હું 27 વર્ષની યુવતી છું, હું એક સાથે ત્રણ છોકરાઓ સાથે સે-ક-સ કરું છું, શું તેનાથી મને કોઈ સમસ્યા તો… - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

હું 27 વર્ષની યુવતી છું, હું એક સાથે ત્રણ છોકરાઓ સાથે સે-ક-સ કરું છું, શું તેનાથી મને કોઈ સમસ્યા તો…

Advertisement

સવાલ.મારે મારાં સે@ક્સ સેશનના સમયમાં વધારો કરવો છે માટે મારે શું કરવું જોઈએ? હું દરરોજ 1થી 2 વખત જાતીય સંબંધ માણું છું. હું આના સમયગાળામાં વધારો કરવા ઇચ્છું છું. શું આ શક્ય છે?.

જવાબ.જ્યારે પણ તમે જાતીય જીવન માણતા હશો તેમાં સૌથી વધુ અગત્યની વાત ક્વોલિટી છે, ક્વોન્ટિટી નહીં. જો તમે દિવસમાં ઘણી બધી વખત જાતીય સંબંધ માણતા હો પણ જો તમે કે તમારા પાર્ટનર ખુશ ન હો તો તેવાં જાતીય જીવનનો કોઈ ફાયદો નથી. આનાથી વિરુદ્ધ જો તમે અઠવાડિયામાં એક જ વખત સે@ક્સ માણો પણ એનાથી તમે અને તમારો પાર્ટનર ચરમસીમા અનુભવતા હો તો એ વાત જાતીય જીવન માટે વધુ મહત્ત્વની છે.

Advertisement

જાતીય જીવન આનંદ માટે હોય છે, મજુરી માટે નહીં. સેક્સ સેશનનો સમય વધારવા પર આવીએ તો, સામાન્ય રીતે અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ સામાન્ય ભાષામાં પ્રિમેચ્યોરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ સામાન્ય છે. તેનો ઈલાજ પણ એટલો જ સરળ છે. સૌ પ્રથમ તો નિયમિત જાતીય જીવન માણો અને બને તેટલો ફોરપ્લે સમય માણો.

સવાલ.હું 30 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે. અમારે એક 2 વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઇ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમાગમ સમય વધારે ચાલે ત્યારે વધારે પડતા ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુ:ખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુ:ખાવો ન થાય તેનો ઉપાય બતાવશો.

Advertisement

જવાબ.ઘણીવાર સંભોગ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમાગમ વખતે સ્ત્રીને દુ:ખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડી વાર લાગે છે. વળી, કોઇકને કાનની બૂટ સ્પર્શ કરતા જલદી ઉત્તેજના આવે તો કોઇ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે.

આની ખબર માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પંસદ-નાપંસદનો સંવાદ પતી-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુ:ખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણી બધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોર પ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઇ જશે.

Advertisement

સવાલ.હું 65 વર્ષનો સ્વસ્થ પુરુષ છું અને મારી પત્નીની વય 50 વર્ષ છે. હું આજની તારીખે પણ સક્રિય જાતીય જીવન માણું છું. જોકે હાલમાં મને મારા એક મિત્રએ મને કહ્યું કે સે@ક્સ માણવાથી હાર્ટ અટેક આવી શકે છે એટલે હું થોડો ડરી ગયો છું. આ વાત કેટલી સાચી?.

જવાબ.સે@ક્સ એ સાવ અલગ જ વિષય છે અને એવી કોઈ સત્તાવાર માહિતી નથી કે સે@ક્સને કારણે હાર્ટ અટેક આવે છે. જોકે આ વિષય પર અલગ-અલગ રિસર્ચ થયા છે. હકીકતમાં સે@ક્સની પ્રક્રિયા એક્સરસાઈઝ જેવી હોય છે એટલે આ દરમિયાન તમારી બોડીમાં લોહીનું ભ્રમણ વધી જાય છે અને હૃદયના ધબકાર ઝડપી બની જાય છે.આ બાબત હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધતી વયે કેટલાક લોકો વાયગ્રાનો ઉપયોગ કરતા હોય છે પણ તે માત્ર પ્રાઈવેટ પાર્ટ પર જ નહીં પરંતુ હૃદય પર પણ અસર કરે છે.

Advertisement

વાયગ્રા હાર્ટ મસલ્સની થિકનિંગ પ્રોસેસ પર અસર નાખતા હાર્ટ અટેકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ બાદ આ પિલનો ઉપયોગ કરવો. સે@ક્સ દરમિયાન ચેસ્ટમાં પેઈન કે દબાણ અનુભવાય તો આવી સ્થિતિમાં રોકાઈ જવું સલાહભર્યું છે અને આ બાબતે તુરંત ડોક્ટરને દેખાડવું જોઈએ.

સવાલ.હું ૨૭ વર્ષની યુવતી છું. હું એક સાથે ત્રણ પુરુષના પ્રેમમાં છું. તેઓ બધા એકબીજા વિશે જાણે છે અને વોટ્સએપ પર અમે કોમન ચેટ પણ કરીએ છીએ કે જેમાં અમે જુદી-જુદી સે@કસ્યુઅલ પોઝિશન્સ વિશેના અમારા વિચારો પણ વ્યક્ત કરીએ છીએ. જેમ કે, કઈ સે@કસ્યુઅલ પોઝિશનમાં વધારે મજા આવે છે કે શેમાં બિલકુલ મજા આવતી નથી.અમારામાંથી કોઈ મેરિડ ન હોવાથી એમાં કંઈ ખોટું હોય એમ મને લાગતું નથી.

Advertisement

જોકે, મારા કેટલાક ફ્રેન્ડ્સ મને કહેતા રહે છે કે, આ ખોટું છે. હું માનું છું કે, તમે બધી બાબતોને કેવા દૃષ્ટિકોણથી જુઓ છો એના પર આધાર રહે છે. મારો પ્રોબ્લેમ એ છે કે, મારા ક્લોઝ ફ્રેન્ડસમાંથી એક પ્રત્યે મને ખૂબ જ આકર્ષણ થયું છે. વાસ્તવમાં મારી આ ફ્રેન્ડ ફીમેલ છે. એ ખોટું હોય એમ હું માનતી નથી. જોકે, મને ખબર નથી કે, તેનો એપ્રોચ કેવી રીતે કરવો? મને એ પણ ખબર નથી કે, હું તેનું દિલ જીતી લઈશ કે નહીં. તમારી શું એડવાઈસ છે?

જવાબ.તમને જે પ્રકારનો એક્સપિરિયન્સીસ છે એ જોતાં તમારી ફ્રેન્ડ સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં તમને કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. જો તે વિરોધ કરે તો તમારા ત્રણ ફ્રેન્ડસ તો છે જ.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button