બિસ્તર પર મજા કરવા જવ ત્યારે 1 જ મિનિટ માં પાણી નીકળી જાય છે,ઇન્દ્રિય મોટી કરવાની દવા આવે ખરી?.

સવાલ.હું 30 વર્ષની છું અને એક એવી નોકરી કરું છું જેમા આગળ વિકાસ શક્ય નથી એક સમયે હું બોલકણી મહત્વાકાંક્ષી યુવતી હતી અને લોકપ્રિય હતી પરંતુ હવે હું શરમાળ એકાંતપ્રિય બની ગઇ છું શું હવે મારે સારો પતિ શોધી પરણી જવું જોઇએ કે પછી નોકરી ચાલુ રાખવી જોઇએ એ બાબતે સલાહ આપશો.એક બહેન(મુંબઇ)
જવાબ.એક વાત સ્પષ્ટ સમજી લો કે યોગ્ય પાત્ર શોધી પરણી જવું અને કારકિર્દી આગળ વધારવી એ બંને એકબીજા સાથે સંકળાયેલા નથી બંને એકબીજાથી સાવ અલગ છે અને તમે સરળતાથી આ બંને પાસા સંભાળી શકો છો.
એવી ઘણી નારીઓ મળી આવશે જેઓ સફળ કારકિર્દી સાથે ઘર ગૃહસ્થી પણ સારી રીતે જાળવી શકે છે સૌ પ્રથમ તો તમારે તમારી જાત પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે તમારી આ સમસ્યાના મૂળ શોધો.
અને એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરો જીવનનો આનંદ મેળવવાનું શરૂ કરો તમારી નોકરીમાં કોઇ સમસ્યા હોય તો નવી નોકરી શોધો સમસ્યાથી ગભરાઇને પીછેહઠ કરવાને બદલે એનો સામનો કરી તેને દૂર કરી આગળ વધો.
સવાલ.હું 25 વર્ષની છું મારા એક મિત્ર સાથે મને પ્રેમ છે પરંતુ એકવાર દિલ તૂટી ગયા પછી હવે મને પ્રેમ નામના શબ્દનો ડર લાગે છે હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું તેનો વિશ્વાસ કેવી રીતે કરવો?એક યુવતી (સુરત)
જવાબ.એક વાતનો ખ્યાલ રાખો કે કોઇ પણ બે વ્યક્તિ એક સરખી હોતી નથી તેમનો સ્વભાવ પણ સરખો હોતો નથી ખુશીને ડર અને સલામતી સાથે કંઇ લેવા-દેવા નથી આમા હિંમત અને વિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે આથી હિંમત કેળવી આગળ વધો હિંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવત તો તમને ખબર જ હશે.
સવાલ.હું ૧૯ વર્ષનો અપરણિત યુવક છું ત્રણ વર્ષથી મારું લિંગ સાવ નાના બાળક જેવું રહે છે તેના ઉપર બે-ત્રણ ફોલ્લીઓ થઇ છે હું જ્યારે પાર્ટનર સાથે જઉં છું ત્યારે અંદરને અંદર તરત જ સ્ખલન થઇ જાય છે પેશાબમાં પણ બળતરા થાય છે.
અને પરફેક્ટ આવતો પણ નથી ઘણા દવાખાને રિપોર્ટ કરાવ્યા પણ કંઇ જ આવતું નથી મારા લગ્ન હવે ૬થી ૭ મહિના પછી છે તો શું હું મારી પત્નીને પૂરેપૂરું સુખ આપી શકીશ?મને આત્મહત્યા કરવાના વિચાર આવ્યા કરે છે શું ઇન્દ્રિય મોટી કરવાની દવા આવે ખરી?એક યુવક(વડોદરા)
જવાબ.સૌ પ્રથમ તો આત્મહત્યા એ કોઇ પણ મૂંઝવણનો અંત કે રસ્તો નથી એ કાયરતાનું કામ છે ભગવાને મુશ્કેલી આપી છે તો તેના ઉપાય પણ આપેલા જ છે પુરુષની ઇન્દ્રિયનાં બે કામ હોય છે એક પેશાબ કરવાનું અને બીજું સં* કરવાનું સં* વખતે જ ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે.
અને કડક થાય બાકીના સમય તે નરમ જ રહે છે કારણ કે આ વખતે તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ છે આપને ઉત્તેજનાની ફરિયાદ નથી પણ શિઘ્રસ્ખલનની બીમારી છે લગ્ન બાદ નિયમિત સમયે સં** થવાથી આ તકલીફ આપોઆપ દૂર થઇ જશે.
છતાં પણ તકલીફ રહે તો પણ ચિંતા કરવા જેવું નથી શિઘ્ર સ્ખલનની ખૂબ જ અસરકારક સારવાર આજના સમયે શક્ય છે જો આપ વેશ્યાગમન કે અનેક સ્ત્રીઓ સાથે જાતીય જીવન માણશો તો બીમારી તો થવાની જ છે શક્ય છે.
આપને પેશાબમાં ઇન્ફેકશન થયેલું હોય અને તેને લીધે બળતરા થતી હશે આ માટે યોગ્ય નિદાન કરાવી સારવાર કરવી જરૂરી છે જો પુરુષની ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચની હોય તો તેને લાંબી કરવાથી જાતીય આનંદમાં કોઇ જ ફરક પડતો નથી તેના માટે દવા કે તેલ હજી સુધી ચોક્કસ શોધાયેલાં નથી ઓપરેશનથી માત્ર લંબાઇ વધારી શકાય છે આનંદની માત્રા નહીં.
સવાલ.હું 22 વર્ષનો છું મને મારી જ જ્ઞાતિની 21 વરસની એક યુવતી સાથે પ્રેમ છે અમે ક્ષત્રિય છીએ અમારે લગ્ન કરવા છે પરંતુ અમારી અટક એક જ હોવાથી શું આ શક્ય છે?એક વાર અમે ફોરપ્લે કર્યું છે અમે એકબીજા વગર રહી શકીએ તેમ નથી શું અમારો પરિવાર આ વાત સ્વીકારશે?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક (ભાવનગર)
જવાબ.મારી જાણ પ્રમાણે એક જ અટક હોય તો લગ્નમાં વાંધો આવતો નથી લગ્ન માટે ગોત્ર એક હોવું જોઇએ નહીં તેમજ લોહીની સગાઇ હોવી જોઇએ નહીં બાકી તમારી જ્ઞાતિની પ્રથા શું છે એની જાણકારી મેળવો એના પર બધો આધાર રહ્યો છે.
તમારો પરિવાર આ લગ્ન માટે સંમતી આપશે કે નહીં એ તેમના વિચાર તેમજ ઘણા કારણો પર આધારિત છે આથી આ વાતની ગેરેન્ટી આપી શકાય તેમ નથી તમારું કામ તમારી મરજી તેમની સમક્ષ રજૂ કરવાની છે અને એ સંબંધ સ્વીકારવો કે નહીં તે તેઓ બધી પરિસ્થિતિઓનો અભ્યાસ કરી નક્કી કરશે.