સમા-ગમ ની કઈ પોજીસનમાં મહિલાઓને સૌથી વધુ વધુ આનંદ આપી શકાય,મહિલાને સંતુષ્ટ કરવાની આ રીત જાણો..

સવાલ.હું ૧૯ વર્ષની યુવતી છું ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે મારા પતિનું કહેવું છે કે મારી યોનિમાં કસાવની ખામી છે આ કારણથી તેમને સે** વખતે આનંદ નથી મળતો મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું.એક યુવતી (ધર્મજ)
જવાબ.તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો યોનિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યોનિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે.
આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે.
બસ એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો.
હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો ૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો.
ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.
સવાલ.સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે?પુરુષો સે*માં ક્યુ આસન વધારે પંસંદ કરે છે?
જવાબ.પ75 ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે સમા*ગમ દરમિયાન તેઓ પોતે ઉપર અને પુરુષો નીચે હોય એવી સ્થિતિ પંસંદ કરે છે કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને સાથે સાથે વિર્ય સ્ખલન થતા પણ વાર લાગે છે.
આમ છતાં પણ મોટાભાગના યુગલો મેલસુપીરિયર આસન જ પુરુષોની પંસંદમાં કોઇ સામ્યતા જોવા મળેલ નથી આ તો કોઇકને ચાઇનિઝ ભાવે તો કોઇક ને પંજાબી કે ગુજરાતી વળી કોઇક ઇટાલિન પણ વધારે પંસદ આવી શકે છે.
તે જરીતે સેક્સમાં પણ પોતાને અને સાથીને અનુકુળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે કોઇવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવા પડે છે જેમે સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે.
તો તે સમયે સાઇડ બાય સાઇડ આસન વધારે અનુકુળ છે ટુંકમાં દામ્પ્તય જીવનમાં પતિ-પત્ની એ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમા*ગમ કરવો જોઇએ.
સવાલ.હું 18 વર્ષની છું મારી ઊંચાઈ બહુ ઓછી છે હું બીજી છોકરીઓથી બહુ નાની દેખાઉં છું મારી ઓછી લંબાઈને કારણે બહુ નિરાશા થાય છે હું બહારની કોઈ દવા લેતી નથી ઇચ્છતી મહેરબાની કરીને ઊંચાઈ વધારવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવો.એક કન્યા (સાવરકુંડલા)
જવાબ.ભારતીય આયુર્વિજ્ઞાાન અનુસંધાન પરિષદના તત્ત્વાવધાનમાં થયેલા સામૂહિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારતીય છોકરીઓની લંબાઈ ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી જ વધે છે તે પછી ભાગ્યે જ થોડીક છોકરીઓની લંબાઈવધી શકે છે જેમનામાં આ વૃદ્ધિ થાય છે.
તે પણ સાવ સાધારણ જ હોય છે મોટા ભાગે આ ઉંમરે હોર્મોનલ પરિવર્તન આવવાની સાથે સાથે હાડકાંના વધતાં છેડા બાકીનાં હાડકાં સાથે જોડાઈ જાય છે અને તેમની વધવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે.
તમારી ૧૭ વર્ષની ઉંમર થઈ ગઈ છે તેથી તમે પણ આ શારીરિક ફેરફારમાંથી પસાર થઈ ગયા હશો આમાં તમારી વર્તમાન લંબાઈથી જ સંતોષ પામવા સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી.
કોઈ પણ દવા રસી વ્યાયામ અથવા ભોજનથી હવે લંબાઈ વધારવાનું શક્ય નથી તમે તમારી લંબાઈ વિશે ચિંતા ના કરો અને તમારા વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપો તે જ યોગ્ય રહેશે બહાર નીકળતી વખતે ઊંચી એડીના જૂતા-સેંડલ પહેરો અને તમારો પહેરવેશ પણ એવો રાખો કે તમારી લંબાઈ વધુ દેખાય.