અહીં 11 રૂપિયામાં ભાડે મળે છે સુંદર યુવતીઓ,21 મિનિટ સુધી વાપરી શકો છો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

અહીં 11 રૂપિયામાં ભાડે મળે છે સુંદર યુવતીઓ,21 મિનિટ સુધી વાપરી શકો છો..

Advertisement

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છોકરાઓ લાંબા ગાળા માટે ગર્લફ્રેન્ડ બનાવી શકતા નથી તેથી તેઓ ટૂંકા ગાળાની ગર્લફ્રેન્ડ બનાવીને ખુશી અને દુખ વહેંચે છે તમને આ સમાચારમાં ઘણા આઘાતજનક તથ્યો જોવા મળશે જેમાંથી પ્રથમ તે અહીં છે ટૂંકા ડર્માનો અર્થ માત્ર 21 મિનિટ છે.

જણાવી દઈએ કે ચીનના ગ્વાન્ડોંગ પ્રાંતમાં કોઈ પણ છોકરો માત્ર 11 રૂપિયા ખર્ચ કર્યા પછી 21 મિનિટ માટે છોકરીને રાખી શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્યુઆન્ડાંગમાં ધ વીટિલિટી સિટી ઇન હુઆન સિટી’માં ખૂબ જ ખાસ પ્રકારનો સ્ટોર છે આ સ્ટોરમાં એક ખાસ પોડિયમ સ્થિત છે જેના પર ખૂબ જ સુંદર છોકરીઓ ઉંભી છે.

અહીં આવનાર કોઈપણ પુરુષ તેની પ્રિય છોકરીને 11 રૂપિયા આપીને 21 મિનિટ માટે ગર્લફ્રેન્ડ તરીકે લઈ શકે છે જો કોઈ પુરુષ છોકરી સાથે 21 મિનિટથી વધુ સમય વિતાવવા માંગે છે તો પછીના 21 મિનિટ માટે તે વધુ ચૂકવણી પણ કરી શકે છે જો કે અહીં આવતા માણસો માટે કેટલાક નિયમો અને નિયમ બનાવવામાં આવ્યા છે.

મિત્રો બીજી એક આવી જ જગ્યા છે જ્યાં પત્ની ભાડે આપવામાં આવે ચાલો આપણે જાણીએ.આજે વિશ્વમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જ્યાં મહિલાઓએ તેમની પ્રતિભા સાથે તેમની ઓળખ કરી ન હોય તેમ છતાં પણ ભારતના ઘણા સ્થળોએ મહિલાઓ સાથે જોડાયેલ કેટલીક કુપ્રથાઓ આજેપણ ચાલુ છે.

આ પ્રથાઓ વિશે ખરેખર જાણીને બધાને આશ્ચર્ય થાય છે આજે અમે તમને મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામોમાં માનવામાં આવતી પ્રથા વિશે કહીશું જે જાણીને તમને પણ આશ્ચર્ય કરશે અહીં ભાડા પર આપવામાં આવે છે પત્ની.

ઉલ્લેખનીય છે કે,મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાં માત્ર 500 રૂપિયામાં ભાડેથી પત્ની મળી જાય છે આ ગામમાં આ વ્યવહારને ઘડીચા પ્રથા કહેવાય છે ધડીચા પ્રથા અંતર્ગત લગ્ન નથી થતા પરંતુ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી સાક્ષીઓની સહી લીધા બાદ યુવતી કરાર કરનાર યુવકને સોંપવામાં આવે છે આ કરાર મહિના અથવા વર્ષ માટે કરવામાં આવતો હોય છે.

15 હજારથી 25 હજાર સુધીની કિંમત આ કિસ્સામાં છોકરી અને છોકરાવાળા સૌ પ્રથમ એક કિંમત નક્કી કરે છે જે 500 થી લઇને 50,000 રૂપિયા સુધી હોય છે. અહીં દુર-દુરથી લોકો છોકરી ભાડે લેવા માટે આવે છે. ગુજરાતમાં પણ જોવા મળે છે આ પ્રથા આ પ્રથા માત્ર શિવપુરીના ગામમાં જ નહીં પરંતુ ગુજરાતના કેટલાક ગામોમાં પણ ઘડીચા પ્રથા જોવા મળે છે આ પ્રથા આશરે 10 દાયકાથી ચાલી આવે છે પરંતુ આજસુધી હજી કોઇએ અવાજ ઉઠાવ્યો નથી.

શું છે કારણ કેટલાક ગામડાઓમાં છોકરીઓની અછત જોવા મળે છે તો વળી કેટલાક લોકો છોકરીના જન્મતા જ મારી નાંખે છે કેટલાક તો ગર્ભમાં જ તેને મારી નાખે છ આવા કારણોસર પણ છોકરીઓની સંખ્યા ઘણી ઘટાડો નોંધાયો છે અને તેની સામે છોકરાઓની સંખ્યા સતત વધી રહી છે.

