યુવકે પેહલાં પોતાની સાડી ની સાસુ સાથે બાંધ્યા શારીરિક સંબંધ અને ત્યારબાદ સાડીની સાથે પણ જાણો સમગ્ર મામલો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

યુવકે પેહલાં પોતાની સાડી ની સાસુ સાથે બાંધ્યા શારીરિક સંબંધ અને ત્યારબાદ સાડીની સાથે પણ જાણો સમગ્ર મામલો

Advertisement

જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે.મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથી સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળીએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે ફરિયાદના આધારે પરિવારના 5 સભ્યો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની પત્ની સુમિત્રાબેન ગોહિલે નોંધાવેલી તાલુકા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. તેમના પતિ માણેજાની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઈલેક્ટ્રીકનું છૂટક કામ કરતા હતા. અગાઉ મૃતક મેલાભાઈ ગોહિલ અને ભીમપુરા ગામે રહેતા મુકેશભાઈ પરમાર એબીબી કંપનીમાં સાથે કામ કરતા હતા. જેથી બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા.તે દરમિયાન મુકેશ પરમારની પત્ની રમીલાબેન અને મેલાભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પત્નીને શંકા ગઈ હતી.

Advertisement

તેમના પતિ ઘણીવાર રમીલાબેનના ઘરે રોકાણ કરતા હતા.14 નવેમ્બરના રોજ પતિ એટીએમમાં પૈસા કાઢવા જાઉં છું તેમ કહી પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા. જોકે મોડી રાત્રે પરત ન ફરતા તપાસ આરંભી હતી. 15 જાન્યુઆરીના રોજ શેરખી ગામની સીમમાં આવેલા ખંડેરમાંથી મેલાભાઈ ગોહિલ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સે મેલાભાઈને મૃત જાહેર કર્યાં હતા. તે સમયે તેમના બન્ને કાનમાંથી લોહી અને નાકમાંથી સફેદ પ્રવાહી વહી રહ્યું હતું. મૃતકની પત્નીને શંકા ગઈ હતી કે તેમના પતિ અને રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધ હોવાથી ઝેરી પ્રવાહી પીવડાવી હત્યા કરી છે.યુવાન અને સાળીની સાસુ વચ્ચે પ્રેમ સંબંધ હતા 15 જાન્યુઆરીએ ફરિયાદીની બહેને જણાવ્યું હતું કે,મૃતક મેલાભાઈ અને સાળીની સાસુ રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધો હતા.

Advertisement

તેઓ સાસુને રૂપિયા પણ આપતા હતા. ત્યાર બાદ સાસુએ મારો મોબાઇલ નંબર મેલાભાઈને આપતા તેઓ અવાર-નવાર ફોન કરી શારીરિક સંબંધની માગ કરતા હતા.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ફરિયાદના આધારે પોલીસે મુકેશ મગનભાઈ પરમાર, નિકિતાબેન મુકેશભાઈ પરમાર, મગનભાઈ પરમાર, રમીલાબેન પરમાર(રે. શેરખી તથા જગદીશ ભાઈ ગોહિલ રે.

ધૂનડાકુવા, આણંદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.પરિવારે એક સંપ થઇ ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડ્યો હતો હત્યાના આરોપથી બચવા રમીલાબેનએ મૃતકની પત્નીને બોલાવી જણાવ્યું હતું કે, તમારા પતિનું મોત ગભરામણના કારણે થયું છે. અમે ગભરાઈ જતાં મૃતદેહ ત્યાં મૂકી ઘરે પરત આવી ગયા હતા. તેમની કોઈએ હત્યા કરી નથી. જોકે, મેલાભાઇએ સાળીની આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Advertisement

જે અંગે સાળીએ પતિ મુકેશને જાણ કરતા પરિવારે એક સંપ થઇ મેલા ભાઇનું ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડ્યો હતો.તાડીમાં ડીડીટી દવા ભેળવી પીવડાવી દીધી મુકેશ ખેતરમાં છાંટવા માટેની ડીડીટી દવા લઈ આવ્યો હતો અને મૃતક મેલા ભાઈને તાડી પીવા માટે બોલાવી મુકેશ અને મગનભાઈએ તાડીમાં ડીડીટી દવા ભેળવી પીવડાવી દીધી હતી.

