અહીં મહિલાઓને પુરુષોની જેમ ઉભા રહીને પેશાબ કરવા મજબુર કરી,અને બનાવવામાં આવે છે વિડિઓ,જાણો આ મજબૂરીનું કારણ….

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જાહેર સ્થળોએ પેશાબની સમસ્યા પુરુષો કરતાં મહિલાઓને વધારે પડતી હોય છે. આ કારણોસર જ્યારે મહિલાઓ ઘરથી દૂર જાય છે ત્યારેતો કેટલીકવાર સ્ત્રીઓ લાંબા સમય સુધી પેશાબ કરવા માટે અસમર્થ હોય છે. પેશાબના લાંબા સમય સુધી રાખવાથી કરોડો મહિલાઓમાં પેશાબની નળીઓનો વિસ્તાર ચેપથી પીડાય છે. આ એક ગંભીર સમસ્યા છે અને સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રીને થઇ શકે છે.
મહિલાઓને જાહેર સ્થળોએ શૌચાલય અંગે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે પુરૂષો દિવાલો અથવા રસ્તાના કિનારે પેશાબ કરે છે પણ જો જાહેર શૌચાલય મળી આવે તો પણ સ્ત્રીઓ તેનો ઉપયોગકરી શક્તિ નથી કે અસમર્થ રહે છે.
મહિલાઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રીન પાર્ટી નામની એક સંસ્થા તાલીમ આપી રહી છે. જે પરમૅન મહિલાઓને ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ લઇ રહી છે. ત્યારે આ તાલીમ કાર્યક્રમમાં મહિલાઓને જાહેર સ્થળોએ ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.ત્યારે UPI ના સમાચારો પ્રમાણે ઓસ્ટ્રિયામાં ગ્રીન પાર્ટી નામની સ્થાનિક સંસ્થા મહિલાઓને ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ આપી રહી છે.
બધા જાણે છે કે મહિલાઓ બેસીને પેશાબ કરે છે અને આ કારણોસર તેમને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમને કંઈક એવું કહેવા જઇ રહ્યા છીએ, જેના પછી મહિલાઓ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશે. જેના પછી મહિલાઓ આરોગ્ય સંબંધિત રોગોથી બચી શકે છે.
હવે મહિલાઓને ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ આપવામાં આવશે આ જાણકારી બધી મહિલાઓ માટે મદદરૂપ થશે જેમને જાહેર સ્થળોએ પેશાબની સમસ્યા રહે છે. ઘણી વખત મહિલાઓ માટે જાહેર શૌચાલયો ઉપલબ્ધ છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે જાહેર શૌચાલય મહિલાઓને ઉપલબ્ધ હોતું નથી અને જાહેર શૌચાલય તેમને ઉપલબ્ધ હોય તો તેઓ તેનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે.
મહિલાઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રિયામાં ગ્રીન પાર્ટી નામની સ્થાનિક સંસ્થાએ મહિલાઓને ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ આપી છે અને તેઓ તેમાં ઘણી મહિલાઓને તાલીમ પણ આપશે.આ કીટ ઓછી કિંમતે અને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે તો મહિલાઓની સૌથી મોટી મુશ્કેલી દૂર થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કંપનીએ પણ આ કીટને ભારત લાવવાની વાત કરી છે.
જણાવ્યા પ્રમાણે જ્યારે આ પ્રસ્તાવ બેઠકમાં મૂકવામાં આવ્યો ત્યારે બધાને નવાઈ લાગી હતી પણ આખરે બધાએ આ સ્વીકાર્યું અને સંમતિ મળ્યા પછી, આ સંસ્થા મહિલાઓને એક કીટ દ્વારા ઉભા રહીને પેશાબ કરવાનું શીખવશે. આ કીટનો ઉપયોગ કર્યા બાદ મહિલાઓને ગંદા ટોઇલેટ સીટ પર બેસવાની જરૂર રહેશે નહીં.
આ પહેલી વાર નથી જ્યારે મહિલાઓ કીટ દ્વારા ઉભા રહીને પેશાબ કરવાનું શીખશે. આ અગાઉ પણ આવા પ્રયોગ આ દેશોમાં કરવામાં આવ્યા છે. ત્યારે તે જાણવું યોગ્ય છે કે વિશ્વની લાખો મહિલાઓ કેટલાક કલાકો સુધી પેશાબ પકડી રાખવાના કારણે પેશાબની નળીઓનો વિસ્તાર ચેપથી પીડાય છે. પરંતુ મહિલાઓની આ સમસ્યા આ કીટ દ્વારા દૂર કરી શકાય છે.
આનાથી મહિલાઓની મોટી સમસ્યા દૂર થશે ઘણાં જાહેર શૌચાલયો છે જે તદ્દન ગંદા હોય છે. જેના કારણે તે શૌચાલયોનો ઉપયોગ કરવાને કારણે મહિલાઓને અનેક રોગોનો સામનો કરવો પડે છે.આ તાલીમ પછી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી બચી શકે છે. તમને જણાવી દઇએ કે આ કિટની મદદથી હવે મહિલાઓ પણ પુરુષોની જેમ ઉભા રહીને પેશાબ કરી શકશે.આ કીટ ટ્યુબ જેવી છે. જે પછી મહિલાઓ તેને ફેંકી શકે છે. આ કીટનો ઉપયોગ કર્યા પછી સ્ત્રીઓને ગંદા ટોઇલેટ સીટ પર બેસવાની જરૂર નથી.