તેના કારણે ઘણા છોકરાઓને કુંવારા રહેવું પડી રહ્યું છે. તેનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકોએ પ્રથાના નામે પોતાના ઘરની છોકરીઓને ભાડે આપવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે એશિયાનું સૌથી મોટું રેડલાઈટ માર્કેટ ભારતમાં- 120 રૂપિયામાં મળશે તમને યુવતીઓ. આપનો ભારત દેશ તેની સમૃદ્ધિમાટે ફેમસ આખી દુનિયામાં છે પણ આપણા જ દેશની એક એવી વાસ્તવિકતા છે કે જેને આપણે આંખ સામેથી દૂર નથી કરી શકતા.

આ છે પ્રોસ્ટિટ્યુશન ગુજરાતમાં તો ખુબજ ઓછા પ્રમાણમાં આ છે પણ આ ભારતમાં અને ખાસ કરી ને કોલકત્તામાં લિમિટ બહારનું પ્રમાણ છે આજે વાત કરીએ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 5 મુ રેડલાઈટ માર્કેટ સોનાગાચી ની કોલકત્તામાં જ આવેલું આ માર્કેટ છે જ્યાં 120 રૂપિયા થી 300 રૂપિયા સુધીમાં અહી યુવતીઓ મળે છે એક રાત માટે પણ 1500 થી 200 રૂપિયાના ખર્ચે અહીં યુવતીઓ મળે છે.

સોનાગાચીમાં એક સર્વે મુજબ 8000 થી વધુ મહિલાઓ 30 વર્ષથી નાની છે અને અહીંની કુલ મહિલાઓ 12000 થી વધુ છે અહીં એક જ મકાનમાં 10-10 મહિલાઓ સાથે રહેતી હોય છ હાલ સોનગચીમાં ઘણાં એનજીઓ કામ કરી રહ્યા છે જે સારી બાબત છે અહીં તમામ 18 વર્ષથી ઉપરની મહિલાઓનું વેચાણ થાય છે અમુક કિસ્સાઓમાં 15 વર્ષની ઉંમર પણ પકડાઈ હતી સોનાગાચી એક એવો એરિયો છે જેમાં મહિલાઓના શરીરને વધુ હરયુભર્યુ બનાવવાં માટે ઇન્જેક્શન આપી ને એને જલ્દી આ ધંધામાં લાવી દેવામાં આવે છે.

અહીં 18 વર્ષ ની યુવતીઓ પણ 120 રૂપિયાથી કિંમત થાય છે જોકે એક આખો આ સલ્મ વિસ્તાર જેવો જ છે આ ઉપરાંત અહીં અમુક કિસ્સામાં ગ્રાહકોને લૂંટયાના પણ બનાવો છે પણ હા સોનાગાચી માં તમે ડાયરેકટ ના જાઇ શકો અહીં તમને આ માર્કેટમાં દલાલો ફરતા મળશે જો કોઈએ જવું હોય તો અહીં એમના તૃથ જ જવું પડે જો ડાયરેકટ જાય તો અહીં લૂંટપાટ ના કેશો પણ થાય છે અહીં ના તમામ કોઠાના દલાલો બહાર બેઠા જ હોઈ છે જેઓ મોટું કમિશન ચાર્જ કરે છે.

અહીં આજુબાજુના રાજ્યોથી અને મૂળ કલકત્તાની છોકરીઓ રાખવામાં આવે છે જેમને લીગલી કે ઈંલીગલી ઉઠવવામાં આવે છૅ હાલ ત્યાંની મમતા બેનર્જી સરકાર દ્વારા આમને લોકલ લેવલ ઉપર અલગ રોજગાર આપવા માટે રોજગાર ગૃહો બનાવવામાં આવ્યા છે.

અહીં 70 વર્ષથી ઉપરની મહિલાઓ હવે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે જો તેમને અમુક રકમ ભીખમાં ના મળે તો તેમને ત્યાં ભોજન પણ આપવામાં આવતું નથી હવે કાંઈક ને કંઈક રીતે આ વૃધ્ધ મહિલાઓ પણ આ દળદલ ને સુધારવામાં માંગે છે.

અહીં દરવર્ષે હજારો લોકો આવે છે જેમાંથી મોટાભાગના લોકો પોતાની મોજ મસ્તી કોલગલ જોડ કરવા માટે જ આવે છે અહીં વેશ્યાઓ ના બાળકોને ભણાવવા માટે સ્કૂલો પણ હવે ઓપન થઈ ચૂકી છૅ અને તેમના રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે જ્યાં એક તરફ આપણે આપણું ભારત સમૃદ્ધ કેહતા હોઈ તો એક તરફ આવા ભારત પર પણ આપણે નજર નાખવી જોઈએ જેને આપણે સુધારવું પડશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button