યુવતીને ગર્ભવતી બનાવી પ્રેમી બિન્દાસ ફરતો,અને એના મિત્રો પણ યુવતી જોડે સમા-ગમ ની માગણી કરતા પણ

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળતા આવે છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે.
અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે.
સાથે જ અહીંયા હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું તેમજ આ કિસ્સો સુરતનો છે આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા થકી થયેલો પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા જોકે યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
અમદાવાદ શહેરના નિકોલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ક્રાઈમની ઘટનાના દિવસેને દિવસે વધતી જાય છે.
ત્યારે નિકોલ વિસ્તારમાં લગ્નની લાલચ આપી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બનાવને લઈને ચકચાર મચી ગઈ હતી ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને પ્રિન્સ પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી જે મિત્રતા વધુ ગાઢ થતાં.
આરોપીએ નિકોલમાં આવેલ એક કેફમાં સગીરાને બોલાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું જેના કારણે સગીરાને ગર્ભ રહી જતા ગર્ભપાતની ગોળી ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.
જે બાદ આરોપી યુવક અને સગીરા વચ્ચે અગમ્ય કારણોસર બ્રેકઅપ થયું હતું અને જે બાબતનો લાભ લેવા માટે આરોપી પ્રિન્સ પટેલનો મિત્ર કૌશિક પટેલ સગીરાને પ્રિન્સ સાથે ફરી સં** જોડાવી આપવા માટે અઘટિત માગણી કરતો હતો.
જેથી નિકોલ પોલીસ મથકે પ્રિન્સ પટેલ અને કૌશિક પટેલ નામના બે મિત્રો સામે ફરિયાદ નોંધાઈ હતી નિકોલ પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરાઈ છે.