24 કલાક માં કેટલી વાર સમા-ગમ કરવું નોર્મલ ગણાય?

સવાલ.હું 26 વર્ષની યુવતી છું લગ્નને એક વર્ષ થયું છે હું મારી સાસુથી બહુ હેરાન છું તે દરેક કામમાં ભૂલ કાઢે છે હું દરકાર નથી કરતી તો મારા પતિ એટલે કે તેમના દીકરાને મારા વિરુદ્ધ ચડાવે છે.
પતિ મને કશું કહેતા નથી પણ મને ડર લાગે છે કે જેવી રીતે તે મારા પતિને મારી વિરુદ્ધ ચડાવે છે તો મારા પતિનો મારા તરફનો પ્રેમ ઓછો થઈ જશે તો શું કરું?આમ પણ મારી સાસુનું મારી જેઠાણી સાથે પણ આવું જ વર્તન હતું એટલે તે લોકો જુદા થઈ ગયા પણ અમે તેમને છોડીને જુદા પણ જઈ શકીએ તેમ નથી.એક યુવતી (વેરાવળ)
જવાબ.તમારા પતિ તેમની માતાના વર્તનથી પરિચિત હશે એટલે માતા ચાડી કરતાં હોવા છતાં પણ તેઓ કોઈ વિરોધ વ્યક્ત કરતા નથી તમારે એ વાતથી ખુશ થવું જોઈએ.
સાસુ દ્વારા તમારા કામમાં ભૂલો કાઢવામાં આવે છે તે વાતને લાગેવળગે છે ત્યાં સુધી તેમની ઇચ્છાનુસાર કામ કરવું જોઈએ છતાં પણ જો તેમનું વર્તન ના બદલાય તો તમે ખુશ રહેતાં શીખી જાઓ.
સવાલ.સે* અંગે ઘણી ધારણાઓ છે કે દરરોજ સે* ન માણવું જોઇએ કે અઠવાડિયામાં અમુક વખત જ સે* માણવો જોઇએ તો જ સે* લાઇફ નોર્મલ રહે તેમાં આવી વાતોમાં કેટલું સત્ય છે તે જણાવશો.
જવાબ.ઘણાં ઓછા લોકો સે* અંગે ખુલીને વાત કરે છે મોટાભાગમાં સેની વાત આવે એટલે સામાન્ય મુંજવણ અને શરમ અનુભવે છે સે* જીવનનો અગત્યનો ભાગ છે જેનાં વિશે વાત કરવામાં ખુબજ ઓછા લોકો સહજ અનુભવે છે.
જોકે વાત ન કરવાને કારણે ઘણીવખત ખોટી ધારણા પણ બની જાય છે જેમ કે સે* લાઇફને લઇને એક્ટિવ સે* લાઇફ એટલે કે દરરોજ સે* માણતા યુગલ જ્યારે પણ સે*ની કમી હોય તો લાગે કે જીવનમાં કંઇક મિસિંગ છે.
જોકે આ વાતમાં કોઇ દમ નથી હેલ્ધી સે* લાઇફ તે અંતરંગતા છે જેનાંથી બંને ખુબજ સારુ અનુભવે છે તેજ સે* લાઇફ છે તે વાતથી કોઇ ફરક પડતો નથી કે આપ દિવસમાં કેટલી વખત સે** માણો છે કે પછી અઠવાડિયે એકાદ વખત માણો છે.
ઇન્ટિમેટ થવા પર બંનેને ઓર્ગેઝમ સુધી પહોચવું જરૂરી છે તે જ સે** માણ્યાની મજા છે પુરૂષ અને મહિલાનાં ચરમ સીમા પર પહોંચવાનાં પાસા અલગ અલગ હોય છે સામાન્ય રીતે પુરૂષ સ્પર્શ ગંધ સ્વાદ અને સાથી કેવી દેખાય છે.
તે જાણીને ચરમ સુધી પહોંચે છે જ્યારે સ્ત્રી માટે સે* દરમિયાન સાથીની સંવેદનશીલતા પણ એટલું જ મહત્વ ધરાવે છે તે તેમને ચરમસીમા પર પહોંચાડે છે સારી સે* લાઇફ માટે ખુબ જ જરૂરી છે કે બંને એકબીજા સાથે મુક્ત મને વાત કરે પોત પોતાની ઇચ્છા અને જરૂરિયાત જણાવે નહીં.
તો ક્યારેક ક્યારેક ના પાડવાની ટેવ હમેશા માટે નામાં બદલાઇ જશે તેનું ધ્યાન રાખો સાથ વિતાવવા સમય નથી મળતો તો અલગ અલગ પ્લાનિંગ કરો અને અઠવાડિયાને અંતે એક ખાસ પ્લાનિંગ સાથેની ડેટ પર જાઓ જો સાથી સે** માટે રાજી નથી.
તો તેનાં પર દબાણ ન કરો તે પણ હેલ્ધી સે* લાઇફનો અહમ હિસ્સો છે આપ જે પ્રશ્ન કરો છો કે કેટલી વખત સે* માણવું સામાન્ય છે તેવાં પ્રશ્ન અને ડરની કોઇ સમસ્યા જ નહીં સતાવે બંને રાજી હશે.
તો દરરોજ ઘણી વખત તમે એકબીજા સાથે જોડાઇ શકોછો અને જો બંનેની સહમતી હશે તો આપ અઠવાડિયામાં એક વખત અંતરંગતા માણી શકો છો અને તે પણ ઘણું આનંદ દાયક જ રહેશે.
સવાલ.હું 33 વર્ષની નોકરી કરતી મહિલા છું અમારું દાંપત્યજીવન સુખશાંતિથી ચાલી રહ્યું હતું પણ એક બનાવને કારણે અશાંતિ ઊભી થઈ છે મેં અમારા ચાર વર્ષના બાળક માટે ૧૬-૧૭ વર્ષની કામવાળી છોકરી રાખી હતી.
એક દિવસ મેં મારા પતિનેતેની સાથે કઢંગી હાલતમાં જોઈ લીધા મને અચાનક આવેલી જોઈને પતિ ગભરાઈ ગયા પણ તે દિવસથી મારા પતિ પર મને વિશ્વાસ રહ્યો નથી.
મેં કામવાળીને પણ ખૂબ ધમકાવી નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરી ત્યારે તે રડવા લાગી કહે છે કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં થાય. એકવાર માફ કરી દો મારે શું કરવું જોઈએ?એક મહિલા (અમદાવાદ)
જવાબ.તમારે તે છોકરીને નોકરીમાંથી કાઢી મૂકવી જોઈએ તમે કોઈ છૂટક કામ માટે કામવાળી રાખી શકો છે જે કામ કરીને જતી રહે.
બાળકને કોઈ પ્લેગુ્રપમાં મૂકી શકો છો આમ પણ બાળકની સ્કૂલે જવાની ઉંમર થઈ ગઈ હોય તો અડધો દિવસ તેનો સ્કૂલમાં જતો રહેશે અને બાકીનો સમય પ્લેગુ્રપમાં રહી શકશે.