દિવસે ને દિવસે મારુ પેનીસ નાનું થતું જાય છે?,આનો મને ઈલાજ જણાવો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

દિવસે ને દિવસે મારુ પેનીસ નાનું થતું જાય છે?,આનો મને ઈલાજ જણાવો..

Advertisement

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું મારા લગ્નની વાત ચાલે છે પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સે-ક્સ વિશે અમને જાણ છે.અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે.

શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે.

તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.મારી ઉંમર ૨૭ વર્ષની છે મારા લગ્નને ૫ વર્ષ થઇ ગયા છે મને મારા પતિ સાથે સ-બંધ બનાવવામાં મજા આવતી નથી મને મારા દિયર સાથે પ્રેમ છે અને અમે બંને રોજ મળતા હતા અને સબંધ પણ બનાવતા હતા.

પણ અમારા બંનેના સ-બંધ વિશે મારા પતિને ખબર પડી ગઇ પણ હજુ મારા પતિએ મને કે મારા દિયરને કઈ કીધું નથી. હું શું કરૂ હવે આ સબંધને?મને યોગ્ય ઉકેલ જણાવો.

જવાબ.બેન આ સબંધ જ તમારા ખોટા છે એને બંધ કરવામાં જ તમારી ભલાઈ છે બસ આજ જવાબ આપી શકાય તમારા પતિએ ભલે કઈ કહ્યું ન હોય પરંતુ જો તે કહે તો ક્યાં ખોટા ઘર ઘરમાં ઝગડા કરવાના?.

એવું વિચારીને એમણે તમને ના કહ્યું હોય એટલા માટે જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સબંધ ને બંધ કરીને તમારા પતિ સાથે ખુશ રહેવાની કોશિશ કરો.

સવાલ.હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે.કેલ્શિયમ વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો.

આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો.

ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.હું 40 વર્ષનો છું. મને કોઈ રોગ નથી. પરંતુ મારો પ્રાઈવેટ પાર્ટ દિવસે ને દિવસે નાનો થતો જાય છે. કૃપા કરીને કોઈ સારવાર સૂચવશો?

જવાબ.જ્યારે કોઈ માણસ ટેન્શનમાં હોય છે, ત્યારે તે સમયે પ્રાઈવેટ પાર્ટમાં થોડા સમય માટે લોહી ઓછું થઈ જાય છે અને એવું લાગે છે કે તેની સાઈઝ ઘટી ગઈ છે. જ્યારે તમે તણાવમુક્ત થશો ત્યારે પ્રાઈવેટ પાર્ટ સામાન્ય થઈ જશે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે જેટલી ચિંતા કરશો, તેટલી વધુ તે સંકોચાઈ જશે અને જેટલી તમે ચિંતા કરશો, તે તેના સામાન્ય કદમાં પાછું આવશે.

સત્ય એ છે કે તે જ સમયે બેચેન અને ઉત્સાહિત થવું અશક્ય છે. સત્ય એ છે કે સુષુપ્ત અવસ્થામાં માણસના પ્રાઈવેટ પાર્ટના કદમાં કોઈ ફરક પડતો નથી કારણ કે તેનો ઉપયોગ માત્ર પેશાબ કરવા માટે થાય છે.

હા, ઉત્તેજિત સ્થિતિમાં કદ મહત્વ ધરાવે છે. મહિલાના પ્રાઈવેટ પાર્ટની કુલ લંબાઈ 6 ઈંચ છે. સંવેદના ફક્ત આગળના ત્રીજા ભાગમાં એટલે કે 2 ઇંચમાં થાય છે. અંદરના 4 ઈંચ બેભાન છે.

તર્કશાસ્ત્ર કહે છે કે જો કોઈ પુરુષનો પ્રાઈવેટ પાર્ટ ઉત્તેજિત અવસ્થામાં 2 ઈંચ કે બે ઈંચથી વધુ હોય તો તે સુખદ સંભોગ માટે પૂરતો છે. લાંબા સમય સુધી, વધુ સારી વિચારસરણી હકીકતમાં, એક ગેરસમજ છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button