રીલેશનશીપમાં સે** કેમ મહત્વનું છે? અહીં જાણો આ 4 કારણો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

રીલેશનશીપમાં સે** કેમ મહત્વનું છે? અહીં જાણો આ 4 કારણો….

Advertisement

શારીરિક આત્મીયતા કેટલી મહત્વપૂર્ણ છે તેનો અર્થ જુદા જુદા લોકો માટે જુદી જુદી વસ્તુઓ હોઈ શકે છે પરંતુ નિષ્ણાતોના મતે ચાલો જાણીએ કે સંબંધમાં આત્મીયતા શા માટે મહત્વપૂર્ણ છે સે** હંમેશા જરૂરી નથી પરંતુ મજબૂત સંબંધનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

આવો જાણીએ એક્સપર્ટના મતે રિલેશનશિપમાં સે* કેમ જરૂરી છે સે* તણાવ દૂર કરવામાં મદદ કરે છે સે** લોહીના પ્રવાહમાં ઓક્સિટોસિન છોડે છે તેનાથી તમે હળવાશ અનુભવો છો તમારો તણાવ દૂર થાય છે તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ સાથે લડે છે.

Advertisement

ઈમોશનલ હાઈ સે* કરવાથી મગજમાં ડોપામાઈન નીકળે છે તેનાથી તમારો મૂડ તો સુધરે છે પણ પાર્ટનર પ્રત્યેની લાગણી પણ વધે છે તેનાથી કપલ વચ્ચેનું બોન્ડ મજબૂત બને છે આત્મવિશ્વાસ વધે છે સે* આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.

નિષ્ણાતોના મતે વ્યક્તિને એક અથવા બીજી વસ્તુની અસુરક્ષા હોય છે આવી સ્થિતિમાં સે*થી આપણો આત્મવિશ્વાસ વધે છે સારી ઊંઘ મેળવો સે* તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે જ્યારે યુગલો સં** કરતી વખતે સંતુષ્ટ થાય છે ત્યારે પ્રોલેક્ટીન નામનું હોર્મોન બહાર આવે છે.

Advertisement

આ ગાઢ ઊંઘ મેળવવામાં મદદ કરે છે શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો તો તેને દૂર કરવા માટે સે** મદદરૂપ થઈ શકે છે સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે.

જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.

Advertisement

જો તમે ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધુ મહેનત કરવા માંગો છો તો તમારી માટે સે* પણ એક ઓપ્શન છે સે* કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે નિયમિત સે** કરવાથી કમરનો ઘેરાવો ઓછો થાય છે.

અડધો કલાક સે* કરવાથી 80થી વધુ કેલરી બર્ન થાય છે નિયમિત રીતે સે* કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે.

Advertisement

જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે એક સ્ટડી મુજબ સે*ને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે સપ્તાહમાં બેથી વધુ વખત સે* કરતા લોકોમાં મહીને એક વખત સે** કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button