યુવતી ને કહ્યું ચાલ તને આજ કઈ નવું શીખવાડું, અને જંગલમાં લઇ જઇ બે પગ પોહળા કરી એવા સૉર્ટ માર્યા કે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

યુવતી ને કહ્યું ચાલ તને આજ કઈ નવું શીખવાડું, અને જંગલમાં લઇ જઇ બે પગ પોહળા કરી એવા સૉર્ટ માર્યા કે…

Advertisement

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ધટના સામે આવી છે જેમાં 19 વર્ષની કોલેજિયન યુવતી પર સાતડા ગામે રહેતા તેના જ બોયફ્રેન્ડ વિજય પાંચા મકવાણાએ બળજબરી કરી દુષ્કર્મ આચર્યાની અને બાદમાં વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપતા.

ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે વિજય વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની ફરિયાદ મુજબ વિજય સાથે તેને ચાર વર્ષથી પ્રેમ સંબંધ છે.

દરમિયાન 2021ના ઓગસ્ટ મહિનામાં પોતે કોલેજ જવા માટે બસની રાહ જોતી હતી ત્યારે વિજય બાઇક લઇને આવ્યો હતો અને ફરવા જવાના બહાને પોતાને સાથે લઇ ગયો હતો રેસકોર્સ ફરીને હિરાસર પાસે બનતા નવા એરપોર્ટ વિસ્તારના ડોસલીબુના ગામ નજીક અવાવરૂ સ્થળે લઇ ગયો હતો.

જ્યાં તેને પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં વિજયે પોતાને રિક્ષામાં બેસાડી પોતાને મોકલી દીધી હતી દરમિયાન વિજય રૂબરૂ મળતાં તે કહેતો હતો કે તું કેમ કોલ કે મેસેજનો જવાબ નથી આપતો.

વિજય કહેતો રહ્યો કે હવે તું મને ફોન કે મેસેજ ના કર નહીંતર આ વિડીયો ફેલાવી દઈશ અને બદનામ કરીશ પ્રેમીએ પોલીસને છેતરપિંડીની અરજી આપી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વિજયને કસ્ટડીમાં લીધો હતો.

વિજય બાદમાં તેણીને સિંગલ લેન રોડ પરથી બામણબોર નજીક ડોસલીધુના તરફ જતા પાકા રસ્તા પર લઈ ગયો તેણીને બાવળની જાળમાં ફસાવીને વિજયે કહ્યું કે મારે તારી સાથે શારીરિક સં* બાંધવો છે.

જેથી યુવતીએ ના પાડી હતી પરંતુ તેમ છતાં વિજયે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સં* બાંધ્યા હતા ચાર મહિના બાદ બપોરે વિજય ઘરે આવ્યો હતો અને મિત્ર મુકેશે આપણા શરીરસંબંધનો વીડિયો બનાવી લીધાની વાત કરી હતી.

ત્યાર બાદ વિજયે ફરી પોતાની સાથે શારીરિક અડપલાં કરતા પોતે ના પાડી હતી જેથી તે ઉશ્કેરાય જઇ મિત્રે ઉતારેલો વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપી હતી ધમકીથી ગભરાઇ પ્રેમીના તાબે થઇ જતા.

તેને પોતાના જ ઘરમાં બે વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ ગત માર્ચ મહિનામાં વિજયને ફોન અને મેસેજ કરવા છતાં તેને કોઇ જવાબ આપ્યો ન હતો દરમિયાન વિજય રૂબરૂ મળી જતા તું કેમ ફોન કે મેસેજનો કે જવાબ નથી આપતો.

તેમ કહેતા વિજયે હવે તું મને ફોન ન કરતી અને મેસેજ પણ નહિ કરતી નહીંતર હવે હું આ વીડિયો ફરતો કરી તને બદનામ કરી દઇશ કહીને જતો રહ્યો હતો પ્રેમીએ દગો કર્યાની પોલીસને અરજી આપી હતી જેના આધારે ફરિયાદ નોંધી પોલીસે વિજયની અટકાયત કરી છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button