ત્યારબાદ જગદીશભાઈએ લાશને ઠેકાણે પાડવા પ્લાન ઘડ્યો હતો. અને લાશને રિક્ષામાં અવાવરુ જગ્યાએ છોડી બાઈક શેરખી ગામની સીમમાં મીની નદીની કોતરમાં ધકેલી દીધી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યારાઓ સામે ઞુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથ સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, સાળીએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે ફરિયાદના આધારે પરિવારના 5 સભ્યો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા મૃતકની પત્ની સુમિત્રાબેન ગોહિલે નોંધાવેલી તાલુકા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે.

Advertisement

તેમના પતિ માણેજાની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઈલેક્ટ્રીકનું છૂટક કામ કરતા હતા.અગાઉ મૃતક મેલાભાઈ ગોહિલ અને ભીમપુરા ગામે રહેતા મુકેશભાઈ પરમાર એબીબી કંપનીમાં સાથે કામ કરતા હતા. જેથી બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા.

તે દરમિયાન મુકેશ પરમારની પત્ની રમીલાબેન અને મેલાભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પત્નીને શંકા ગઈ હતી. તેમના પતિ ઘણીવાર રમીલાબેનના ઘરે રોકાણ કરતા હતા.ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યા 14 નવેમ્બરના રોજ પતિ એટીએમમાં પૈસા કાઢવા જાઉં છું તેમ કહી પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા.

Advertisement

જોકે મોડી રાત્રે પરત ન ફરતા તપાસ આરંભી હતી. 15 જાન્યુઆરીના રોજ શેરખી ગામની સીમમાં આવેલા ખંડેરમાંથી મેલાભાઈ ગોહિલ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સે મેલાભાઈને મૃત જાહેર કર્યાં હતા. તે સમયે તેમના બન્ને કાનમાંથી લોહી અને નાકમાંથી સફેદ પ્રવાહી વહી રહ્યું હતું.

મૃતકની પત્નીને શંકા ગઈ હતી કે તેમના પતિ અને રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધ હોવાથી ઝેરી પ્રવાહી પીવડાવી હત્યા કરી છે યુવાન અને સાળીની સાસુ વચ્ચે પ્રેમ સંબંધ હતા 15 જાન્યુઆરીએ ફરિયાદીની બહેને જણાવ્યું હતું કે, મૃતક મેલાભાઈ અને સાળીની સાસુ રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધો હતા. તેઓ સાસુને રૂપિયા પણ આપતા હતા.

Advertisement

ત્યાર બાદ સાસુએ મારો મોબાઇલ નંબર મેલાભાઈને આપતા તેઓ અવાર-નવાર ફોન કરી શારીરિક સંબંધની માગ કરતા હતા.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જે અંગે સાળીએ પતિ મુકેશને જાણ કરતા પરિવારે એક સંપ થઇ મેલા ભાઇનું ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડ્યો હતો.

તાડીમાં ડીડીટી દવા ભેળવી પીવડાવી દીધી મુકેશ ખેતરમાં છાંટવા માટેની ડીડીટી દવા લઈ આવ્યો હતો અને મૃતક મેલા ભાઈને તાડી પીવા માટે બોલાવી મુકેશ અને મગનભાઈએ તાડીમાં ડીડીટી દવા ભેળવી પીવડાવી દીધી હતી.

Advertisement

ત્યારબાદ જગદીશભાઈએ લાશને ઠેકાણે પાડવા પ્લાન ઘડ્યો હતો. અને લાશને રિક્ષામાં અવાવરુ જગ્યાએ છોડી બાઈક શેરખી ગામની સીમમાં મીની નદીની કોતરમાં ધકેલી દીધી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યારાઓ સામે ઞુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button