24 કલાક માં કેટલી વખત મહિલા જોડે સમા-ગમ કરવું નોર્મલ ગણાય?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

24 કલાક માં કેટલી વખત મહિલા જોડે સમા-ગમ કરવું નોર્મલ ગણાય?..

સવાલ.અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?

જવાબ.સં@ભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે.

Advertisement

એના 24 થી 48 કલાકની અંદર સં-ભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે.આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી જ શકાય છે.

આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર જ છોડી દેવું.

Advertisement

સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.

જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી.

Advertisement

આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે.

આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સે@ક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

Advertisement

સવાલ.મને અઠવાડિયામાં બે વખત સે-ક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સે-ક્સ કરવાનું પણ નથી ગમતું. સં-ભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

જવાબ.આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સે-ક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સે-ક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સં-ભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે.

Advertisement

માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સે-ક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.

સવાલ.અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.અફકોર્સ તમારે એને મળવાની જરૂર જ છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે.

તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ પણ કરજો. બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો.

Advertisement

હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

સવાલ.એક રાત્રીમાં કેલીવાર સે-ક્સ કરવું જોઈએ કે જેના લીધે પછીથી કોઈ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા ના થાય. શું તે વાત સાચી છે કે કોઈ વ્યક્તિ એક જ રાતમાં એકથી વધારે વખત સે-ક્સ કરે તો તેની કામેચ્છા મરી જાય છે?.

Advertisement

મારી ઉંમર માત્ર 27 વર્ષ છે અને મારી પત્નીને મારા સાથે એક સેકસથી સંતોષ નથી મળતો, તે મારા કરતા વધારે પાવરફુલ છે અને તેને કમસેકમ ત્રણ વખત સે-ક્સ કરવા જોઈએ છે.

હું ત્રીજી વખત સે-ક્સ કરવામાં થાકી જાઉં છું અને પત્નીને સંતોષ પણ નથી આપી શકતો, તેના જેટલી ક્ષમતા પણ નથી ધરાવતો અને લાચાર થઇ જાઉં છું.

Advertisement

ત્યારે મારી પત્નીને કેવી રીતે સમજાવું કે સે-ક્સ મર્યાદામાં કરવું જોઈએ. શું કોઈ એવી ટેબ્લેટ કે કોઈ રીત છે જેના લીધે મારી પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શકું અને મારું પરફોર્મન્સ સુધારી શકું અને મારી પત્ની જેટલી તાકાત મેળવી શકું.

જવાબ.એક રાતમાં કેટલી વખત સે-ક્સ કરવું જોઈએ તેની કોઈ ચોક્કસ સંખ્યા નથી હોતી. લોકો લગ્નના શરૂઆતના મહિનામાં વધુ વખત સે-ક્સ કરતા હોય છે.

Advertisement

મારી તમને એવી સલાહ છે કે તમે બંને તમારી ઈચ્છા, સે-ક્સ્યુઅલ ઉત્તેજનાના આધારે અને પોતાના ટાઈમિંગના આધારે સે-ક્સ કરવાનું રાખો.સે-ક્સમાં ઘટાડાનો આધાર ઘણી બાબતો પર રહેલી હોય છે.

જેમ કે વધારે થાક અને એક જ રીત વારંવાર, એક રીતે જ નોન સ્ટોપ સે-ક્સ કરતું રહેવાથી ઘણી વખત કંટાળી જવાતું હોય છે. પરફોર્મન્સને સારું બનાવવા માટે કોઈ દવા લેવાની જરૂર નથી હોતી, તેના માટે તમારે પોઝીશન્સમાં ફેરફાર અને ખોરાકમાં સુધારો કરવાની જરૂર રહે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite