબૈર બીજા દિવસે મૃતદેહ ધરાવતી.
સૂટકેસ લઈને નિઝામુદ્દીન સ્ટેશન પહોંચ્યો તે ટ્રેનની પેન્ટ્રીનો કર્મચારી હોવાથી તે સૂટકેસ સાથે સરળતાથી રાજધાની એક્સપ્રેસમાં પહોંચી ગયો સૂટકેસ ટ્રેનની પેન્ટ્રી કારમાં રાખવામાં આવી હતી અને ગોવા પહોંચે તે પહેલા મૃતદેહને ભરૂચમાં ફેંકી દેવામાં આવ્યો હતો