ઉનાળામાં મને મારા પ્રાઈવેટ પાર્ટના વાળની ​​ઘણી સમસ્યા થાય છે, શું હું તેને કાપી શકું?.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

ઉનાળામાં મને મારા પ્રાઈવેટ પાર્ટના વાળની ​​ઘણી સમસ્યા થાય છે, શું હું તેને કાપી શકું?….

સવાલ.હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો શું હું મારા પતિને સંતોષ આપી શકીશ.

જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

Advertisement

રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે.સંભોગ ની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

સવાલ.સર મને એક મુંઝવણ છે કે જ્યારે જ્યારે હું માસ્ટરબેશન કરું છું ત્યારે ત્યારે મને એવું લાગે છે કે મારી સ્કિન કાળી પડે છે તેની સાથે ચહેરો પણ કાળો પડી ગયો છે શરીરમાં થાક લાગે છે તો શું માસ્ટરબેશનના કારણે એવું હોઇ શકે મારી વિનંતી છે કે સર તમે મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી મુંઝવણ દૂર કરો.

Advertisement

જવાબ.જી ના તમે જે વિચાર કરી રહ્યાં છો તે ખોટા છે માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી ન પડે માસ્ટરબેશનને લઇને ઘણા લોકો માને છે કે તેનાથી નુકસાન થતું હોય છે પરંતુ હકીકતમાં માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી તથા તમે જણાવ્યું છે કે તમારા ચહેરા પર પણ કાળાશ આવી ગઇ તો તે તેનું કારણ માસ્ટરબેશન ના હોઇ શકે બની શકે કે હોર્મોન્સ ચેન્જ થયા હોય અથવા તો તમને કોઇ દવાની સાઇડઇફેક્ટ થઇ હોય તેથી તમે સ્કિનસ્પેશિયાલિસ્ટ પાસે જાઓ તમારી સમસ્યા દૂર થશે.

સવાલ.હું 27 વર્ષની યુવતી છું અને મારા પતિ પણ 27 વર્ષના છે અને તેમજ અમારા લગ્નને પાચ વર્ષ આજે પુરા થઈ ગયા છે પણ આજ અને હજુ સુધી અમને સંતાન નથી તો હવે શું કરવું અને લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો પણ આ સમય દરમિયાન તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.

Advertisement

તેવું કહેવાયું છે અને તેમજ ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી શુ કરવું તેમજ તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં તેવું વિચારું છું અને તેમજ સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે તો આવા સમયે મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી તો જણાવશો આ વિશે.

જવાબ.તેમજ તમારી આ સમસ્યા વિશે તમે જ વિચારો તેમજ કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ વાતની તમારે ધ્યાન રાખવી અને તેમજ તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે અને તેમજ તમે સં-ભોગ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે તો આ એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે એવું કહેવામાં આવ્યું છે.

Advertisement

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે અને તેમજ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી અને ખોટું રિસ્ક ન લેવું જોઈએ અને તેમજ આ ફળ આપવાનું કામ ઇશ્વરનું છે તેની સાથે જ તમે આથી નિરાશ થવાની જરૂર નથી.

Advertisement

તેમજ જણાવ્યું છે કે આ ઉપરાંત સમા-ગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દેવો જોઈએ અને તેમજ આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે અને તેની સાથે જ કે તે ગતિહીન થઇ જાય છે અને તેમજ તમે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને તેમજ આપણે બનતી મહેનત કરવી અને ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી તો આનું ધ્યાન રાખો.

સવાલ.ઉનાળામાં મને મારા પ્રાઈવેટ પાર્ટના વાળની ​​ઘણી સમસ્યા થાય છે શું હું તેમને કાપી શકું?

Advertisement

જવાબ.ઉનાળામાં વાળ કાપવા જ જોઈએ જો કે અન્ય ઋતુઓમાં પણ આ સ્થાનના વાળને સાફ રાખો સ્ત્રી અને પુરૂષો બંને માટે દર બે અઠવાડિયે ટ્રીમર કાતર અથવા રેઝર વડે વાળ કાપવા આરોગ્યની દૃષ્ટિએ વધુ સારું છે આમ કરવાથી ચામડીના રોગની સમસ્યા નહીં રહે અને સમાગમ પણ શાંત અને આનંદદાયક રહેશે.

સવાલ.હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું નવેમ્બર, ૨૦૦૭માં મેં એચઆઈવી ટેસ્ટ કરાવી અને તેનું પરિણામ નેગેટિવ હતું. ત્યાર બાદ મેં એક વેશ્યા સાથે સંભોગ કર્યો હતો. અને માર્ચ, ૨૦૦૮માં વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતિથી ફરીથી એચઆઈવી ટેસ્ટ કરાવી હતી. તેનું પરિણામ ફરીથી નેગેટિવ આવ્યું હતું. મારી પત્ની તથા બાળકોની તબિયત ખૂબ સારી હોવા છતાં હું હતાશ થઈ ગયો છું અને છેલ્લા છ મહિનાથી કોઈ પણ વ્યક્તિ સાથે મેં સંભોગ કર્યો નથી.

Advertisement

મારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવી જરૂરી છે? હું માનું છું કે જો બાળકો જન્મથી એચઆઈવી પોઝિટિવ હોય તો તેઓ માત્ર છ વર્ષ સુધી જીવી શકે. શું આ વાત સાચી છે? મારી પત્ની અને મારાં બાળકોને એચઆઈવી લાગુ પડવાની શક્યતા છે ખરી? એચઆઈવી સાથે ક્યાં લક્ષણો સંકળાયેલાં છે?

જવાબ.ના તમારે બીજી એચઆઈવી ટેસ્ટ કરાવવાની કશી જરૂર નથી. બીજું, એચઆઈવીગ્રસ્ત બાળકો છ વર્ષ સુધી જીવશે કે નહીં તેનો આધાર આ સમસ્યા જન્મગત છે કે મેળવેલી છે તેના પર છે તમારી પત્ની તથા બાળકોને એચઆઈવી લાગુ પડવાની કોઈ શક્યતા નથી ત્રીજું એચઆઈવી સાથે સંકળાયેલા લક્ષણોમાં વજન ઉતરી જવું સમજાય નહીં તેવો મરડો વારંવાર ચેપ લાગવો વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite