આ સુંદર યુવતી રોડ પર રહેતા ભિખારીના પ્રેમ માં પડી ગઈ,પોતાનું બધું સોંપી દીધું ભિખારી ને..

સોશિયલ મીડિયાના યુગમાં આપણે શું જોઈશું તે કોઈ કહી શકતું નથી. અહીં ઘણીવાર એવું જોવા મળે છે કે આંખો પહોળી થઈ જાય છે અને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તાજેતરમાં એક વીડિયો સેંકડો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક બેઘર વ્યક્તિ એક સુંદર છોકરીને ઉપાડે છે જેને તે છોકરી તેને ફૂટપાથ પર રોજ જોતી હતી. એક દિવસ તેને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો.વાઈરલ વીડિયોના મૂળની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયો અનુસાર, એક ગરીબ બેઘર વ્યક્તિ ફૂટપાથ પર રહે છે.
તેના શરીર પર પૂરા કપડા પણ નહોતા. જૂનું પેન્ટ પહેર્યું હતું જે પણ ફાટી ગયું હતું. તે વ્યક્તિ ફૂટપાથ પર સૂઈ રહ્યો છે. એક સુંદર છોકરી રોજ અહીંથી પસાર થતી અને આ માણસને જોતી. એક દિવસ છોકરીએ તે છોકરાને ખાવાનું આપ્યું, તે તે છોકરાને રોજ ફૂટપાથ પર જોતી અને તે છોકરી તેના પ્રેમમાં પડી ગઈ.
એક દિવસ છોકરી તે માણસને ઘરે લઈ આવી. થોડા દિવસોમાં બંને પ્રેમમાં પડ્યા. સાત મહિના પછી છોકરી ગર્ભવતી થઈ અને હવે તે બાળકને જન્મ આપશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. લાખો યુઝર્સે આ વીડિયોને પસંદ કર્યો છે.
આ વીડિયો ઘંટા નામના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો પ્લાનિંગ કરવામાં આવ્યો હોઈ શકે છે. તેમજ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારનું નાટક રચવામાં આવ્યું હોય તેવી શકયતા છે.
આવોજ એક બીજો કિસ્સો જેમાં એક કરોડપતિ યુવતી એક ભિખારીને ડેટ કરી રહી છે.એક અમીર ઘરની દીકરીનું એમી અબ્રાહિમ હતું તે ભણીને લંડન ગઈ હતી.તે ત્યાં પણ અભ્યાસ કરીને એક્ટરમાં કામ કરતી હતી ત્યારે તેને તેના જીવનમાં કોઈ વસ્તુની કમી ન હતી.
પરંતુ તે અંદરથી એકલતા મહેસુસ કરતી હતી અને તેને તેના જીવન સાથીનું વિચાર્યું ન હતું.તેના દરેક મિત્રો લગ્ન કરીને સેટ થઈ ગયા હતા આ દીકરી તેના જીવનમાં એકલી હતી તેથી ટૂંક સમયમાં તેનો જન્મદિવસ પણ આવવાનો હતો.
પરંતુ તે ખુશ ન હતી તેથી તેને તેના મિત્રો જોડે ક્લબમાં લઈને આનંદ લેવાનું નક્કી કર્યું.ત્યારે તેના મિત્રોની રાહ જોઈને આ દીકરી ઉભી હતી ત્યારે એક ભિખારી તેની જોડે આવ્યો અને તેને સમય પૂછવા લાગ્યો.તે હેરાન થઈ ગઈ.
કારણ કે તે ભિખારીની સામે જ એક મોટી ઘડિયાળ હતી તો પણ તેને સમય પૂછ્યો હતો. તેથી તે દીકરીએ કહી પણ દીધો અને ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અને એમીના મિત્રો આવ્યા એટલે તે ચાલતી થઈ ગઈ.
ત્યારે ભિખારીએ કહ્યું પાંચ દિવસ પછી અહીંયા મળશું તે વાતને લઈને એમીએ વિચાર્યું કે તેની જોડે કઈ નથી તો પણ ડેટ પર બોલાવે છે.એમી પાંચ દિવસ પછી ત્યાં પહોંચી તો ત્યાં ભિખારી પહેલાથી જ રાહ જોઈને ઉભો હતો.
તો બંનેએ કલાકો સુધી વાત કરી ત્યારે ભિખારીએ બધી વાત કરી દીધી કે ફરવા ગયો હતો ત્યારે તેના બધા પૈસા ચોરાઈ ગયા હતા.જેથી તે ઘરે પરત જઇ શક્યો ન હતો અને ભીખ માંગીને દિવસ પસાર કરતો હતો ત્યારે એમીએ તે ભિખારીને તેનો નંબર આપ્યો.
ત્યારે બીજા વર્ષે તેનો જન્મદિવસ આવ્યો ત્યારે ભિખારીએ ફોન કર્યો અને જન્મદિવસની શુભકામના પાઠવી ત્યારે તેને વિચારી લીધું કે આ વ્યકતિ સાથે જ તે જીવન પસાર કરશે તો થોડાક દિવસ પછી બંનેએ લગ્ન કરી લીધા અને આજે બંનેને બે બાળક પણ છે