લગ્ન પહેલા છોકરીઓ પોતાનું દૂધ આ વ્યક્તિને પીવડાવે છે,જાણીને ચોકી જશો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

લગ્ન પહેલા છોકરીઓ પોતાનું દૂધ આ વ્યક્તિને પીવડાવે છે,જાણીને ચોકી જશો….

સવાલ.લગ્ન પહેલા છોકરીઓ કોને દૂધ પીવડાવે છે?જવાબ.કુંવારી છોકરી લગ્ન પહેલા પરિવારના કોઈપણ સભ્યને દૂધનો ગ્લાસ આપી શકે છે.

સવાલ.હું 22 વર્ષનો છું મને મારી જ જ્ઞાતિની 22 વરસની એક યુવતી સાથે પ્રેમ છે અમે ક્ષત્રિય છીએ અમારે લગ્ન કરવા છે પરંતુ અમારી અટક એક જ હોવાથી શું આ શક્ય છે?એક વાર અમે ફોરપ્લે કર્યું છે અમે એકબીજા વગર રહી શકીએ તેમ નથી શું અમારો પરિવાર આ વાત સ્વીકારશે?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક (ભાવનગર)

Advertisement

જવાબ.મારી જાણ પ્રમાણે એક જ અટક હોય તો લગ્નમાં વાંધો આવતો નથી લગ્ન માટે ગોત્ર એક હોવું જોઇએ નહીં તેમજ લોહીની સગાઇ હોવી જોઇએ નહીં બાકી તમારી જ્ઞાતિની પ્રથા શું છે એની જાણકારી મેળવો એના પર બધો આધાર રહ્યો છે.

તમારો પરિવાર આ લગ્ન માટે સંમતી આપશે કે નહીં એ તેમના વિચાર તેમજ ઘણા કારણો પર આધારિત છે આથી આ વાતની ગેરેન્ટી આપી શકાય તેમ નથી તમારું કામ તમારી મરજી તેમની સમક્ષ રજૂ કરવાની છે અને એ સંબંધ સ્વીકારવો કે નહીં તે તેઓ બધી પરિસ્થિતિઓનો અભ્યાસ કરી નક્કી કરશે.

Advertisement

સવાલ.હું 30 વર્ષની છું અને એક એવી નોકરી કરું છું જેમા આગળ વિકાસ શક્ય નથી એક સમયે હું બોલકણી મહત્વાકાંક્ષી યુવતી હતી અને લોકપ્રિય હતી પરંતુ હવે હું શરમાળ એકાંતપ્રિય બની ગઇ છું શું હવે મારે સારો પતિ શોધી પરણી જવું જોઇએ કે પછી નોકરી ચાલુ રાખવી જોઇએ એ બાબતે સલાહ આપશો. એક બહેન(મુંબઇ)

જવાબ.એક વાત સ્પષ્ટ સમજી લો કે યોગ્ય પાત્ર શોધી પરણી જવું અને કારકિર્દી આગળ વધારવી એ બંને એકબીજા સાથે સંકળાયેલા નથી બંને એકબીજાથી સાવ અલગ છે અને તમે સરળતાથી આ બંને પાસા સંભાળી શકો છો.

Advertisement

એવી ઘણી નારીઓ મળી આવશે જેઓ સફળ કારકિર્દી સાથે ઘર ગૃહસ્થી પણ સારી રીતે જાળવી શકે છે સૌ પ્રથમ તો તમારે તમારી જાત પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે તમારી આ સમસ્યાના મૂળ શોધો અને એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરો.

જીવનનો આનંદ મેળવવાનું શરૂ કરો તમારી નોકરીમાં કોઇ સમસ્યા હોય તો નવી નોકરી શોધો સમસ્યાથી ગભરાઇને પીછેહઠ કરવાને બદલે એનો સામનો કરી તેને દૂર કરી આગળ વધો.

Advertisement

સવાલ.હું 27 વર્ષની છું મારા એક મિત્ર સાથે મને પ્રેમ છે પરંતુ એકવાર દિલ તૂટી ગયા પછી હવે મને પ્રેમ નામના શબ્દનો ડર લાગે છે હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું તેનો વિશ્વાસ કેવી રીતે કરવો?એક યુવતી (સુરત)

જવાબ.એક વાતનો ખ્યાલ રાખો કે કોઇ પણ બે વ્યક્તિ એક સરખી હોતી નથી તેમનો સ્વભાવ પણ સરખો હોતો નથી ખુશીને ડર અને સલામતી સાથે કંઇ લેવા-દેવા નથી આમા હિંમત અને વિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે આથી હિંમત કેળવી આગળ વધો હિંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવત તો તમને ખબર જ હશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite