હવસખોર સસરાએ પુત્રવધુ ને સંતાન સુખનાં બહાને પાછળ નાં ભાગમાં કર્યું એવું વિચિત્ર કામ કે જાણી તમે પણ દંગ થઈ જશો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હવસખોર સસરાએ પુત્રવધુ ને સંતાન સુખનાં બહાને પાછળ નાં ભાગમાં કર્યું એવું વિચિત્ર કામ કે જાણી તમે પણ દંગ થઈ જશો

Advertisement

આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નરાધમ સસરાએ પોતાની પુત્રવધૂ નેજ હવસ નો શિકાર બનાવ્યો હતો. સેજ પણવાર સસરા ને વિચાર ના આવ્યો કે આ તેની બહુ છે. અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરે લીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ સસરો બાજુ વાળની પુત્ર વધુ સાથે આ કૃત્ય કર્યું હતું. આખા મામલા માં એવું આવ્યું હતું કે સંબંધી હોવાથી તેઓએ ખુબજ નજીક હતાં. તેઓ પાડોશી હતાં અને સબંધે કાકા સસરા અને પુત્રવધૂ હતાં.

Advertisement

એકલતાનો લાભ ઉઠાવીને સસરા એ આ કૃત્ય ને અંજામ આપ્યો હતો. પુત્ર વધૂને સંતાન પ્રાપ્તિ ના બહાને એકલાત માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું. ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે.

28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો. યુવતીએ આવિશે ફરિયાદ કરતાં કોઈ એ આ વાત પર ધ્યાન આપ્યું ના હતું. આવું એક બે વાર નહીં પરંતુ લગભગ ચાર વાર કરી ચુક્યો છે.યુવતીએ આવાત નો વિરોધ કરવાની કોશિશ કરતા પરિવાર જનોએ ઉપરથી તેનેજ ચૂપ કરો દીધી હતી.

Advertisement

નારાધમે યુવતીને તેના પાછળ ના ભાગે માલિશ કરવાના બહાને અડપલાં કર્યા હતાં અને વધું માં જ્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ નરાધમ એ યુવતી ના પાછળ ના ભાગમાં ગરમ તેલ રેડી દીધું. પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2018 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં.જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે. પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો.ત્યારે તેણે સંબંધી કાકા સસરા જોડે મોકલાઈ અને તેનું પરિણામ આવું આવ્યું હતું. હાલમાં આ નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button