સમા-ગમ દરમિયાન કોન્ડોમ ના હોઈ તો આ વસ્તુનો કરી શકો છો ઉપયોગ..

સવાલ.હું 22 વર્ષનો કુંવારો યુવક છું છેલ્લા દસ વર્ષથી મને અંડકોષની સમસ્યા છે મારો એક અંડકોષ નીચે છે અને બીજો ડાબી બાજુ ઉપર ફસાઈ ગયો છે.
ઘણીવાર મને એ તકલીફ આપે છે મારું લિં-ગ પણ સીધું ઊભું નથી થતું વીર્ય પણ ક્યારેક પાણી જેવું અને ક્યારેક ઘટ્ટ આવે છે આને કારણે મારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે?.
જવાબ.નિયમ પ્રમાણે બંને અંડકોષમાંથી એક ઉપર અને બીજો થોડો નીચે જ હોય છે નેવુ ટકા કિસ્સામાં લેફ્ટ ઈઝ લોઅર એટલે કે ડાબો અંડકોષ નીચો હોય છે.
માત્ર દસ ટકામાં જ એનાથી વિપરીત સ્થિતિ હોય છે બેમાંથી એક અંડકોષ ન હોય તો પણ તમારી સે-ક્સલાઈફ કે બાળક પેદા કરવાની શક્તિ રાબેતા મુજબ રહેશે.
એમાં કોઈ અડચણ ઊભી નહીં થાય ભગવાને સમજીને જ માણસને શરીરની ઘણી અગત્યની વસ્તુ બે બે આપી છે એક ફાંટી ફૂટી જાય તો બીજી કામ આપે એક કાનમાં બહેરાશ આવે તો પણ બીજા કાનથી સાંભળી શકાય.
એક કિડની ખરાબ થઈ જાય તો બીજી કિડની આખા શરીરનો ભાર ઉપાડી શકે એવું જ અંડકોષનું પણ છે તમારે ગભરાવાની જરાય જરૂર નથી.
ઈન્દ્રિય થોડી વાંકીચૂંકી બધાની હોય છે એમ કહેવાય છે કે ખુદ કામદેવની ઈન્દ્રિય પણ નેવુ ડિગ્રી પર નહોતી.લિં-ગ થોડું ડાબે હોય કે જમણે એનાથી યોનિપ્રવેશમાં કોઈ તકલીફ નથી પડતી.
તમારે દરવાજાની અંદર જવું છે તો અગત્યની વસ્તુ છે અંદર પ્રવેશવું પછી થોડા ડાબેથી જાઓ કે જમણેથી અથવા માથું ઊંચુ રાખીને જાઓ કે નીચું એનાથી કોઈ ફરક નથી.
પડતો વી-ર્ય પાતળું હોય કે જાડું સફેદ હોય કે પીળું વધારે આવે કે ઓછું એનાથી કામશક્તિ પર કોઈ ફરક નથી પડતો વીર્ય પાતળું આવે કે ઘટ્ટ એનોે આધાર ઘણી બાબતો પર રહેલો છે જેમ કે બે સ્ખલન વચ્ચેનો સમયગાળો તમારી કામેચ્છાની તીવ્રતા.
સવાલ.હું 19 વર્ષની યુવતી છું એક યુવકને પ્રેમ કરું છું અમે ખૂબ જ સમજાવ્યાં છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર હું સ્વતંત્ર રહી શકું કે નહીં?
જવાબ.તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરના લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી ઘરનાં લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે તો તેના ચારિત્ર્ય તરફ સમાજ આંગળી ચીંધશે સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોેગ્ય લાગતો હોય તો તેની સાથે લગ્ન કરી લો.
સવાલ.હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીતા છું મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહીન છે 9 વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી હવે સહનશક્તિ રહી નથી આથી મારી 10 વર્ષની એકની એક દીકરીને લઈને પિયર આવી ગઈ છું.
હવે મને દહેજમાંથી આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છું સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું તો સુખી થઈશ?.
જવાબ.પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં એ કેવી રીતે કહી શકાય?જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય.
તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે જે એક યોગ્ય પતિ સાબિત થાય તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે એ પછી પણ તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડે.
સવાલ.હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા તે મારી સાથે લગ્ન કરવા માગે છે.
પણ એથી મારી કારકિર્દી મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે હું એની સાથે લગ્ન કરવા નથી માગતી પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે જે મને એનાથી જુદી નથી પડવા દેતું.
જવાબ.ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે તમે ભણેલાંગણેલાં અને પરિપક્વ છો તમને આવી ચારિત્ર્યહિનતા શોભતી નથી ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો તો લગ્ન કરી નાખો લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.
સવાલ.મારે એ જાણવું છે કે પુરુષ જ્યારે પહેલીવાર સં-ભોગ કરે ત્યારે તેને કેટલો દુખાવો થાય છે લિં-ગની આગળની ચામડી તૂટીને એમાંથી લોહી નીકળે છે અને એ રીતે તે પોતાનું કુંવારાપણું ગુમાવે છે કે પછી લિં-ગના આગળના લાલ ભાગ પર થોડી વેદના થાય છે?.
જવાબ.એવું જરૂરી નથી કે દરેક લોકોને પહેલી વાર સં-ભોગ કરે ત્યારે તેમની ચામડી તૂટે કે લોહી નીકળે જે લોકો પોતાની ચામડી લાલ ભાગની ઉપરથી પાછળ ખસેડી શકતા હોય છે તેમને સં-ભોગ સમયે કોઈ જ તકલીફ થતી નથી.
અને પહેલી રાતે લોહી નથી નીકળતું તમને એક સહેલો ઉપાય બતાવું સં-ભોગ કરતી વખતે સ્ત્રીને ઉત્તિજેત કરીને પછી એક આંગળી યોનિમાર્ગમાં પ્રવેશ કરાવવી એને અંદરબહાર કરતાં સ્ત્રી વધુ ઉત્તેજના અનુભવશે.
જો એમ લાગે કે તે યોગ્ય રીતે ઉત્તેજિત થઈ ગઈ છે તો બે આંગળી એકસાથે પ્રવેશાવવી અને આગળ-પાછળ કરવી એને કારણે તેની ઉત્તેજનામાં ઓર વધારો થશે.
એ પછી તમારી ઈન્દ્રિય સ્ત્રીના હાથમાં આપી દેવી કારણ કે તેને ખબર છે કે લિં-ગનો પ્રવેશ ચોક્કસ કઈ જગ્યાએ કરાવવો યોગ્ય ઉત્તેજના અને સ્ત્રીની યોનિમાં બરાબર ચીકાશ ઉત્પન્ન થવાને કારણે સં-ભોગ સમયે કોઈ તકલીફ નહીં પડે.
સવાલ.મારી ઉંમર 32 વર્ષની છે અને મારી પત્ની 31 વર્ષની છે અમે સમાગમ કરતી વખતે કો-ન્ડોમ નો ઉપયોગ કરીએ છીએ મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કો-ન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે?
જવાબ.પુરુષ માટે કો-ન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો.
તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે.
ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે બીજી સાઈકલમાં ગોળી લો.
ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત માસિક પણ નિયમિત બની જાય છે.
જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે