હું 19 વર્ષની છું, એક પરણિત પુરુષ સાથે હું રોજ સંબંધ બાંધુ છું, હવે એક કુંવારો યુવક મારી સાથે સે@ક્સ કરવા માંગે છે, શું હું તેની સાથે પણ સે@ક્સ કરી શકું?, મને જવાબ આપો…

સવાલ.હું દસમા ધોરણમાં ભણતી યુવતી છું મારી સાથે ભણતા એક યુવકના પ્રેમમાં છું હું એને ઘણો પ્રેમ કરું છું પરંતુ તે મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણતી નથી હું તેના વગર રહી શકું તેમ નથી અમે ઘણી જગ્યાએ સાથે ફરવા પણ જઈએ છીએ પણ તે મારી સહેલીને પ્રેમ કરે છે મારે શું કરવું એ સલાહ આપવા વિનંતી.એક યુવતી (અલારસા)
જવાબ.અમે અવારનવાર આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આપતા જ રહીએ છીએ ખેર એક તો તમારી ઉંમર પ્રેમ માટે હજુ ઘણી નાની છે આ ઉંમરમાં પ્રેમ કરતા વિજાતિય આકર્ષણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
મુગ્ધાવસ્થાનો પ્રેમ ભાગ્યે જ સફળ થાય છે હમણાં તો તમારે ભણવામાં ધ્યાન આપવાની જરૃર છે બીજું એ યુવક તમને પ્રેમ કરતો નથી તે તમારી સખીના પ્રેમમાં છે આમ આ એકપક્ષીય પ્રેમ છે
અને એકપક્ષીય પ્રેમની સફળતા પણ શક્ય નથી આથી મારી સલાહ તો એ જ છે કે એ યુવકને ભૂલી તમે તમારા અભ્યાસમાં ધ્યાન પરોવો પ્રેમ અને લગ્ન માટે હજુ ઘણા વર્ષો તમારી પાસે છે.
સવાલ.મારી ઉંમર 24 વર્ષ છે મારા હાથ પર સફેદ ડાઘ છે જે કારણે મારા લગ્નમાં મુશ્કેલી આવે છે આ ડાઘ દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી. એક યુવતી (નડિયાદ)
જવાબ.તમારી સમસ્યા કોસ્મેટિક અથવા તો કોઈ બીમારીનું લક્ષણ છે તમારે આ માટે કોઈ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લેવાની જરૃર છે તમારો આ ડાઘ કોસ્મેટિક સમસ્યા હશે તો પરમેનન્ટ કલરિંગથી દૂર થવાની શક્યતા છે.
જોકે આ પ્રયોગ કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવો કોઈ બીમારીને કારણે ડાઘ પડયો હોય તો કદાચ ઉપચારથી ઠીક થઈ શકે છે સૌપ્રથમ મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી નાખો અને કોઈ સારા નિષ્ણાતની સલાહ લો.
સવાલ.હું એક યુવકને અસીમ પ્રેમ કરતી હતી. પરંતુ તેણે મારો વિશ્વાસઘાત કર્યો છે એની સાથે મારે શારીરિક સંબંધ હતો એ કારણે હું ગર્ભવતી બની હતી પરંતુ તેણે મને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી પરંતુ હવે તે બીજી યુવતી સાથે લગ્ન કરી આરામથી જીવન ગાળી રહ્યો છે.
પરંતુ હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ છું એના સિવાય મને બીજા કોઈ વિચારો જ આવતા નથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાવવા વિનંતી.એક યુવતી (વાસદ)
જવાબ.આ પરિસ્થિતિમાં ડિપ્રેશનનો શિકાર થવું સામાન્ય છે તમારે આ બધું ભૂલાવી દેવું જરૃરી છે આ માટે તમે તમારા મનને કોઈ રચનાત્મક કાર્યમાં વાળો પ્રવૃત્તિઓમાં તમારી જાતને મગ્ન રાખો નવા મિત્રો બનાવી તેમની સાથે સમય પસાર કરો.
એ વ્યક્તિનું તમારા જીવનમાં કોઈ અસ્તિત્વ જ નથી એમ સમજો એ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નથી આવી વ્યક્તિ પાછળ જીવન વેડફો નહીં ભવિષ્યમાં તમને આનાથી પણ સારો જીવનસાથી મળશે સમય દરેક રોગની દવા છે સમય વિતતા જ બધું વ્યવસ્થિત થઈ જશે ધીરજ ધરો એ વ્યક્તિના વિચાર કરવાનું જ છોડી દો.
સવાલ.હું 19 વર્ષની અપરિણીત છોકરી છું હું એક યુવકના પ્રેમમાં હતી અમારું પ્રેમસંબંધ એક વર્ષ સુધી ચાલ્યું પછી અચાનક મને ખબર પડી કે તે પરિણીત છે સત્ય જાણીને મને ખૂબ દુઃખ થયું અને મેં આ સંબંધનો અંત લાવી કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે કોઈની પત્ની.
અને બાળકોના જીવનમાં ખલેલ પહોંચે પણ હવે એક છોકરો જેને હું ફક્ત મારો મિત્ર માનું છું અને તેની સાથે ક્યારેક ક્યારેક મજાક કરતો હતો તે થોડી વધુ નિકટતા વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે જે મને ગમતું નથી હું સમજી શકતી નથી કે શું કરવું શું મારે તેની સાથે વાત કરવાનું બંધ કરવું જોઈએ?
જવાબ.તમે પરિણીત વ્યક્તિ સાથે સંબંધ તોડીને ખૂબ જ સમજદારીભર્યું કામ કર્યું છે પોતાની ખુશી માટે બીજાના સુખી લગ્નજીવનમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.
તમારા કહેવાતા મિત્ર વિશે વાત કરતાં તેને સ્પષ્ટ કરો કે તમે તેને ફક્ત મિત્ર માનો છો તેથી તેણે તેની મર્યાદામાં રહેવું જોઈએ એકવાર તમે બેફામ વાત કરો અને જો તે સમજદાર બની જશે તો તે સ્વસ્થ થઈ જશે નહીં તો તમે તેની સાથે વાત કરવાનું બંધ કરી શકો છો.
સવાલ.મારી અને મારા પ્રેમીની ઉંમર 18 વર્ષની છે તે મને પ્રેમ કરે છે પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ તીખો છે મારી એક પણ વાત માનવા તે તૈયાર નથી ઘણીવાર તો ગુસ્સામાં તે મને મારે પણ છે મારે તેની સાથેના સંબંધો તોડવા છે મારી સખીઓ પણ મને આજ સલાહ આપે છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (વડોદરા)
જવાબ.તમારી સહેલીઓની સલાહ સાચી છે એ યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખો આમ પણ તમારી ઉંમર ઘણી નાની છે સાચ્ચો પ્રેમ પારખવાની શક્તિ તમારામાં નથી હમણાં તો પ્રેમનું ચક્કર છોડી ભણવામાં ધ્યાન આપો પ્રેમ માટે આખી ઉંમર પડી છે.
સવાલ.હું 27 વર્ષની પરણેલી અને નોકરી કરતી યુવતી છું મારા લગ્ન થયે 4 વર્ષ થયાં છે મારા પતિ બે વર્ષથી બીજા જીલ્લામાં સર્વિસ કરે છે અને મહિને એકાદ વખત આવે છે લગ્નના પહેલાં વર્ષે મેં ગર્ભપાત માટે ક્યુરેટીંગ કરાવેલું હવે મારે બાળક જોઈએ છે.
પણ ગર્ભ રહેતોે નથી બધા કહે છે કે વચ્ચેના દિવસોેમાં સમાગમ કરવાથી ગર્ભ રહે છે પરંતુ આ દિવસોે કયા? અને કેટલા દિવસ સુધી સમાગમ કરવાથી ગર્ભ રહે તે વિશે મને માહિતી આપશો મારા પતિ બહારગામ રહેતા હોવાથી બે ચાર રજાઓ મળે ત્યારે આવે છે.
મારા એમ.સી.ની તારીખ 1 લી હોય છે અત્યાર સુધીની ઉંમરમાં ક્યારેક જ એકાદ દિવસે આઘો પાછો રહ્યો છે તો મારા પતિને મારે કયા દિવસોે બોલાવવા જોેઈએ?અમારી બીજી તકલીફ એ છે કે સમાગમ કર્યા પછી વીર્ય બહાર નીકળી જાય છે તો એ અટકાવવા શું કરવું?મને ગર્ભ રહે તેવો સચોટ ઉપાય બતાવવા વિનંતી છે.એક યુવતી (જંબુસર)
જવાબ.સૌપ્રથમ તમે બંનેય પતિ-પત્ની નિષ્ણાત પાસે ચેકઅપ કરાવી લો જેથી ક્યુરેટીંગની ટયુબ ઈન્ફેક્શનને કારણે બ્લોક થઈ ગઈ હોય અથવા ગર્ભાશયમાં કાણું પડવા જેવી કે બીજી કોઈ તકલીફ ઊભી થઈ હોય તો તેનું નિદાન થઈ શકે.
એવી જ રીતે તમારા પતિમાં શુક્રાણુની ખામી હોય તો તેનું નિદાન કરીને પણ યોગ્ય સારવાર કરી શકાય તમારા બંનેયમાં કોઈ જ પ્રકારની તકલીફ નથી એ વાતની ખાત્રી થઈ જાય પછી તમે અમુક ચોક્કસ દિવસે સમાગમ કરી શકો તમે જણાવો છો.
તેમ તમારે માસિક નિયમિત આવે છે એટલે તમારામાં સ્ત્રીબીજનું ઉત્પાદન માસિક આવ્યાના પ્રથમ દિવસથી તેરથી પંદર દિવસ દરમિયાન થતું હશે એટલે આ ગાળો ગર્ભાધાન માટેનો યોગ્ય સમય ગણાય તમારામાં સ્ત્રીબીજ ક્યારે ઉત્પન્ન થયું.
તે જાણવા તમારું બેઝલ બોડી ટેમ્પરેચર માપીને પણ અંડકોષના ઉત્પાદનનો સમય નક્કી કરી શકાય તમે જણાવો છો તેમ સમાગમ પછી તમારી યોનિમાંથી વીર્ય બહાર નીકળી જાય છે.
આ તકલીફ નિવારવા માટે તમે તમારા કમરના ભાગની નીચે બે તકિયા મૂકીને યોનિને ઉપર તરફ ઢળતી રાખશો તોે આ સમસ્યા થોડી ઘણી હલ થશે આમ પણ અંડકોષને ફલિત કરવા માટે તમામ વીર્યની જરૃર હોતી નથી એની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ.